SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] મળેલાં પ. સરત કાઢે, અમે કેટલાક વખત સુધી વિચાર કરીને કહ્યું છે અને જે સસ્તા કહીશું તે સરતે કબુલ કરીને તે પ્રમાણે લખત કરી, તે લખતપર તમારા તથા અમારા પંચની સહીઓ લઈશું, તે લકેએ કબુલ કર્યાથી નીચે લખ્યા મુજબ સરતે કહી." . ૧ પરસ્પરે પરસ્પરના ગુરૂની નિંદા કરવી નહીં. ૨ સમકીત શોધ્ધાર ગ્રંથર કે પ્રકારે પણ આક્ષેપ લે નહી. એવી રીતે એ સરતો નકકી થઈ જે ઢંઢકને પૂર્ણપણે માન્ય થઈ અને તેમને સર્વ સંઘ એકત્ર થઈ એમના ગુરૂ કુંદનમાલના સમક્ષ એને એમની સંમતીથી લખત થઈ તે લખતપર સંઘના આગેવાન ઢકેએ માટી ખુશી સાથે સહીઓ કરી અને જીનેશ્વરની જય બાલી અમારે ઘણો આભારમાની વિસર્જન થયા. તા. ૧૯ ના દીને ગામમધે ચરચા ચાલી જે દ્રઢ ચરચા કરવા અસમર્થ થયા અને હાર ખાઈને જે ગ્રંથ બદલ લઢતા હતા તે ગ્રંથ તે પૂર્ણપણે કબુલ કરી લીધો. કારણ કે તે ગ્રંથ (સમવિતરદ્ધિાર) પર કઈ પ્રકારેપણું આક્ષેપ લેવાના નહી એવું લખત કરી આપ્યું તેથી દંઢકોની સર્વ હાર થઈ છે. કંઈ પણ મેટું કાઢવાને બીલકુલ જગા રહી નહીં એવું અન્ય લોકો સવત્ર બોલવા લાગ્યા. તેથી ઢંઢકો ઘણું શરામદા થઈ પશ્ચાતાપ કરવા લાગ્યા. પણ ઊપાય કઈ પ્રકારે ચાલે નહી. બીજે દીવસે રાત્રે પરવાર (વિ) મંદિરમાં જાહેર વ્યાખ્યાન અમારું તથા બાલુભાઈ હીરાચંદનું થયું. વીષય સ્ત્રોની સ્થિતિ વેમ સુધરશે એ હતા. તૃસમાજ સારો મળ્યો હતો. હુંઢકો સર્વે આવ્યા હતા. અમારું વ્યાખ્યાન થયા પછી ચશે વિજયજી પાઠશાળા બનારસ તરફથી આવેલા પંડીત વ્રજતાપનું ભાષણ થયું તેમધે પંડીતજીએ ઢંઢકોની અજ્ઞાન સ્થીતિ પર કડક ટીકા કરી. સવારે ઢંઢકોના ગુરૂ કુંદનમલે અમોને બેલાવી પડીતજી બદલ તકરાર કરી કહેવા લાગ્યા કે અમારી નીંદા કરી. અમાએ એમનું સમાધાન કરી કહ્યું કે પંડીતજીએ નીંદા તો કરી નથી, પરંતુ આપ વીઘાના કામમાં કેટલા પછવાડે છે તેનું વિવેચન કર્યું છે, તેનું માઠું ન લાગવા દેતાં તેને ગુગ્રહણ કરી આપ જ્ઞાનવાન થાઓ અને પછી પંડીતજીને નામ મુકે એમ કહી સમા. ધાન કર્યું. તા૦ ૨૦ ના રાત્રે થીએટરમાં જાહેર સભા થઈ વ્યાખ્યાન “શન ધર્મનું સ્વર એ વિષય હતો. પ્રમુખ ઊમરાવતીના પ્રસિદ્ધ ગૃહસ્થ ગણપતરાવ ખાપરડે હતા. અમારું તથા બાલુભાઈનું વ્યાખ્યાન ઊપરના વિષય પર ૧ કલાક થયું, શ્રોતા સમાજ ૮૦૦-૧૦૦૦ સુધી હતો, ભાષણ સાંભળી શ્રોતાઓ તથા પ્રમુખ ખુશી થયા. ઢંઢકે સર્વ ત્યાં હાજર હતા. ભાષણને આરંભ કરતીવેળા પ્રથમં ઊપઘાતમાં મેં કહ્યું છે અમો અત્રે જે કાર્યમાટે આવ્યા હતા તે કાર્ય એટલે સમક્તિ શલ્ય દ્વાર ગ્રંથનું મંડાણ સામાપક્ષ વાલાએ તકરાર ન લેતાં ગ્રંથકાર અને ગ્રંથનું મહત્વ કાયમ કરી ગ્રંથ પ્રમાણભૂત માની આપસમાં નીકાલ થયે છે. એમ સર્વ સભા સમક્ષ કહી, પછી ભાષણને આરંભ કર્યો હતો. ભાષણ પુરૂં થયા બાદ પ્રમુખે વળતે આભાર માની ખુશી પ્રદર્શીત કરી અને એવી રીતે વાદને નીકાલ થયા બદલ પિતે આનંદ પ્રદશીત કર્યો. છેવટ પાન-ગુલાબ લેઈ સભા નિવક્તપણે આનંદથી વિસર્જન થઇ, અમે પ્રમુખ તથા બીજા લેકોની પરવાનગી લઈ ઘેર આવ્યા બીજે દીવસે ઢેઢકના ગુરૂને લેકોએ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy