SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની ઉપરોક્ત બેજના તેના આશયો અને પરિણામજન્ય : અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદાર રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ પેજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણું પેજના હોય તો તે સુકત ભંડાર કંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણુમાંથી ખર્ચ બાદ કરી બાકીને અડધો ભાગ કેળવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ ? જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની ૨ વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી એ સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીકારા સુધારી અગણિત ? પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુઓને આ ફંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય છે તેમાંથી મોટી સંસ્થાઓ ? નભાવી શકાય એવી સુંદર યોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશો અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કોમો આવી રીતે નાની રકમોમાંથી મોટી સંસ્થાઓ ! ચલાવે છે તે આપ જાણો છો. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હેય. સેવ, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. 9. કૅન્ફરન્સ.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy