SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ કારતક ૧૯૮૪ (૨) તારંગાજીના ડુંગર ઉપર સંવત ૧૨૮૫ ના બે શિલા લેખ.(૧) (૩) આબુ ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૭ (ફાગણ વદ ૩: રવિ) ના બે શિલા લેખે. (૪) કલોલ પાસેના સેરીસા ગામમાં ત્રણ ખંડિત પ્રતિમા ઉપર ત્રણ ખંડિત થયેલા શિલા લેખો. આમાંના એકની તારીખ સંવત ૧૨૮૫ (૮૧) ની હોય એમ લાગે છે. (૫) ગિરનાર ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૮ (ફાગણ સુદ ૧૦ બુધ) ના છ શિલા લેખ. (૬) સંવત ૧૨૮૮ ની તારીખને લવણપ્રસાદના રાજ્યના સંબંધી એક પ્રશસ્તિ લેખ. (૭) સંવત ૧૨૮૮ ની સાલની લવણુપ્રસાદ અને સિહણ વચ્ચે થયેલી સંધી. (2) ખંભાતમાં આદીશ્વરના મંદિરમાં એક પૌષધશાળા બંધાવ્યા સંબંધી સંવત ૧૨૮૯ ને એક શિલા લેખ. (૯) ખંભાતની નજીકના નગરા નામના ગામમાં ભીડભંજન મહાદેવના મંદિરમાંની રત્ન દેવીની પ્રતિમા ઉપર સંવત ૧૨૯૨ ની સાલના બે શિલા લેખ. (૧૦) સંવત્ ૧૨૪૩ નો ગિરનાર ઉપર વસ્તુપાળની યાત્રાનો ઉલ્લેખ કરતો એક શિલા લેખ.(૨). (૧૧) સંવત ૧૨૯૫ ને વીસલદેવના રાજ્યના સંબંધી પ્રશસ્તિ લેખ (૩). (૧૨) સંવત ૧૨૯૬ ને આબુ પર્વત ઉપર તેજપાલને મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ કરતા શિલાલેખ.(૪) (૧૩) સંવત્ ૧૨૯૬ ને વીરમદેવના રાજ્ય સમયને પ્રશસ્તિ લેખ. (૫). (१) स्वस्ति श्रीविक्रम संवत् १२८५ (४) वर्षे फागण सुदि २ रखौ ४ श्रीमदणहिलपुरवास्तव्य प्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमततुज ठ० श्री आशाराजनंदनेन ठ. श्री कुमारदेवीकुक्षिसंभूतेन ठ० श्रीलूणिग महं० श्रीमालवदेवयोरनुजेन महं० श्रीतेजःपालाग्रजन्मना महामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्री तारंगकपर्वते श्रीअजितस्वामिदेव चैत्ये श्रीआदीनाथदेवजिन बिंबालंकृतं खत्तकमिदं कारितं। प्रतिष्ठितं श्रीनागेंद्रगच्छे भट्टारक श्रीबिजयसेनभूरिभिः । | (શીન જૈન સેવ સંઘ ). (२) सं. १२४९ वर्षे संघपतिस्वपितृ ठ. श्रीआशाराजेन समं महं. श्रीवस्तुपालेन नीबिमलाद्रौ रैबते च यात्रा कृता । सं० ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं. ७७ वर्षे स्वयं संघपतिना भूत्यासपरिवारयतं ९० वर्षे सं० ९१ वर्षे सं. ९२ वर्षे सं. ९३ वर्षे महाविस्तरेण स्थानद्वये यात्रा कृता। श्री शत्रुजये अमून्येव पंचवर्षाणि तेन सहित वे सं. ८३ वर्षे सं. ८४ वर्षे सं. ८५ सं. ८६ सं. ८७ सं. ८८ सं. ८९ सप्तयात्रा सपरिवारेण तेन स्तसे...श्रीनेमीनाथाम्बिकाप्रसादाद्या...भूता भविष्यति । – રાજકોટ વૈોટસન મ્યુઝીયમ. (3) सं. १२९५ वर्षे भाद्रपदि शुद ११ रवौ स्तंभतीर्थे महामंडलेश्वरराणकश्रीविशलदेवराज्ये तन्तियुक्त રાધિપતિશ્રીનિયહિંદુતપૉો વિગેરે પાટણના સંઘવીના ભંડારમાંની થેગશાસ્ત્રની ૩૭ નંબરની તાડપત્રની પ્રતના અંતમાં આપેલા પ્રશસ્તિ લેખમાંથી-- (४) स्वस्ति सं. १२९६ वर्षे वैशाख सुदि ३ श्रीशत्रुजयतीर्थे महामात्य तेजःपालेन कारित । પ્રાચીન જૈન લેખ સંગ્રહ. (५) संवत् १२९६ वर्षे आसो सुदि ३ गुरी अद्येह राजावलीसमलंकृतमहाराजाधिराज श्रीभीमदेवવિષયના પ્રવર્તમાને-મામંત્રેશ્વરરાજ શ્રી વીરમદ્રેવરાજધાન વિજપુરFરથન...જેસલમેરના ભંડારની ૨૮૨ નંબરની તાડપત્રની પ્રતના અંતમાંના પ્રશસ્તિલેખમાંથી.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy