SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાવ વન (૧૪૦૭ ] જીવ દયાના ફરવા લાગેલે ઝુડે. ૧૧૩ જીવ દયાને ફરકવા લાગેલે ગુંડો. શ્રીયુત લખા ભગતે કાઠીઆવાડમાં બેટાદ પાસે રેહશાળામાં - ભરેલાજીવદયાના મેળાને સારાંશ. પ્રથમ પશુને બીજે તન, ત્રીજે સીને ચોથે ધન, પાંચમે હેય ધાન્ય સંચય, લખે કાગળમાં શ્રી પંચ, ૧ દેશની સાચી દોલત ખેતી છે. પરંતુ એ ખેતીને મુખ્ય આધાર પશુઓ ઉપર હોવાથી હિંદની આબાદીમાં (પશુઓની સંખ્યા ઘટવાથી) ફટકો પડતો જાય છે. ર ગયા વરસે કાઠીઆવાડમાં બોટાદ પાસે રેહશાળા ગામમાં કાઠીઆવાડ વગેરેના આશરે પંદર હજાર ભરવાડ રબારીઓ એકઠા થઈ એક મેળો દુધરેજના. મહંત રઘુવીરદાસજીના પ્રમુખપણું નીચે ભરી ધર્મની આણ વિગેરે કઠણ પ્રતિજ્ઞાઓ લઈ પોતાના જાનવરોનો નાશ થાય એવી રીતે વેચવાં નહી તેમજ જન્મતાંજ ઘેટાં બકરાંના નર બચ્ચાંઓને ચરતાં થાય નહી ત્યાં સુધી છોડી દેવાં નહી એવા સખ્ત ઠરાવો વેચ્છાથી કરી, તે ઠરાવોનું ઉલ્લંઘન કરનારાઓની સાથે હુકકો ને રામરામ કરવાની બંધી કરી, ભરવાડ કામે બહાદુરી બતાવી, પરોક્ષ રીતે દેશની લત વધારવાનું જે શુભ પગલું ભર્યું હતું તેથી કરીને મુંબઇની તમામ કોમના આગેવાનોએ એક દયાળુ જન સમાજની જાહેર સભા તરફથી પ્રેસીડેન્ટ, ઓનરેબલ એલ. જેન્ટીન્સ નાઈટ, કે. સીઆઈ. ઈ. મુંબઈની હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ સાહેબને હાથે સેનાને ચાંદ ને માનપત્ર તથા પર્સની તા. ૧૨–૧૨–૧૮૦૬ ના રોજ ભેટ અપાવી હતી. ગાયકવાડી રાજ્યના ટીડા-ગામમાંતાલુકે કલોલ સનાતન જીવ દયાને ઝુડે. ત્રિીશ હજાર રબારીઓ વિગેરે એકઠા થયા હતા, અને તેમાં જે જીવ દયાના ઠરાવ કરાવવામાં આવ્યા તેનો સારાંશ નીચે મુજબ છે. અમદાવાદથી ઝવેરી મેહનલાલ મગનભાઈ તથા મુંબઈથી મી. અમરચંદ પી. પરમાર વિગેરે ઘણું ગૃહ પિતાની શુભ લાગણીથી આવ્યા હતા. અને ત્યાં ભાષણ વગેરે કર્યા હતાં, તેની પૂર્ણ હકીકત મુબઈ સમાચાર તા. ૨૮-૩-૦૭ શુક્રવારના તથા બીજા ઘણું છાપામાં છપાએલી છે. બાવાજી જીવણદાસજી લક્ષ્મણદાસજી ગામ ટીંડાના બીજ પંથી મંદીરના મહંતે જણાવ્યું કે “ભાઈઓ જીવ દયાનું કામ કરવા બધા સામેલ છે કે કેમ ? ને તમારે સામેલ થવું તે તમારે ધર્મ છે ને અમારે ઉપદેશ છે.” તે ઉપરથી તમામ આગેવાનોએ ઉભા થઇ ઠરાવ કરવા મહારાજને આગ્રહ કર્યો હતો તે ઉપરથી ત્યાં ઠરાવ થયે કે પિતાના જાનવરને નાશ થાય એવી રીતે વેચવાં નહી, ઘેટાં બકરાંના નર બચ્ચાંને જન્મતાં છોડી દેવાં નહી, પણ ચરતાં થાય ત્યારે મહાજનને સેંપવાં; ગાયના વાછરડાને છ મહીનાના થાય નહી ત્યાંસુધી છેડવાં નહી. આ ઠરાવને ભંગ કરનારાઓની સાથે રામરામ તથા હુકકે બંધ કરે. તથા રૂ. ૫૧) દંડ કરવા તથા ન્યાત બહાર મુકવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું. ઠરાવને ભંગ કરનારની ખાનગી બાતમી આપવા પિતાના દેવ ધર્મના સોગન આપવામાં આવ્યા હતા. તથા એ લેકના ખાસ હિતને વાતે એક બીજો ઠરાવ એવે કરવામાં આવ્યો કે કન્યા વિક્રય
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy