________________
૮ નીચે દર્શાવેલા રસ્તાઓ દરબાર તેમના ખર્ચે સમરાવશે અને સારા રાખશે અને જેને તે રસ્તાઓ સુધી અને તે પર અનિયંત્રિત અવરજવર કરી શકશે
૧ શ્રી પુજની ટુંક તરફ જતા માટે રસ્તો. ૨ ઘેટીની પાગ. ૩ રોહીશાલ કેડી. ૪ ગાઉને રસ્તે. ૫ શત્રુંજય નદીની કેડી ૬ દોઢ ગાઉને રર. ૭ છગાઉના રતાને મળતા નાના રસ્તાઓ અને રોહીશાલના રસ્તાથી નીકળીને છગાઉના
રસ્તામાં ભળી જતે રસ્તે. ૯ મી. કેન્ડીના રિપોર્ટમાં દર્શાવાએલાં જૈનેતર દેવસ્થાનને વહીવટ અને કબજે જેને રહેશે. જેમાં ઈંગારશા પીરની દરગાહને સમાવેશ થાય છે અને જેમાં મહાદેવના દહેરાને સમાવેશ નહિ થાય. સદરહ મહાદેવનાં દહેરાંની આગળ પાછળ ગઢની દિવાલથી જૂદી પાડનારી દિવાલ કરી લેવામાં આવશે અને ગઢની દિવાલની બહારથી ત્યાં સુધીનો એક ઇલાયદો માર્ગ કરવામાં આવશે. તેમ કરવામાં ભીમ અને સુરજ કુડેને મહાદેવની હદથી બહાર રાખવામાં આવશે.
૧૦ ગઢ, દહેરાંઓ, અને કે, તેમજ ડુંગર ઉપરના બીજા ધર્મસ્થાનોની મુલાકાત લેવા આવનારાઓએ કેમ વર્તવું તે વિશે વ્યાજબી કાયદા કાનુને ઘડવાનો જેનોને હક છે. પણ
નેતર ધર્મસ્થાનેને અંગે કાયદા કાનુને ત્યાંની ઘટતી અને વ્યાજબી ભક્તિમાં આડે ન આવવા જોઈએ.
૧૧ સદરહુ મેટા રસ્તાની લાઈન અને ડુંગર ઉપરના અને ગઢની બહારના સદરહુ દહેરાંઓ, પગલાંઓ, દહેરીઓ, છત્રીઓ વિસામાઓ, એક નકશાપર અંકિત કરવામાં આવશે જે નકશે આ કરારનામાનો એક ભાગ ગણાશે.) સદરહ નકશે ઘટતી અને ચેકસ રીતે મેળવી લેવામાં આવશે.
૧૨ જીનાલોમાંની મુતિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાં અને ઝવેરાત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી લાવશે તે ઉપર પાલીતાણા દરબાર કેઈપણ જાતને કર અગર જકાત લેશે નહીં, અને આ છુટ શેઠ આણંદજી કલ્યાણજીના મુનિમ તરફથી જાહેરનામું થએથી આપવામાં આવશે.
૧૩ આ કરારનામામાંથી અગર તેમાંના જેનોના હકક સંબંધી અને આ કરારનામાની શરતો અમલમાં મૂકવામાં કોઈપણ ઝઘડો ઉભું થાય તે વિષેની જેનોની અરજ મળેથી પાલીતાણા રટેટપર રાજ્ય કરતા રાજા પિતાની કારોબારી સત્તાથી તે બાબતને નિવેડો લાવે અને આ નિર્ણય જનોને નાપસંદ આવે તે તેઓને એજંટ ટુ ધી ગવર્નર જનરલ પાસે જવાને હક્ક રહેશે કે જે બને પક્ષકારોને સાંભળીને પિતાને ચુકાદો આપશે અને યોગ્ય રીતે ચુકાદાપર ઉપરી સત્તાને અપીલ કરવાને બન્ને પક્ષકારને હકક રહેશે.
૧૪ પાંત્રીસ વર્ષ માટે ઠરાવેલી રૂ. ૬) હજારની વાર્ષિક રકમ પાલીતાણા દરબાર લેવાને અને જેને આપવાને કબુલ થાય છે. આ કરાર ૧૯૨૮ ના જુનની ૧ લી તારીખથી અમલમાં આવશે અને પહેલું ભરણું ૧૯૨૯ ની ૧ લી જુને પગાર કરવામાં આવશે અને પાંત્રીસ વર્ષની