SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ફe C જૈન કોન્ફરન્સ હેર૪. [અકબર આ ઐગિક ઓંકારશિપમદ્રાસ ઇલાકામાં આવેલા ત્રિવેંદ્રમના ફોજદારી ન્યાયાધીશ મી. અનંતરામૈયાએ હિંદી વિદ્યાર્થીઓને જાપાન ખાતે કેળવણી લેવા મકલવા માટે રૂ. ૫૦૦૦૦ ની ઉદાર સખાવત કરી છે. હીરાની ખાણુ–સીલેનમાં એક અંગ્રેજ ગૃહસ્થને બટાટા રોપવાની જમીન પર ચળકતી ધાતુને કટકે મળ્યા હતા. પાછળથી તે હીરે માલુમ પડ્યો હતે. હાલમાં ત્યાં હીરાની એક ખાણ મળી આવી છે. મળેલાં પડ્યો. શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સના સેક્રેટરી સાહેબ – વિનંતીપૂવક લખવાનું કે, ઉમરાવતી (વ-હાડ) ના ઢંઢકો તથા તપાવચે ત્રણ મહીનાથી જે તકરાર ચાલી હતી તે બદલની હકીક્ત આપને વિદીત છે. અમે તથા બાલુભાઈ હીરાચદ તથા ભેગીલાલ રત્નચંદ તા. ૧૮ ના રોજ ઉમરાવતી ગયા હતા. ત્યાં ગયા પછી ઢંઢકોના શ્રાવક વર્ગમાં તથા તેઓના સાધુ વર્ગમાં કોઈ સંસ્કૃત ભણેલા અથવા શાસ્ત્ર જાણનારા કોઈ વિદ્વાન માણસ છે કે નથી એની તપાસમાં માલુમ પડ્યું જે સંસ્કૃત ભણેલા અગર વ્યાકરણ જાણનારા, અગર શાસ્ત્રસંબંધી માહિતી જાણનારા કોઈ પણ નથી. તેઓના સાધુ કુંદનમલ નામના હતા. તેમની પાસે અમે ત્રણ જણ બપોરે ત્રણ વાગે ગયા અને પુછયું જે આપ સંસ્કૃત જાણે છે? તેઓએ ઉત્તર આપ્યો જે હા જાણીએ છીએ. અમેએ શ્રી ચરો વિનયજ્ઞત અષ્ટક માંહેને એક ગ્લૅક કહીને તેને અર્થ પુછો. ડીવાર મનન કરી કુંદનમલ અધવદન કરી દિ ગમુઢ થઈને બોલ્યા કે મને સંસ્કૃત આવડતું નથી. ત્યાર પછી અમે એ પુછયુજે માગધી આવડે છે? ઉત્તર આપ્યો કે હું ટબાના પુસ્તકોનો ઉપયોગ કરૂ છું. મને ગાથાને અર્થ કરતાં આવડતો નથી. ત્યાર પછી કેટલાક પ્રકારે ભાષણ થયા પછી અમે કહ્યું જે આપે જે આ ઝગડે ઉઠાવ્યું છે અને સચરાધાર ગ્રંથ છેટે છે કરીને કહો છો તે અમારી સાથે વાદવિવાદ કરે અને ખરાખોટાને નિર્ણય કરે. એટલા સારૂ અમે આવ્યા છીએ વાસ્તે હવે વાદવિવાદ માટે તૈયાર થાઓ ત્યારે એટલા અવસરમાં એમના ઢંઢક શ્રાવકે ૭૫–૧૦૦ એકત્ર થયા. ઢેઢકોના ગુરૂ કેહવા લાગ્યા કે અમે શ્રાવકસાથે વાદવિવાદ કરતા નથી. અમને તે સાધુ જોઈએ. અમે કહ્યું જે આપના શિષ્ય વર્ગમાંથી કોઈને તઈયાર કરે. અગર આપ તઈયાર થાઓ અને અમોને પરાસ્ત કરો. ત્યારપછી અમારા સાધુ સાથે બાથ ભીડે. સંસ્કૃત જાણો નહી, માગધી આવડે નહી, વ્યાકરણ સમજે નહી ત્યારે સાધુસાથે વાદવિવાદ કેવી રીતે કરશો એવી રીતે ઘણુંએક બેલવું થયું તેવામાં તેમના શ્રાવક વર્ગોએ વીનંતી કરી જે વાદવિવાદ કરવામાં અમે અસમર્થ છીએ અને તેમ થવાથી દેષ ઘણો વધે, એ વાસ્તે આપ કૃપા કરી આ તટે આપસમાં માંડીવાલો. અમેએ કહ્યું, જે વાદવિવાદ વાતે આવ્યા છીએ. જે હારે તે પિતાને ધર્મ મુકીને જીત ધમમાં જાય અગર નહી તે રૂ. ૫૦૧ દંડના આપે પરંતુ એ લોકો એકે વાતને ટકી શક્યા નહી અને કહેવા લાગ્યા કે આપસમાં તુટે એક
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy