________________
જેનયુગ
કારતક ૧૯૮૪ સંવત ૧૨૮૬(૮). (૧૩૮૬-૮-૪) સેરીસામાં નેમનાથ અને મહાવીર સ્વામીના બે ગોખ બંધાવ્યા.
(જુઓ જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રના સર્ગ. ૮.૬૫૩). ૧૨૮૬. આબુ ઉપર મંદિર બાંધવાના કામની શરૂઆત. ૧૨૮૭, આબુ પર્વત ઉપરના મંદિરમાં પ્રતિમાઓની સ્થાપનાની ક્રિયાઓ. ૧૨૮૮. ગિરનાર પર્વત ઉપર પ્રતિમા સ્થાપનની ક્રિયાઓ. ૧૨૮૯. ખંભાતમાં પિષધશાળા બંધાવી. ૧૨૮૯ થી ૯૩. આબુ પર્વત ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૨. આબુ ઉપરના મંદિરનું કામ પૂરું થયું.(૧૦) ૧૨૯૨. નગરામાં સૂર્યના મંદિરમાં રનદેવીની બે પ્રતિમાઓની સ્થાપના. ૧૨૯૫. વિસલદેવનું રાજ્ય તપે છે. ૧૨૯૬. માધ સુદી પાંચમને સોમવારવસ્તુપાલનું મૃત્યુ. ૧૨૯૬. તેજપાળ મહા અમાત્યના પદ ઉપર. ૧૨૯૬, વિરમદેવનું રાજ્ય તપે છે.. ૧૨૮૭, આબુપર્વત ઉપર તેજપાલે બે દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૮. ભરૂચ ઉપર લૂણસિંહની સુબાગીરી. ૧૩૦૩.
તેજપાલ રાજ્યધાનીમાં મહાઅમાત્ય. ક ૧૩૦૪. () તેજપાલનું અવસાન.
૧૩૧૨-૧૩૧૩. નાગડને મહાઅમાત્ય તરીકેને વહેલામાં વહેલે ઉલ્લેખ. શંખની સાથે થયેલા યુદ્ધની તારીખ નક્કી કરી શકાતી નથી પણ મારા મત પ્રમાણે વસ્તુપાલના પુત્ર જયન્તસિંહને સંવત ૧૨૭૮ માં ખંભાતને સૂબે નીમે તે પહેલાં તે યુદ્ધ થયેલું હોવું જોઇએ.
વસ્તપાલનું પૂર્વ વૃત્તાંતઃ-વસ્તુપાલને જન્મ પાટણના એક મોટા ખાનદાન કુટુંબમાં થશે હતું. ગુજરાતના રાજાઓના હાથનિચે રાજાના સલાહકાર તરીકેના હોદ્દાઓ તેના વડવાઓએ ભોગવ્યા હતા. તેના બાપના દાદા ચંડપને મંત્રિમંડળના સૂર્ય જેવો અને અત્યંત તેજસ્વી પ્રતિભાવાળા મહાનપુરૂષ તરીકે તેનું વર્ણન કરેલું છે. (૧૧) તેને પુત્ર ચંડપ્રસાદ મંત્રિપદની મુદ્રા શીવાય હોય તેવું કઈ વખત બન્યું જ ન હતું. (૧૨). તેને બે પુત્ર હતા. સૂર અને સેમ. સોમ સિદ્ધરાજના રત્ન ભંડાર
(૧૦) પુર્વ રાષ્ટસન્મતવસરે તસ્ત્રારબ્ધ નેત્રનવયુમરાતે જે संपूर्णतां जिनगृहं नयतः स्म हर्षात्तौ मन्त्रिणौ सकलधर्मधुराधुरीणौ ॥
–ઉપદેશ સતિ (૧૧) કાવાટોત્રતિ: વિધિવત્ર શ્રીચંડવઃ મહં૫તિઃ | विस्फूर्जितात्याधित गूर्जरराजधानीराजीवजीवनरविः सचिबावतंसः ॥
–નરનારાયણાનંદ. સર્ગ. ૧૬. શ્વક રુ. મંત્રિમંર્તવૃંદઃ પ્રથમ પુમાન ! -કીતિકૌમુદી. સર્ગ. ૩. ક. ૪. (૧૨) રિપિ ચ. પાનપાહીતયા | દિવ્યેય રાજ્યો ચં વ્યાપારમુકયા છે
--કાતિકૌમુદી. સર્ગ ૩. લેક ૯.
.