SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૨ જૈન કો-ફરસ હેરઠ. [એપ્રીલ. માજી બીજે સ્થળે લઈ જવા વિનંતી કરે છે. ત્યાંથી વડવાસા કરીને ગામ છે ત્યાં પણ દેરાસર સારું છે. જીર્ણ અવસ્થા ઘણજ દેખાય છે. ગામમાં તે ખાતાના રૂ. ૨૫૦૦) પચીસે છે છતાં બિલકુલ લક્ષ આપતા નથી. માટે કેન્ફરન્સને લક્ષ આપવાની ખાસ આવશ્યકતા છે. કોન્ફરન્સના ઠરાવનો થતે અમલ. ગામ વલાદ મુકામે બત્રીશીના પંચ તરફથી, ગામ સાત મળી નીચેના ઠરાવ મંજુર કર્યા છે. ૧ લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવું નહી. ૨ લગ્ન પ્રસંગે બંદુક વગેરેના અવાજ કરવા નહીં. ૩ લગ્ન પ્રસંગે ફટાણું ગાણાં ગાવાં નહી. ૪ મરણ પાછળ ઉઘાડી છાતી મુકી કુટવું નહી તથા કાણે જાય ત્યાં પણ ઉઘાડી છાતી મુકી કરવુ નહી ૫ વૃધ અવસ્થા વાળાના મરણનું પથરણુ માસ ૨ પુરા થયેથી ત્રીજા મહીને ઉપાડી નાંખવું. ૬ નાની ઉમરના મરણનું પથરણુ માસ ૪પુરા થયેથી પાંચમા મહીને ઉપાડી નાંખવુ ૭ નાની ઉમર વાળાનું મરણ થાય છે ત્યારે જે કાણે આવે છે તેમને રોટલી પી રસવામાં આવે છે તેના ઉપર વાઢી ફેરવવી નહી ને વાઢી ફેબ્ધ તે કાણે જ નાર રોટલી ખાય નહી ને તેને અટકાવે. ૮ લગ્ન પ્રસંગે જે ગેરવ રમવામાં આવે છે તે હવેથી બંધ કર્યો છે. પચની રી તભાત આપવી લેવી. ૯ પીછાં વાળે પિશાક હવેથી વાપરે નહી તથા ને ખરીદ કરવો નહી. ૧૦ સંચાને શેજી તથા મેદ વાપરવો નહી. ૧૧ જેના લગ્ન પ્રમાણે વિધિ શીખવવા વાસ્તે પિત પિતાના ગામના શ્રીમાળીને ખબર આપીને માસ ૧૨ ની અંદર તૈયાર કરાવવી. એ રીતે ઠરાવ ૧૧ ગામ બત્રીશ ભેગા થઈ સર્વાનુમતે પસાર કર્યા છે તે અમારે પાળવા કબુલ મંજુર છે. ઉપરને ઠરાવ જે કોઈ તોડશે તો તેને મહાલક્ષ્મીજીની દવાઈ છે ને પંચનો ગુનેગાર થશે. નવા થતા કેન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને ઉત્તમ તક તાકીદે મંગાવે, થેડી નકલ બાકી.. સન ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર એક સાથે અધ કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બન્ને સાલના અંક મોકલી આપવામાં આવશે. જુમલે રૂા. ૧-૪-૦ અંકે રૂપીઓ સવા મોકલેથી બે સાલના અંક મોકલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy