SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન માનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ આંર્ડ નવી તેમજ ચાલુ પાશાળ!એને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ્ નાણાની સગવડ ના ડ્રાય તેમને સ્કોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ખાલકો, બાલીકાઓ, સ્ત્રી તેમજ પુરૂષોની હરીફાઇની ધાર્મિક પરીક્ષા દર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામેા દરવર્ષે ખેંચી આપે છે, 3 ઉચ્ચ કેળવણી માટે ખાસ સન્નડ કરી આપે છે. ૪ ૫ વાંચનમાળાએ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામે પશુ કરે છે. આ ખાતાના લાઇક્ મેમ્બરે। અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમો માકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. —: મેમ્બરો માટે : ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત લાઇક્ મેમ્બર થવાને રૂ. રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, મુંબઈ ૩, } એન. સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એર્ડ. રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરો, સેશન્સ જતે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલા, કર્નલો, મેજરા, કેપટના, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી., પેાલીટીકલ એજન્ટો, સરકારી યુરોપીયન સીવોલીયન ફ્રીસી, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાક્ટરા તથા દેશી અને યુરોપીયન અમલદારા અને ગૃહસ્થામાં બાદશાહી યાકુતી નામની જગાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેરેટરીમાં આ રજવાડી ધ્રુવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકુતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરફાઈ આપનાર અને નબળા માણસને પણ જીવાનની માફક તેરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની રખી એકના રૂપીયા દેશ. ડાકટર કાલીદાસ માતીરામ, રાજકોટ-કાઠીયાવાડ,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy