SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય હ૧ (૧૪) સંવત્ ૧૨૮૯ (આસો વદ ૧૫ સેમ) ને ગિરનાર ઉપર એક શિલા લેખ. (૧૫) સંવત ૧૨૮૮-૧૨૯૦ અને ૧૨૯૩ ના આબુ પર્વત ઉપરના મંદિરમાંની દેવકુલિકા-આમાંના કેટલાક શિલા લેખે. (૧૬) આબુ પર્વત ઉપર અચલેશ્વરના ચિત્યમાંને એક ખંડિત શિલા લેખ. (૧૭) સંવત ૧૨૯૭ ના તેજ:પાલની બીજી પત્નિ સુહદાદેવીના પુણ્યાર્થે આબુના દેરાસરમાં બંધાવેલી દેવકુલિકાઓમાંના તેજપાલ સંબંધીના બે શિલા લેખો. (૧૮) સંવત ૧૨૯૮ ને લૂણસિંહની ભરૂચની સુબાગીરીને ઉલ્લેખ કરતો પ્રશસ્તિ લેખ. (૬) (૧૯) સંવત ૧૩૦૩ નો અણહીલપુરમાં તેજપાલ મહા સત્તાવાન પ્રધાન છે એવા ઉલ્લેખ વાળો પ્રશસ્તિ લેખ.(૭) (૨) સંવત ૧૭૧૦ અને ૧૭૧૩ ના નાગડ મહા અમાત્યનો ઉલ્લેખ કરતી બે અંતિમ પ્રશસ્તિઓ(૮) આ ઉપરથી આપણને નીચે મુજબ સંવત વર્ષની તારીખો મળી આવે છે – સંવત-૧૨૪૮-૫૦–વસ્તુપાલની પિતાના પિતા સાથે ગિરનાર અને શત્રુંજયની યાત્રાઓ. , ૧૨૭૬. વિરધવળના મંત્રીપદે વસ્તુપાલ અને તેજપાલની નીમણુક થવી. .. ૧૨૭૭. વસ્તુપાલના સંધાધિપતિ તરીકે શત્રુંજય અને ગિરનારની મેડી યાત્રા, . ૧૨૭૮. આબુ પર્વત ઉપર વિમલવસતિમાં મલીનાથને ગભારો બંધાવ્યો. , ૧૨૭૮. વસ્તુપાલના પુત્ર જૈત્રસીંહની ખંભાતના સુબા તરીકે નીમણુક.(૯) , ૧૨૮૩-૯૩ શત્રુંજયની અગીઆર યાત્રાઓ. , ૧૨૮૫. તારંગા ઉપરના શ્રી અજીતનાથના દેરાસરમાં બે ગોખલા બંધાવ્યા. सं. १२९८ वर्षे अश्विन सुदि १० रवी अोह भृगुकच्छ महाराणक श्रीवीसलदेव...महंश्रीतेजः पालसुतमहं. श्रीलूणसीहप्रभृतिपंचकुलप्रतिपतौ। आचार्यश्री जिणदेव...कृते देशीनाममाला लिखापिता ।-- સંઘવીના ભંડારની પ્રત નં.૮૪ (७) संवत् १३०३ वर्षे मार्गवदि १२ गुरी अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिराज श्रीवीसलदेवराज्ये મહામાત્ય શ્રીૉગ પતિપત્તૌ શ્રીમાનારાં પુરતવં વિતરતિ 1 –ખંભાતના શાંતિનાથના દેરાસરના ભંડારની ૬૫ નંબરની તાડપત્રની પ્રતના અંતની પ્રશરિત. પીટર્સનના પ્રથમ રીપાર્ટના પરિશિષ્ટ ૧, પાનું ૪૧. જુઓ. (८) संवत् १३१० वर्षे मार्ग• शुदि पूर्णिमायां अद्येह महाराजाधिराजश्रीविश्वलदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविमहामात्यश्रीनागडप्रभृतिपञ्चकुलप्रतिपत्ती एवं काले अवर्तमाने प्रकरणपुस्तिका साधुजंदनेन लिखि તિ 1 જેસલમેરના ભંડારની નં. ૨૮૨ ની તાડપત્રની પ્રતના અંતની પ્રશસ્તિ. નાગડનો મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ સાથી પહેલે આમાં છે. संवत् १३१३ वर्षे चैत्र शुदि ९ रवी महाराजाधिराजश्रीवीसलदेव विजयिमहाराज्ये तन्नियुक्तश्रीनागड મામાત્યે સમતવ્યાપારન રિપંચયતીત્યેવં પ્રવર્તમાને...જ્ઞાનની પુસ્તિતા લાવતા | સંધવીના ભંડારની તાડપત્રની નંબર ૪૦ ની પ્રતના અંતની પ્રશસ્તિ. (૯) પાશ્રિમાત્ય તેમજ હિંદી વિદ્વાનોએ ૧૨૧ પૂર્વ એ સમાસનો અર્થ બરાબર સમજ્યા નથી તે જાણીને આશ્ચર્ય થાય છે. તેને-૧૨૫ વર્ષ પ્રમૃતિ-૧૨૭૯ ની સાલથી શરૂ થતાએમ અર્થ થાય છે,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy