________________
વિદ્વાન જેને તથા અન્ય સત્ય શોધકો
માટે ઉત્તમ તક. જ્ઞાન પામવા-આ૫વાને અપૂર્વ લાભ.
નિર્જરાનું પરમ સાધન.
ઈનામી નિબંધ. ઈનામ રૂ. ૪૦૦ ચારસે. સદ્ દેવ તસ્વ.
અને ઈશ્વર જગત્કત નથી.
વિષય
સૂચના ૧—નિબંધ બુદ્ધિ પ્રકાશના દેહ પૃષ્ઠ જેટલો હે જોઈએ. શુદ્ધ ગુજરાતી ભાષામાં કાગળની એક બાજુએ વંચાય એવા દસ્કતથી લખ.
૨–તા. ૩૧ મી ડીસેમ્બર ૧૯૧૭ સુધીમાં મુંબઈ–માંડવીના શિરનામે મહેતા મનસુખલાલ વિ, કીરચંદ ઉપર મોકલી આપે.
૩–નિબંધ લખનારે નિબંધ ઉપર પિતાની કંઈ કહેવત (Motto)લખવી. ના અટક ને લખવાં. નામ-અટક કહેવત અને ઠામઠેકાણા સાથે જુદા કાગળ ઉપર જણાવવું
૪–નિબંધ પિતાની ભાષામાં લખાયલે અને પોતાની મહેનતનું પરિણામ હે ! જોઈએ. એકલા ઉતારા કામ નહિં આવે. બીજા ગ્રંથની સહાય ભલે લેવામાં આવે, પણ તે ઉપરથી સ્વતંત્ર પયાલોચના કરી સ્વતંત્ર લેખ લખા જોઈએ.
પ–આ નિબંધ માટે હરિફાઈ કરનારાઓએ ચગ્ય ગ્રંથની છ સહાય લેવી. ઘણા છે પૈકી નીચેના ખાસ સૂચવી શકાશે –
* ૧ પદર્શન સમુચ્ચય. * ૨. સ્યાદ્વાદ મંજરી. * ૩. શ્રીમદ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ. ૪ ૪. જૈન તસ્વાદ ૧–ર–પરિચછેદ.
૫. શ્રી રત્નાકર અવતારિકા. + ૬. “આત્મમીમાંસા” અને “દેવાગમ સ્તોત્ર.” ૪ ૭. મોક્ષ માર્ગ પ્રકાશ. અ ૮. શ્રીદેવચંદ્રજી તથા આનંદઘનજીની વિશિઓ ઈત્યાદિ. ૬–વિશેષ ખુલાસા, માહિતી માટે સૂચના બીજીમાં જણાવેલ ઠેકાણે પુછવું.
૭–ઉપર જણાવેલ ગ્રંથો પૈકીમાંથી ઉતારે ન કરે. ઉતારા કરવામાં આવે, તો તે અસ્થાને કે અસંબદ્ધ ન હોવા જોઈએ. ઉતારાને “ ” ચિહુથી અંકિત કરવા. ૮-નિબંધના વિષયસંબંધી નીચેની બાબતેપર ખાસ ધ્યાન આપવું –
(અ) સદૈવ કેવા હોવા ઘટે? કે (બ) જગકર્તા ઈશ્વર નથી.
*
+
X