________________
૧૯૦૬ ] જેનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. ૧૭ उडानेकी कोशिश की. लेख लिखनेकै पहिले दुबारा गोर करना उचित था. हमने जो वृत्तांत लोंकाजी, लखमसीजी और लवजी ढुंढीयेका लिखा है और जिसको हम सत्य मानते हैं वह हमने अपने आचार्योंकी पुस्तकोंपरसे लिखहि फिर मालूम नहीं होता कि “ जैनोदय" जीने इसको झूठा किस तरह बतलाया. उनका फर्ज है कि इस वृत्तांतके खिलाफ उनको जो कुछ मालूम हो उसको मुफस्सल बतलावें तो हम उसका जबाब दे सकते है.
अगर चे " जैनोदय " जीके मुवाफिक हमाराभी हरवक्त इस तरहकी चरचासे दूरही रहनेका इरादाहै. परन्तु यह लेख हितोपदेशकी गरजसे लिखाहै. आशा की जाती है कि इस लेखको बुरी द्रष्टीसे नही देखा जावेगा. राय सेठ चांदमलजीके कथनानुनार मूर्तिपूजा श्री महावीर स्वामीके सताईसवें पाटके पीछे प्रचलित हुई, " जैनोदय" जीके विश्वासके मुवाफिक इन ही सताईस पाटोके अंदर किसी समय मूर्तिपूजा प्रचलित हुई, परन्तु इस बातका निर्णय नही किया गया कि किस पाटके समयमें यह बात जारी हुई. अगर ढुंढीया समाजको यह निश्चय हो जावे तो फिर कमिशनका काम सिर्फ यहही रहेगा कि उस समयके पहिले जो मूर्तियां हों उनपर नजर डाले.
सम्वेगीयों और ढुंढीयों में मुख्य झगडा मूर्ति पूजा का है, जब कमिन द्वारा इस झगडे का फैसला हो जावे तो फिर किसी फिरके को कोई मोका शिकायत का बाकी नहीं रहेंगा. इस लिये हमारी दिली खुवाहिश यह ही है कि पक्षपात रहित विद्वानों का कमिशन मुकर्रर कियाजाकर आपस में सम्पकी वृद्धि की जावे. बगैर इस तरहके फैसलेके हर. बातमें उस तरह उलटा परिणाम आवेगा जिस तरह राय सेठ चांदमलजीके काठियावाडके यात्रा गमन से आयाहै.
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ '
(सेम-भी. नरोत्तम मानहास-मुंप४. ) જેનેનાં પસાથી તથા જાતિબળથી ચાલતાં ધાર્મિક કે પારમાથીક ખાતાઓ, કે જેતેમના વહીવટને અંગે મીલકત અને જવાબદારી ઉત્પન્ન થાય છે તેની માલિકી કોઈ એક વ્યક્તિની હેવાને બદલે આખા સંઘની હોય તેવાં ખાતાંને જાહેર ખાતાં, સુક્ષમ રીતે જોતાં, કહી શકાય. કેઈ ગ્રહસ્થ એક ખાતું ઉભું કરી તેની માલીકી પિતાની જ રાખે ત્યાં સુધી તે બરાબર રીતે જાહેર ખાતું કહી શકાય નહિ. દરેક ગામ અથવા શહેરમાં દેરાસરો, ઉપાશ્રય, જ્ઞાન ખાતાં, પાંજરાપોળ વિગેરેને વહિવટ ચુંટી કઢાઈને નીમાયેલા મેંબરે કરતા નથી, પરંતુ શ્રીમાન, વગવસીલાવાળા અથવા યોગ્યતાવાળા શેઠો કરે છે. કેટલીક જગ્યાએ આ વહીવટ બહુજ પ્રમાણિકપણે ચાલે છે, પણ કેટલીક જગ્યાએ શેઠીઆ અથવા વહિવટ - કરનાર, પોતાની અંગત ખાદ, જાહેર ખાતાંના પૈસામાંથી પૂરી કરે છે. જાહેર ખાતાઓને