________________
(
o
નબળા શરીરને બળવાન બચાવ
અમૃત તુલ્ય
કિમત . ગળી ૩૨ની છે ડૂબી ૧ ને ? 8 રૂપિયે ૧ એક છે
{ આતકનિગ્રહ એક સાથે પાંચ
ડબીની કિંમત *ગોળીઓ. પિયા ૪ ચાર
તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખેરાક બરાબર ન પચી શકતે હેય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવે લાગુ પડ હેય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતું હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત
-આતંકનિગ્રહ ગાળી– એનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી.
અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઇસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે.
જ
-
મુંબઈ-બ્રાન્ચ.
કાલબાદેવી રોડ, ઈ
વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી.
આતકનિગ્રહ એષધાલય.
જામનગર–કાઠીયાવાડ