SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ છપનું ચાલ્યું. જય છે અને સારી રીતે ચાલતાં તેને આવડે છે. શારીરિક કસરતન ખામીને લીધે પણ લાંબા વખતના દર સ્ત્રી અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં થાય છે. - હિદાસ્તાનમાં બાળાઓ માટે આવી કેળવણીની મને જરૂર લાગે છે, તેથી તેઓ ઉપયોગી અને કેળવાયેલી સ્ત્રીઓ, સુખી ગૃહિણીઓ અને ગ્રહની દેવીઓ થશે. ' હમેશાં કઈ કઈ અપવાદ જેવી બાળાઓ એવી પણ નીકળશે કે જેની બુદ્ધિ અને શક્તિના પુર્ણ વિકાસ માટે વધારે ઉચ્ચ અને વિશાળ કેળવણીની જરૂર પડશે અને આવી વ્યકિતઓને તેમને માટે ધારેલી ખાસ જુદી જ પદ્ધતિથી મદદ કરવી. પુર્વ કાળની વિદુષી પંડિતાઓ પુનઃ ઉત્પન્ન કરવા માટે અને લાંબા વખતથી ગુમ થઈ ગયેલું ઉચ્ચ સ્ત્રીરતન ફરીથી હિન્દના નશીબે આણવા માટે આવી બાળાઓ હિંદમાં ઉત્પન્ન થાય પણ ખરી. તેઓના ઉચ્ચ આશયમાંથી ખસેડવાની અથવા તેના રસ્તામાં અણઘટતી અડચણે મુકવાની કેઈને જરૂર નથી. આટલી તે આપણે સર્વેએ ખાતરી રાખવી કે જ્યાં સુધી સ્ત્રી જીવન વધારે મોટે. વિશાળ તથા વધારે સ્વતંત્ર નહિ થાય ત્યાં સૂધી હિંદની મોટાઈ કદી પાછી આવવાની છેજ નહિ કારણ કે હિંદની સ્ત્રીઓના હાથમાંજ હિંદને પુનરૂદ્ધાર રહે છે. પત્ની પતિને ઉત્તેજે છે અથવા પાછો હઠાવે છે. માતાજ પુત્રને રત્ન બનાવે છે અથવા તેનું સત્યાનાશ વાળી નાખે છે. માણસને ઉચ્ચ કરવાની અથવા અધમ કરવાની સ્ત્રીની શક્તિ ખરેખર અતિશય છે, અને હિંદની ચડતી માટે પુરૂષ અને સ્ત્રી એ બને એ સાથેજ કામ કરવાનું છે. નહિ તર તેણે કદી ચડતીની આશા રાખવી જ નહિ. શુભ ભાવતું! जैनी भाइयोंकी सेवामें अभ्यर्थना. मान्यवरबन्धुओ, इस वातके प्रमाण देनेकी अब कोई आवश्यकता नहीं है कि हमारी प्यारी जैन जातिकी धार्मिक व लौकिक दोनुं अवस्थाऐं दिन प्रतिदिन अवनतिको पहुंच रही हैं. इसमें भी धार्मिकदशाका तो वह हाल बेहाल हुवा है कि गौर करते हुए कलेजा फटताहै. हमारे इतिहास व पुराण भले प्रकार बता रहे हैं कि प्राचीन समयके जैनियोंसे मीलानमें हम लोगों को नाम मात्रके जैनी कहलाने में भी लज्जित होना पडेगा. हमारे श्रद्धान् वा आचरण ऐसे पतित हुएहै कि जो हमारे इसलोक व परलोक दोका नाश कररहे हैं. क्या गृहस्थी श्रावक क्या यति दोनोंही इस कराल पंचम कालमें अविद्यावश अपने पूर्वाचार्यों द्वारा निर्दिष्ट सत्य मार्ग को भूलके संसारकी भूल भुलैयांमें से निकलनेके अतिरिक्त विपरित पथानुगामी हो रहे हैं. जैन संस्कार व क्रियाएँ हममें से नितान्तही जातीरही. यहांतक कि देवदर्शन, देवपूजन और स्तवन तककी विधिका हम लोगोंको ज्ञान नहीं रहा, वात्सल्य का वह अभाव हुआहै कि कुछ कहा नहीं जाता. इस कल्पतरु को ईर्षा, पक्षपात व द्वेष के प्रभावने मूलसेही निर्मूल करदिया है, पारस्परिक सहायता का नाम निशान तक नहीं दिखलाई देता. और तो क्या एकही माता पिताके पुत्रोंमें भातृस्नेह नहीं मिलता. अस्तु, जहांतक विचार किया गयाहै तो इन सब हानियोंका कारण केवल विद्या का अभावही प्रतीत हुआ है. यह विद्याहीका प्रभावथा कि
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy