SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] જૈન સમાચાર તથા વતમાન ચર્ચા. કરારની ક્લમા તુટતાં “ તું તારે રસ્તે અને હું મારે રસ્તે ” એવી સ્થિતિ થાય છે. વળી હાલમાં ઇંગ્લેંડમાં એક એવુ મડળ ઉભું થયું છે કે જે એવા નિયમ જાહેર કરે છે કે લગ્ન ૧૦ વર્ષ સુધીની બધીથી કરવા. ત્યાં સુધીના અનુભવથી પતિપત્નીને ઠીક પડે તા કરાર લખાવે. બેલા ભાઇઓ, આ સ’સોર~~~લગ્ન—ને માટે શું કહેવું ? ત્યાંના રાજ્યકર્તાઓમાં જે લગ્ન થાય છે તે રાજ્યદ્વારી હેતુથીજ થાય છે. પરણનાર જોડાને પ્રેમ ઘણી વખતે જોવામાં આવતા નથી. મેટા અમીર અથવા શ્રીમાનાનાં લગ્નમાટે તા, થાડા વખતપર તા. ૮ મી સપટેબરના ઍડવાકેટ ઑફ ઇન્ડીયામાં એક લેખ આવ્યા હતા તે પરથી જણાય છે કે, લગ્ન કરાવી આપવા માટે ત્યાં દલાલેા છે, જેઓ પૈસાદાર પતિ અથવા પત્ની ગાઠવી આપે છે, અને પાતે આગળથી ઠરાવ્યાપ્રમાણે મેટી રકમ મેળવે છે. કહેા, આમાં કેવા પ્રેમ સમજવા ? મહારથી અને આઘેથી જેટલું શોભાયમાન લાગે તેટલું અધુ પાસેથી નથી લાગતું. વિલાયતમાં ગરી—ઇંગ્લેંડ અને વેલ્સની વસ્તી ૩૪૧૫૨૯૭૭ માણુસની છે. ગરીમા ૯૨૬૭૪૧ છે. એક હજારે ર૭ છે, અને લંડન તળમાં એક હજારે ૩૨ છે. આ કરતાં આપણા દેશમાં કેટલી બધી ગરીબી વધારે છે! દિલગીરી ભરેલુ. મરણુ—પાલનપુરના નાયબ દીવાન મી. શાભાગચઢ વેલુભાઈ કોઠારી તા. ૭–૧૦-૦૯ ના રાજ મરકીથી ગુજરી ગયા છે. તેઓ કાન્ફરન્સને માટે બહુ સારી લાગણી ધરાવતા હતા, અને પાટણખાતે તેમણે સારી મદદ કરી હેતી. આપણામાં મૂળ તેા સરકાર દરબારમાં મેટા આધેદારા અતિશય થાડા છે, તેમાં આવા એક મોટા જૈન અમલદારનું ભવિષ્ય થયાથી ખહુજ મેાટી ખાદ પડી છે. જ્ઞાતિકલહ—હાલના સમય કેવાએ વિચિત્ર વરતે છે કે એક તરફથી કાન્ફરન્સ જેવાં મડળેા સપનેમાટે સ્થપાય છે, અને ખીજી તરફથી નહિ જેવી, સમાધાન થઈ શકે તેવી મામા માટે માટે! કલહ શરૂ થાય છે. આવા કલહેામાં ઘણુ કરીને જે ભાગ એમ ધારતા હોય છે કે અમને ગેરવ્યાજખી રીતે નુકસાન થાય છે, અને સતાવવામાં આવે છે, તે તેના કારણ આગળ ધરે છે ત્યારે સામે પક્ષ સીધો જવાબ આપવાને અદલે આડો ઉતરી પડે છે. હજીસુધી આપણાં મન એવી તરેહનાં છે કે જે ખાખતમાં આપણને ખાટું લાગ્યું હોય તેજ ખાખતમાં વિરૂદ્ધ પડવાને બદલે દરેકે દરેક બાબત જે આપણા હરીફ માથે લે તેમાં આપણે સામા પડીએ છીએ. જ્યારે હિંદના સુભાગ્ય હશે, ત્યારેજ આ ખોટી ટેવ નીકળી જઈ, માણસની સામા નહિ, પણ બાખતની સામાજ આપણે થઇશું. હાલની વલણથી તે એમ મને છે કે બાબત સારી હોય કે નઠારી, પણ સામાવાળીના હાથમાં આવતાં સારી મામત પણ લટકી જાય છે. કામ કરનારાઓ ભૂલ તો કરે, પરંતુ તેમને શાંતિથી ભૂલ જણાવવી અને સુધરાવવી એજ ઉત્તમ ઉપાય છે. જે પક્ષમાં વધુ મત હોય તેજ પક્ષ ઇંગ્લેંડ જેવા સુધરેલા મુલકમાં ફાવે છે. પણ આપણી તરફ તેવુ નકી નથી. આટલું કહ્યા પછી હમણા પર્યુષણ પર્વના સ્વામીવાત્સલ્યમાં અત્રેના કચ્છી દશાઓશવાળ જૈનભાઇએ વચ્ચે જે બે પક્ષા છે, તેઓમાં જે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy