________________
૧૮૦૬ ]
કન્યાવિક્ય. પૈસા જેડી કરે કજોડાં, મડે મીંઢળ બાંધે, . મણિ મર્કટને મેળ બનાવી નિજ સ્વારથ સાધે ઈશ્વરને ડર અ... ન ધારે, ધનને આરાધે, ધનને આરાધે, કટુ ફળ તેનાં કહેવાયું
કન્યા હે . મુઆતુલ્ય તો મૃત્યુ લેકમાં પિતૃ પણ શ્રાપે, * કુળાગારની કિમત, મહાજનમાં તૃણને માપે, પૂંજી મહાસુખરામ પાપની પરિતાપ આપે, પરિતામ આપે, આર્યના બનશે અણજાણ્યા
કન્યા : કન્યાવિક્રય, ' ' . એ દુષ્ટ પિતા, દીકરી વેચી ધન લેવાનું ધ્યાનમાં! દઈ દેસાને રંડાપો અંગે કન્યાદાનમાં-ટેક. • તને વેર કીડા પડશે, તારી છાતી પર જમડા ચડશે, ધગધગતા ખીલા ધાબડશે.
એ દુષ્ટ પિતા ૧ તારાં ગાત્ર ગળત કોઢે ગળશે, ઘરમાંથી ખાવાનું ટળશે, વાવેલાં વિષ વક્ષે ફળશે.
એ દુષ્ટ પિતા ૨ કઈ બાદ બીજું ન મળ્યું તુજને, જેથી ઘરમાં ખાતર દીધ ખુણે, તને સાંભળ દુનિયા આખી દુe. •
દુષ્ટ પિતા- ૩ તારા હાથ પગજ પડ્યા ભાગી, જેથી ઝટ કમાણી આ જાગી, લે પાપી હવે મૃત્યુ માગી
એ દુષ્ટ પિતા. ૪ તે અંતકાળને લાડુ લીધે, કળજુગમાં કાળો કેર કીધે, બાપડિયા! તું જરા ન બિછે.
ઓ. ૫. જે તારું પશ્ચાતાપતણું-ઉરદ્વાર ઉઘડશે એકક્ષણ. તે પામીશ પંડે દુઃખ ઘણું. એ ડે લાકડી હાથ ગૃહ, ડું ચાલે ત્યાં થાક લહે, જેનારા ત્રાહિ ત્રાહિ કહે. એ સાથે કન્યા ચેરી ચઢી, જેવા મળીયાં જન તેજ ઘડી, તારી છાતી ન ફાટી કેમ પડી વજથી વિશેષ કઠેર દિસે, ખૂની ઘાતકી નિર્દય અતિશે, છાંટે ન રહેમને હદય વિશે
ઓ. ૯ આ હરામી પૈસો નહિ રહેશે, છોકરી છાજીયાં નિત્ય લેશે, નખેદ જશે શ્રાપ દેશે વિષપાવું હતું ગળથુલીમાં, કેમ નહિ મરી ગઈ તે શીળીમાં, પણ આતે સંકટની સીમા
ઓ ૧૧