SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ( ક ) જગતુ અનાદિ છે. (૪)છતાં સદૈવને વિષે, ઓપચારિક કતૃત્વ શા માટે અને કેટલે અંશે આર. પવું આવશ્યક છે? (ઈ) ઔપચારિક કતત્વન આરાપિએ, તે કઈ હાનિ સંભવે છે કે સંભવે, તે શી? સદુદેવની પ્રતિમા ભક્તિની આવશ્યકતા. આ વગેરે બાબતે તરફ ધ્યાન ખેંચવું એગ્ય ગણ્યું છે. ઇ–નિબધે વિદ્વાન પુરૂષોની એક કમીટી તપાસશે. ૧૦–પાસ થયેલા નિબંધમાંથી સિાથી ઉત્તમ નિબંધવાળાને ઈનામ મળશે. ૧૧–ગ્ય લાગશે, તે તે નિબંધ કમીટીના અભિપ્રાય મુજબ જરૂર જોગા સુધારાવધારા સાથે પ્રગટ કરવામાં આવશે. ૧૨–કેળવાયેલા જેને, ગ્રેજ્યુએટ અને અન્ય સત્યશોધક વિદ્વાને માટે પણ આ ઉત્તમ તક છે. આમાં ઈનામ અને જ્ઞાન એ બંને લાભ સમાયેલા છે. પિતાને નિબંધ કદાચ પહેલે ન આવે, તેથી ઈનામનો લાભ ન મળે; પણ નિબંધ લખવા માટે જે જ્ઞાન વાંચવું વિચારવું પડશે, તે કાંઈ ઓછો લાભ નથી. આમ વિચારી જાણકાર ભાઈઓએ જ્ઞાન વાંચવા-વિચારવા અને નિબંધ માટેની હરીફાઈના મેદાનમાં કમર કસી ઉતરવું ઘટે છે. તા. ૧-૯-૧૯૦૬-શનિવાર 1 લા. શા. અમરચંદ તલકચ૮. મુંબઈ. * ગુજરાતી છપાઈ ગયા છે. હિંદી છપાયા છે. સંસ્કૃત છપાયા છે. 8 Not real વાસ્તવક નહિં; પણ આરોપેલું. श्री जैन श्वेतांबर कोन्फरन्स हरैल्डके माननीय सम्पादक महाशय समीपेषु-- નિ ચ હૈ —િ ___श्री वसुदेव हिण्डी एक प्राकृत भाषाका प्राचीन ग्रंथ है । इसमें बहोत लालित्यपदविन्यास और अपूर्व कथाओंका समावेश है। इसका संस्कृत अनुवादसहित प्रकाश होनेसे बहोत उपकार तथा ज्ञानका वृद्धि होवैगा, कारण यह ग्रंथ कठिन और उपदेश पूर्ण है । इसलिये इसकों अनुवादसहित शुद्ध करके मुद्रित करानेकी इच्छा है । यह बृहत् ग्रंथ है । हमने इसका प्रथम और द्वितीय खंड देखा है, परंतु सुननेमें आता है कि इसके समग्र ग्रंथकी ७२००० श्लोक संख्या है । इस लिये आपके यह सर्वजन प्रसिद्ध पत्रद्वारा सर्व साधु श्रावकोंको निवेदन करते हैं कि अगर किसी महानुभवके पास इसका सम्पूर्ण या कोइ. एक, या दो, या तीन, या ज्यादे खंड होवे तो कृपा पूर्वक हमको नीचेके पत्तेपर शीघ्र सूचना देवें, हम इनका उपयुक्त मूल्य वा कागज वा लिखवाईका जो खर्च पडे सो बहोत हर्षसे भेजनेकुं तैयार हैं और उनका बहोत उपकार मानेंगे । इति. निवेदक श्री पूरणचंदनाहार ( बि. एल.) | મુ અનિમis (વંIિ ).
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy