________________
એ. ૧૩
, ઓ૦ ૧૫
૭૬ જૈન કેન્ફરન્સ હરેડ.
[માચ મોંઢળ મડાં સાથે બાં, શબને સબંધ અરે સાં તે પાપ પાક રાતે રાંધ્યો એ અંધ આરશી શું કરશે ? એ રેઈઈ રાતે મરશે, કાં વાવકુવામાં પડશે ? એની શાસ્ત્ર વિશે પાડે છે ના, જન સુ સાક્ષી છે એના, આપું ન પુરાવા આઘના
ઓ૦ ૧૪ આજ કાલ વધે એ ચાલ અતિ, ફરી ગઈ છે માણસની જ મતિ,
જોતાં નથી નીતિ કે અનીતિ . ઘરમાંથી ટળ્યું છે ખાવાનું, ત્યારે કાટલું કાઢ્યું કન્યાનું, કેણ બંધ કરે નહિ કરવાનું :
ઓ૧૬ બેલે નહિ મહાજન કાંઈ મુખે, ફાવે છે જન ચંડાળ સુખે દેખી વલ્લભનું દીલ દુખે
એ ૧૭ . માટે દયાળુ બાંધવ,! ના પરમો ધર્મ ના માનવાવાળાઓ! જ્ઞાતિના આગેવાને!. અને પચ, રંક માણસની સવિનય વિનંતી સ્વીકારી, અધોગતિને પહોંચાડનાર, જ્ઞાતિનું સત્યાનાશ વાળનાર, લજજાસ્પદ કન્યાવિયના દુષ્ટ રીવાજને એકદમ બધ કરે. કન્યાવિ
યરૂપી રાક્ષસોને ટાંટીએ ટાળવાને જે સર્વથી પહેલી આગેવાની ધરાવશે. તે કુમળાં પુને આશીર્વાદ પામી, સ્વર્ગવાસી થશે. ઈશ્વર તમને સન્મતિ આપો ! કન્યાવિક્રય બંધ થાઓ ! અને હમેશાં તમારું તથા જ્ઞાતિનું કલ્યાણ થાઓ !—એ આશીર્વાદ દઈ, આશીર્વાદ ફળીભૂત થવાને પરમાત્માની પ્રાર્થના કરી, ચાલુ વિષયને પૂર્ણાહુતિ આપી, અહીંજ મારી લેખિનીસ્તંભની ગ્યતા મને જણાય છે. તથાસ્તુ ! તથાતુ (સંપૂર્ણ )
સહરાનપુરમાં મળેલી જૈન યંગમેન્સ એસોસીએશન ફ ઈન્ડીયાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદના
ભાષણમાંથી ટુંકસાર. કઈ કઈ દિશાએ હજી એવો ખ્યાલ છે કે અંગ્રેજી ભણતા અને ભણેલા જૈનેને પિતાના ધર્મ તરફ નેહ નથી. “જૈન ગેઝેટ” માં આપણા પ્રાચીન ધર્મના મતે વિષે લખાણ કરીને ઉપલી શંકા એસસીએશન દુર કરશે, એમ મને ખાત્રી છે. અંગ્રેજી જાણતા જુવાન બંધુઓ તીક્ષ્ણ બુદ્ધિમાન, અને ખરા અંતઃકરણથી ટીકાકાર છે. બુદ્ધિને લીધે અતિશય અઘરા સિદ્ધાંતે પણ તેઓ જલદીથી સમજી શકે છે. અને ટીકાની બુદ્ધિને લીધે કાર્યકારણ સંબંધ તેઓ સમજી શકે છે અને ઉદાર દષ્ટિથી જોતાં શીખે છે. શ્વેતાંબર, દિગંબર અને ઢંઢીઆ ત્રણેને એકત્ર કરવાને આ મંડળને