SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ • જૈન ક્રાન્સ હરેડ. લાવણી. કન્યાવિક્રયનાં કદી કાઈ ને નથી પચ્ચાં નાણાં, નથી પચ્ચા નાણાં, અધમ રહે એમાં લેાભાણા, કાળા કર કરનાર તણા નર,‘વિક્ળ વગેાવાણા, વિક્ળ વગેાવાણા, જનનીને જઠર પડયા પાણા વિષના ઘટ અમૃત સુખ આગે, પીતાં પ્રાણ રે, ભસ્મથકી છાયા તે પાવક, અડતાં દહન કરે, હરામનું જર પ્રથમ હસાવે, અંતે તે નહિજ રહે, અંતે તે નહિ” રહે, પૂછે સુખ એ જેણે માણ્યાં ઉજ્જવલ દૂધ વિલેાકે, કન્યાવિક્રય કરનારા, શ્રવિણ રડાય શ્રીમંત થવા, શિર અઘને લઈ ભારા, પ્રગટ પિતા પુત્રીનેા શત્રુ, હિતવિત્ત હરનારા, હિતવિત્ત હરનારી, ગવાયાં બ્રિ:કધિકનાં ગાણાં આવ્યું તે ધન એળે, વ્યાજ મૂડી સાથે જાશે, ઠગ તસ્કર કે પાપી હરામી, નીચ નૃપતિ ધારો, ખચિત ખાટલે ખાય પાપી આ પાછળ પસ્તાશે, પાછળ પસ્તાશે, સકળ ફીટકાર કરે શાણા ખાનારાં,સૌ લુંટી ખાશે, કરનારા રડશે, જશને સાટે મળે શ્રુતીએ સાર એહુ જડશે, યર્કિકરના માર નર્કને દ્વાર જીવ પડશે, દ્વાર જીવ પડશે, આંસુંના ખરશે ત્યાં દાણા હરામનજર હરજી રૂઠે, વદન અને કાળું, યશને દ્વાર રૂધિરના પૈસા મારે છે તાળું ... વેજીમાં વસુ ભળે, મળે ના મંદિરમાં વાળુ, મંદિરમાં વાળુ, રૂપાળા અને ભલે રાણા દુહિતાનું હિત ચિત્તમાં ન ધરે દુઃખમાં જઈ દાટે, માત પિતા રૂ ગેાત્ર લજાવે, વિચરી અધમ વાટે, અન્યે થાય ખુવાર ઘટે જેમ લેતું નિજ કાઢે, લેાઢું નિજ કાટે, બ્રિ:કે ! એ ધનના ધીંગાણાં પશુની પેઠે પુત્રી વેચે, ઘર ઘર ભાવ કરી, કન્યાદાન કરી અન્યાયની, કંઠે મૂકે છરી, ભારરૂપ એ અસુર ભૂમિમાં શીદ જન દેહ ધરી, શીદ જન દેહ ધરી, દ્રવ્યથી પૂર્ત નહિ પ્રાણા કન્યા કન્યા કન્યા [ માર્ચ, કન્યા કન્યા કન્યા કન્યા ૧. ૨ K કન્યા L
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy