SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ [ અકટ ખર તકરાર થઈ હતી તે વિષે ચડુ એક જણાવીશુ. આ એ પદ્મા હાલ નવા પડયા નથી, પરતુ સને ૧૮૯૪ થી છે. અત્રેની તે જ્ઞાતિમાં પુખ્ત ઉમરના ૧૫૦૦ માણસો છે, જેમાંથી એક પક્ષમાં ૧૦૦૦ તથા ખીજામાં ૫૦૦ છે. પક્ષ પડવાનું કારણ એટલુંજ છે કે માટે પક્ષ પેાતાની જ્ઞાતિ જમે ત્યારે પોતાના ગાર, જે રાજગર કહેવાય છે, તેને સાથે જમાડવા રાજી નથી, નાના પક્ષ એમ કહે છે કે જેની મરજી હેાય તે નાતનીસાથે રાજગર બ્રાહ્મણાને નાતની વાડીમાં જમાડે. આ ઉપરથી મેાટા પક્ષે હાઈકોર્ટમાં ૧૮૯૪ માં કેસ માંડયા હતા, જેના ફેસલા સને ૧૮૯૫ ના માર્ચની ૧૯ મીએ નામદાર ચીફ જસ્ટીસ સર ચાર્લ્સ સાટે મોટા પક્ષના લાભમાં આપ્યા હતા. હાલ આ ખાખત ક્ રીથી કાર્ટે ચડી છે. મક્ષિજીના કેસ— —તા. ૮ અકટોબરે આ કેસની મુદત હાવાથી આસિસ્ટંટ સેક્રેટરી મી. માહનલાલ, વકીલ મી. લખમશી મેશરી તથા શેડ સરદારમલ ત્યાં ગયા હતા. કિંગ ખરી ભાઈઓએ ઇંદારમાં મરકી ચાલતી હોવાથી કેસની મુદત માગી, તેથી તા. ૨૪ મી ને ગની મુદ્દત પડી છે. ખ્વ’ગ્રેજ્યુએટનુ' ભવિષ્ય—કપડવંજનિવાસી, એલ્ફીન્સ્ટન મોડલ સ્કુલના શિશ્ન મી. મંગળદાસ જમનાદાસ તાવથી ગુજરી ગયા છે. (1 ચેતતા રહેજે !!!—કાઠીઆવાડ અતિશય ગરીબ વિભાગ છે. “ ત્યાંના જેસર ગામના ચાર વાણીઆ દેાશી લાલચંદ કાળા, નુડા નેમા, મેઘાવેલા તથા હીરાચંદ્ર નાગજીએ આંહી કેન્ફરન્સ ભરાણી ત્યારે જેસરમાં દેરૂ કરવા માટે ટીપ કરી તેમ ગોડીજીના રૂ. ૭૫ ભરાવ્યા હતા, પણ તેમના વિષે શક પડતાં તેએને રૂપિયા આપવામાં આવ્યા ન હતા. પાલીતાણેથી ઘેાડા વખતપર રૂ. ૫૦] તેવીજ રીતે ટીપમાં ભરાવી તેઓએ પેાતાના ખાનગી ઉપયોગમાં લીધા હતા.” એવું અમદાવાદનુ કાઠીઆવાડ સમાચાર” તા. ૨૬-૯-૦૬ માં લખે છે. તે જન બધુએને વિનતિ કે ચાકસી કર્યા સિવાય ટીપમાં ભરેલા પૈસા જેને તેને આપી દેવાથી કેાઈ વખત પૈસા નકામા ખરમાદ જાય છે. માટે ચોકસ કરીને રકમ આપવી. ધર્મને નામે પૈસા ઉઘરાવી ખાવા એ મહા પાપ છે. જૈનમંડ.—બઝમેરસે બો. સુપરવાસર મી. ધનરાગની વાંસટીયા હિવત હૈં “નોધपुरमें एक जैनमंडल खुला है. जिसमें २७ मेंबर हैं. सभा में श्री हेमचंद्राचार्य महाराजका योगशास्त्र और महावीर चरित्रका अध्ययन होता है. महिनेमें दो दफ कोन्फरन्सके ठहराव के विषयोंपर भाषण दीया जाता है. जो मेंबर हाजिर हो सबको बोलना पडता है. जो कुरीतिर्थे प्रचलित हैं उनकी एक फहरीस्त बनाइ जा रही है. चंदा रु. १५ हुवा है. वहां पर एक पाठशालाभी आशो शुदि १ को खोल दी गई है. जिसमें शामको ६ ॥ बजेसे ९॥ बजे तक पढाइ होती है. करीब २० विद्यार्थीओ हमेश आते हैं. शनिवारको विद्यार्थीओकी सभा होती है. उसमें भाषण लडके देते हैं, लडकोंको महावारी इनाम दीया जाता है. यह जैनमंडल ओर पाठशाला यहांकी ब्रांच ऑफिसकी कोशिषसे हुई है. 39 !
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy