SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન જન લેખકેાને તથા જૈન સાહિત્યના રોાખીનાને ઉત્તમ તક. અમેરીકામાં આવેલ ચીકાગેા શહેરમાં મળેલી મહાન ધર્માં સામાં જૈન ધર્મના ઝુડા ફરકાવનારા મરહુમ તત્વવેત્તા મી વીરચંદ રાધવજી ગાંધી બી. એ. ખારીસ્ટર એટ-લા એ પોતાના ઇંગ્લંડ તથા યુરોપના પ્રવાસ દરમ્યાન જૈન ધર્મના તત્વજ્ઞાન ઉપરના ઉત્તમ આધદાયક પેાતાના ભાષણેદ્વારા તથા શિક્ષણદ્વારા અનેક યુરોપીયન વિદ્વાનેને જૈન ધના ધ્યેધ આપીને તેએને તસબધમાં વધારે અભ્યાસ કરવાને તથા જ્ઞાન મેળવવને ઉત્સુક બનાવ્યા હતા. તેમાંના એક મી॰ હુરટ વેરન અત્ર હીંદુસ્થાનમાં વસતા એક વિદ્વાન મિત્ર ઉપર પત્ર લખી મી॰ વીરચ‘દભાઇએ જૈન ધર્મનુ' શિક્ષણ આપવાનુ' અહુરૂ' રાખેલ કામ પુરૂ કરવાને આગ્રહુ કરે છે, તે ઉપરથી જેન લેખકેાને વિનય વન'તિ કરવાની કે ઉકત ગ્રહસ્થની સાથે નીચે લખેલા સરનામે અંગ્રેજીમાં પત્રવ્યવહાર ચલાવી જુદા જુદા જૈન ધર્મના સવાલા ઉપર વિવેચન કરી આપણા જૈન મ્રના સત્ર માન્ય સિદ્ધાંતેને અજવાળામાં લાવવા ખનો પ્રયાસ કરવા તસ્દી લેવી. સદરહું ઇંગ્રેજ ગ્રહસ્થ જૈન ધર્માંના એક ઉત્તમ અભ્યાસી છે અને તેનુ' વધુ જ્ઞાન મેળવવાને અભિલાષા ધરાવે છે તથા આપણા શબ્દામાં કહીએ તેા “ ખપી જીવ છે” અને નિયમસર પત્ર વ્યવહાર જારી રાખવા તથા ખુલાસા માગવા ખંત રાખે છે. તેમનુ” નામ તથા ઠેકાણું.... Herbert Warren e/o C. Valentine Esqr. 84 Shelgate Road Battersen Rise London S. V. England, શ્રી જૈન સંઘને વિામ. દરેક ગામ યા શહેરના જૈન સઘના અગ્રેસરને સુચના કરવામાં આવે છે કે જો તેના તરફથી માત્ર પેલ્ટ ખર્ચના રૂ. ૨-૩-૦ ત્રણ ના નીચેના શીરનામે મોકલી આપવામાં આવશે તે ત્યાંના શ્રી સધના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સનો રૂ. ૭-૧૨-૦ ની કીંમતવાળા રીપોટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે, દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સવંત ૧૯૬૨ ની સાલના શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના રીપોર્ટ તથા હીસામ પષ્ટ ના એક આને મેકલવાથી હરકેાઇ શખ્સને ભેટ તરીકે આપવામાં આવશે, આસીસ્ટંટ સેક્રેટરી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy