SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ ગામ ખેડાના શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીના મોટા દેરાસરજીને તથા તેને લગ ખેડા હેર ખાતાને તથા તેના પેટામાં શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી ખાતા વહીવટને રીપોર્ટ–અમે એ સદર ત્રણ ખાતાઓનાં શ્રી સંઘ તરફથી વહીવટ કતા શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧ ના આશે વદ ૩ સુધીનો હીસાબ તપાસ્યો છે, તે જોતાં તે દેરાસર લગભગ ચાર વરસનું જુનું છે તે દીવસથી તે આજ સુધી તેના આગળના વહીવટ કર્તાઓએ નામાની અંદર કેટલા એક ખાતાની બાકીઓ ચઢાવેલી નહીં તથા જમે ખર્ચ નાખેલે નહીં. ફક્ત રોકડ સાબુત રાખી કામ ચલાવેલું છે, તેથી આજ સુધી કઈ સાલનું સરવાયું નીકળેલું ન હતું. એવી રીતે આગળનું નામું અવ્યવસ્થાસર હતું, પણ હાલમાં શેઠ ભાઈલાલભાઈ નામાના બાહોશ ગૃહસ્થ હોવાથી કેટલુંક નામુ સુધારા ઉપર લાવ્યા છે તથા હજુ પણ લાવવા પ્રયત્ન કર્યા જાય છે, તે ઘણું ખુશી થવા જેવું છે–આ નામાના પિટામાં સ્વામીવત્સલનું નામું (હિસાબ) જુદું રાખવામાં આવે છે. તથા પ્રભાવનાને હીસાબ પણ જુદે રાખવામાં આવે છે અને તેની શીલીકો પણ અલગ રાખેલી છે. બોડા ઢોરની ચુડીઓના નંગ મેળની ચોપડી જુદી છે. ખોડા હેરના જાનવરોનાં નંગ મેળ બરાબર રાખવામાં આવે છે. ઉપર જણાવેલા ખાતાને સઘળો વહીવટ શેઠ. ભાઈલાલભાઈ પોતાના અમુલ્ય વખતનો ભોગ આપી, નીખાલસ મનથી ચલાવે છે. તેથી તેમને પુરો ધન્યવાદ ઘટે છે. શ્રી નવાગામ જીલે ખેડા મધેના શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીનો વહીવટ તથા ખોડા હેરના વહીવટને લગતો રીપોર્ટ–અમાએ સદર દેરાસરજીનો તથા ખોડા ઢોરના વહીવટનો હીસાબ સંવત ૧૯૫૯ થી ૧૨ ના આશો વદ ૩ સુધીને તપાસ્ય છે, તે જોતાં તેના વહીવટ કર્તા શા. હરીલાલ જેશીંગભાઈનાની ઉમરના હોવાથી તેમની વતી શા. ચુનીલાલ અમૃતલાલ ચલાવે છે. પણ તેમને વિશ્વવ સંપ્રદાયનાં હાઈ જૈન શિલીની માહીતી નહીં હોવાને લીધે બને વહીવટનું નામું રીતસર રાખ્યું નથી, પરંતુ પોતે સરળ મનના હોવાથી તે ઉપર તેમનું ધ્યાન ખેંચતાં અમારી સુચના પ્રમાણે સુધારો કરી દીધો છે. તે માટે તેમને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. અમોએ અત્રે સંઘ એકઠે કરી કોન્ફરન્સના હેતુઓ તથા તેમના ચાલતા કામકાજ ઉપર ભાષણ આપ્યું, તે સાંભળી અત્રના સંઘે કૅન્ફરન્સના નિભાવ માટે ચાર આનાનું ફંડ અત્રેથી દરસાલ ઉઘરાવી મુંબઈ મોકલી આપવા ઠરાવ કર્યો છે. તેથી શ્રી સંઘનો પુરે પુરે ઉપકાર માનીએ છીએ. ગામ નાયકા જલે ખેડા મથે આવેલા શ્રી ચંદ્રપ્રભુજીના દેરાસરજીના તથા ખેડા હેર અને ઉપાશ્રય ખાતાને રીપેર્ટ–અમોએ સદર ત્રણ ખાતાને હિસાબ સં. ૧૫૮ થી. ૬૧ સુધીને તપાસે છે. તે જોતાં તેના શ્રીસંઘ તરફથી વહીવટ કત શેઠ સમજુભાઇ ઉર્ફે દામોદરદાસ જેઠાભાઈ એક જુના અને સરળ વીચારના માણસ છે. તેમણે પોતાના નિખાલસ મનથી ઉપરના ત્રણે ખાતાનો વહીવટ ચલાવે જોવામાં આવે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy