________________
જૈનયુગ
૩૮
આ કથા વીન્દ્ર રવિન્દ્ર બાપુએ બગાલીમાં રચી છે; તે એવી સુંદર અને રામાંચક વાણીમાં ગુ ંધેલ છે કે હૃદયને હલમચાવ્યા વગર રહે તેમ નથી. એકદરે આમાં ૩૦ ટૂંકી વાર્તા છે. આ કયા ક્રમે ક્રમે શ્રી નરસિંહભાઇના પાટીદાર' માસિક્રમાં વાંચતાં અમેાને રસ પડયા હતા. દરેક લાયબ્રેરી માટે ઉપયાગી છે એટલુંજ નહિ પરંતુ દરેક ગૃહમાં આ રાખી. આજનાં બાળકા-કુમારાના હાથમાં આ પુસ્તક મૂકવા યેાગ્ય છે યાતા માબાપે કે શિક્ષકે વાંચી તેઓને સમજાવવા યેાગ્ય છે.
ના
પંચતંપ્રદ:--શ્રી માણિકયન્દ દિગબર જૈન ગ્રંથમાલા નં. ૨૫. પૃ. ૮+૨૩૯ કિંમત ખાર ૫૦ શ્રીયુત નાથુરામ પ્રેમી મંત્ર. પ્રસ્તુત ગ્રંથમાલા સમિતિ હીરાબાગ પા. ગિરગામ, મુંબઇ) આ ધારા નગરીના મુંજરાજાના સમયમાં થયેલ અમિતગતિ 'નામના દિગબર આચાર્યની 'સ્કૃતકૃતિ છે. આમાં જૈન તત્વજ્ઞાનને લગતા અનેક વિષયા-ગુણસ્થાન, જીવસમાસ, પ્રાણ, પર્યાપ્તિ, માર્ગણા, ક બંધ, ઉદય, યોગ વગેરે સમાવ્યા છે, અને તે વિષે
પ્રકૃતિ,
યુના શ્વેતાંબર ગ્રંથા સાથે સરખાવવામાં ઉપયેગી નિવડે તેમ છે. આમુખ તરીકે કર્તા અમિતગતિના ટૂંક પરિચય સંસ્કૃત ભાષામાં કરાવ્યા છે. આ ગ્રંથમાલામાં અનેક સુન્દર ગ્રંથા . અત્યાર સુધીમાં બહાર પડયા છે તેમાં આથી એક વધારા થયા છે. ગ્રંથમાલાના સંચાલકે હવે પુષ્પદન્ત જેવા મહાકવિએની અપભ્રંશ કૃતિઓ બહાર પાડવાના પ્રયત્ન કરશે એવી અમારી તેમને સૂચના છે. મા.
વસન્ત રજત મહાત્સવ સ્મારક ગ્રંથ-૩૫રકત ગ્રંથ ગૂજરાત પત્રકાર મંડળ તથા ગૂજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ કરવામાં આવ્યેા છે, વસન્ત માસિક ગુજરાતના શિષ્ટ માસિકામાં અગ્રસ્થાન ભાગવે છે, તેના આત્મા-તેનું સર્વસ્વ આનંદશંકર ભાઇ છે. તેમણે વસન્ત માસિકની અને તેનાથી આખા ગુજરાતની મહાન્ અને નિઃસ્વાર્થ સેવા આટલાં વર્ષ ખજાવી છે. તે બદ્દલ તેમને માસિકના રજતમહેાત્સવ પ્રસંગે આ ગ્રંથ સ્મારક રૂપે અર્પણ થાય
વૈશાખ ૧૯૮૪
એ યથાચિત છે. પચીસ વરસના ગુજરાતમાં અને આધુનિક ગૂજરાતમાં સામાજીક રાજકીય ધાર્મિક અને સાહિત્યનાં પરિવર્તને ઘણાં થયાં છે. તે પરિવર્તનનુ નિઃપક્ષપાત અવક્ષેશકન જોવું હોય તે તે વસતમાં દૃષ્ટિગોચર થાય છે. આનંદશ કરભાઇ તેમના મળનાવડા સ્વભાવથી અને તેમની નિઃસ્વાર્થે સાહિત્યની સેવાની અભિલાષાથી વસન્ત' માસિક માટે નરિસંહરાવભાઇ રમણુભાઇ અને ખીન્ન શિષ્ટ લેખકાના સહકાર મેળવી શક્યા છે. તે મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તા ‘સુધરેલા અને સના તનીની વચ્ચે એક સુંદર પૂલ છે.? તે તેમની અનેકવિધ પ્રવૃતિએમાં પણ વસન્ત'ને છેક ભૂલી ગયા નથી, અને હવે પછી વસન્ત'ની તેઓ વિશેષ સેવા અજાવશે એમ આપણે ઇચ્છીશું. આન'દશકરભાઇ એટલે ગુજરાતનું ગૌરવ; તેમની ભાષા એટલે કેવળ માધુર્યે; તેમનું જીવન એટલે નિઃસ્વાર્થ સાધુતા. આવા પુરૂષને તેમના સ્નેહીઓ તરફથી રજત-મહેાત્સવ જેવા પ્રસંગે આવે। સ્મારક ગ્રંથ સમર્પાય એમાં આશ્રર્ય શું? આ ગ્રંથ તેમનું ખરેખરૂં સ્મારક
*
છે. આ સ્મારક ગ્રંથ ચાર વિભાગમાં ગાઠવાએલા છે. ગૂજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી. સ્વાભા વિક રીતે ગૂજરાતી વિભાગ મેટા અને ઝૈઢ લેખફ્રાના લેખથી ભરેલે છે. આમાંથી એક લેખકનુ વિવેચન કરવું તે બીજાને અન્યાય કરવા જેવું છે, છતાં પણુ થાડા લેખકા ઉપર દૃષ્ટિપાત કરીશું. સર્વથી પહેલાં નરસિંહરાભાઈ ના ઉપાદ્ઘાત ધ્યાન ખેંચવા જેવા છે. તેમણે નર્મદ, નવલરામ, મણિલાલ દ્વિવેદી અને આનંદશંકરભાઇની ભાષાં શૈલીમાં શું તફાવત છે, અને આનંદશંકરની ભાષા કેવી ઉચ્ચ છે તે ઝીણુવટથી બતાવ્યું છે. લેખામાંમુનશીની ફોજદારની નવલક થા અસòકારના યુગનુ ઝાંખું સ્મરણ કરાવે છે, ખુશાલ ત. શાહના આર્યાવર્ત્તના વસ્ત્રાલંકારના લેખ ઘણી નવી નવી બાબા પર અજવાળું પાડે છે, તેમજ તે બતાવે છે કે વસ્ત્રાલ કારમાં પરદેશ પ્રજાની અતે અન્ય
સ’સ્કૃતિની આŠવર્ત ઉપર કેટલી અસર થઇ છે. ઐતિહાસિક લેખામાં રા. રત્નમણિરાવે લખેàા ‘ગુજ રાતનુંવહાણવટું અને ગુર્જર રાજ્યના વત્તાંત' આપણું