________________
४
તા. ૨૬ મી મે ૧૯૨૮ ના રોજ સીમલા મુકામે થએલું કરારનામુ.
પાલીતાણા દરબારના પ્રતિનિધિ પાલીતાણાના ના. ડાકેાર સાહેબ અને હિંદુસ્તાનની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કામના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે થએલુ કરારનામુ
——
૧ સને ૧૮૭૭ ના માર્ચની ૧૬ મી તારીખના ઠરાવ નં. ૧૬૪૧ માં મુકરર થએલા જેનેાના હકકા અને મૂકાયેલી મર્યાદાઓને આધીન શત્રુંજયના ડુંગર પાલીતાણા રાજ્યમાં આવેલા છે અને તેના એક ભાગ છે.
૨ ગઢની દિવાલેાની અંદર આવેલ સર્વ જમીનો, ઝાડા, મકાનો, અને બાંધકામોના ધાર્મિક હેતુઓ તેમજ તેને લગતા હેતુએ માટે વાપરવાને અને પોલીસ હેતુએ સિવાય દરબારની તરજૂની કાંઈપણુ દખલગીરી અગર કાબુ સિવાય સદરહુ ધાર્મિક મિલકતોના વહીવટ કરવાને જૈને
હક્કદાર છે.
૩ ગઢની દિવાલા કાઇપણ જાતની પરવાનગી સિવાય ( જયારે જરૂર જણાય ત્યારે ) ક્રી ખાંધવાને, સમરાવવાને અને નિભાવવાને જૈના સ્વતંત્ર છે, પણ એવી શરતે કે તેમ કરવામાં હાલનું કદ અથવા તેનું સ્થાન તેઓ ફેરવે નહીં પરંતુ ગઢની દિવાલના કોઈ ભાગ હાલમાં અસ્તિત્વ ધરાવતાં કોઇપણ મદિરના એક ભાગ તરીકે હોય તે, તેટલા ભાગને, તેવા, મદિરની ઉંચાઇ વધારતી વખતે મંદિરની દિવાલ બનાવવા જરૂરી હૈાય તે તે પૂરતા વિશેષ ચા લઈ જવાની જેનેને છુટ છે. વધારામાં સદરહુ ગઢના બીજા ભાગેાની દિવાલ વધારેમાં વધારે ૨૫ ફીટ જેટલી ઉંચી લઇ જવા જેને સ્વતંત્ર રહેશે.
૪ ડુંગર ઉપરના અને ગઢની દિવાલની બહારનાં મદિરાના વહીવટ દરબારની કઇપણ દખલગીરી વગર જેનેા કરશે.
પગઢની દિવાલની બહાર ડુંગર ઉપરનાં પગલાં, દેહરીએ, અને છત્રીઓ, તેમજ કુડા, અને વિસામાઓ, જૈનાની માલેકીનાં છે અને જેને પરવાનગી મેલવ્યા સિવાય આ બધા સમરાવી શકશે. છેવટ જણાવાએલા એ-કુડા અને વિસામાઓના ઉપયેગ નહેર પ્રજા કરી શકશે.
ક્રૂ સદરહુ કુંડાને પોષતાં ઝરણાંઓ ( કુદરતી વહેણેા ) ને પાલિતાણા દરબાર સમરાવશે અને નિભાવશે.
૭ ડુંગરની તલેટીથી સદરહુ ગઢ સુધી જતા રસ્તા કે જે ‘મેટા રસ્તા' નામથી એળખાય છે તે તથા તેની તૈયારખી ( Parapet walls ) કેઈપણ જાતની પરવાનગી લીધા સિવાય જૈનાને પાતાને ખર્ચે નિભાવવા અને સમરાવવાની છુટ રહેશે. સદરહુ રસ્તે જાહેર પ્રજાને વાપરવાની છુટ રહેશે.