SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જૈ૯૮ , જૈકેન્ફરન્સ હરે.. [ જ વહીવટ કઈ એક માણસ કરે તેને બદલે એકથી વધારે માણસ ટ્રસ્ટી તરીકે કરે તે, હાલના જમાનામાં વધારે ઈષ્ટ છે. પાલીતાણા, ગિરનારજી, આબુજી, ભેયણજી વિગેરે કેટલાંક તીથલ વહીવટ એક કલ્પિત નામ-આણંદજી કલ્યાણજી, દેવચંદ લક્ષ્મીચંદ, કલ્યાણજી પરમાણંદજી અથવા એવા કેઈ બીજાં નામેથી ચાલે છે, અને તેવાં કલ્પિત નામવાળી પેિઢીઓને વહીવટ, સુભાગ્યે, એક શેઠ કરતા નથી પણ વધારે શેઠોની બનેલી મેનેજીંગ કમીટી અથવા ટ્રસ્ટીઓ કરે છે. પાલીતાણાના કારખાનાને વહિવટ અમદાવાદના શ . કે જેઓ સરકાર અને એજંસીના કામથી સારી રીતે વાકેફગાર છે. તેમની અનેલી તથા બીજા છેડાક શેઠની બનેલી કમીટી કરે છે. આ કમીટી પિતાથી બનતું દરેક કામ સારી રીતે કરવા યત્ન કરે છે, પરંતુ કોઈએક મેંબર દેહમુક્ત થતાં તેને બદલે બીજે ચટી કઢાતે નથી, અથવા નીમાતાં ઢીલ થાય છે, તે બંધ પડવી જોઈએ. વળી કેટલાકને જે કહેવાનું કારણ મળે છે કે એક સ્થળનાજ ઘણું માણસને તેમાં જગ્યા આપવાથી બીજા સ્થળના એગ્ય પુરૂવો રહી જાય છે, તે તેને માટે પણ જરા સુધારાની જરૂર છે. તીર્થ સ્થળોમાંના દેરાસરો જોતાં, પ્રથ્વીતળ પરના કેઈપણ બીજા ધર્મ કરતાં આપણે જેનબં દુઓની ધર્મ પ્રત્યે આસ્થા, શ્રીમંતાઈના પ્રમાણમાં દેરાસરે, ધર્મશાળાઓ તથા પાંજરાપેળા ઉભી કરવામાં કેટલા બધા પૈસા ખરચવામાં, તથા કારીગીરીઓના ઉત્તમ નમૂના ઉભા કરવામાં સમજણ પૂર્વક કામ કરે છે તે રીતિ, વિગેરે બેહદ ખુશી ઉત્પન્ન કરે છે. તીર્થ સ્થળોના દેરાસરોની સ્થિતિ ઘણે દરજે બહુ સારી હોય છે, પરંતુ આગળ જાહોજ. લાલી ભોગવી ગયેલાં પ્રાચીન જન શહેરોમાંના દેવાલયો–નાંદોદ, નાંદલાઈ, રાણકપુર, વિગેરે જોતાં એટલું તે અવશ્ય લાગે છે કે ત્યાં જોઈએ તેવી ઉત્તમ ગોઠવણ હજી વધારે પ્રમાણમાં થવી જોઈએ. રાણકપૂરનું દેરાસર જતાં તથા આબુજી પરનાં દેરાસરે જેત કોઈપણ જૈન ખરેખર હષત થયા વિના રહે નહિ. આપણા પૂર્વજોએ ધર્મ પ્રત્યે કેવો ઉદાર ભાવ બતાવ્યું છે તથા તે જાળવી રાખવામાં પણ આપણે કેટલા પછાત છીએ તે વિચારતા હદય ડાઈ જાય છે. પૂર્વજોએ કરેલું જાળવી રાખવું એ, વંશવારસની પહેલી ફરજ છે, વસ્તુપાળ તેજપાળ, વિમળશાહ વિગેરેના સર્વ જૈન બંધુઓ સરખી જ રીતે દેરાસરની જાળવણી તથા મરામતની બાબતમાં એક સરખાજ વારસે છે. ઈરાનમાં હાલ ખેદકામ કરતાં ત્યાં દટાઈ ગયેલા શહેરે ઉખેળતાં અતિશય મોટા સ્થભે જોતાં ખેદનારા અને જેનારા વિચારમાં પડે છે, પણ તેના કરતાં પણ અવિચળગઢના ઐમુખજી જોતાં તે લઈ જવામાં, હાલની જેવા સરસ સાધનોની ગેરહાજરીના સમયમાં, ડુંગરપર કેટલી મુશ્કેલી પૂડી હશે, તેને વિચાર આપણને મગરૂર કરી શકે તેવો છે. (અપૂર્ણ.). ... આપણા દેશમાં, આપણું ન બંધુઓ ઘણી પ્રકારના સટ્ટા કરે છે. સટ્ટો એટલે અડસટે, અટકળ, કબાલે એટલે સરત અથવા બેલી. રૂને સ,ચાંદીને સટે, અળ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy