________________
જ
જેનયુગ
કારતક ૧૯૮૪ સ્વીકારી એવું વસ્તુપાલનું પિતાનું કથન બીજી વાતને ટેકો આપે છે.(૧૭)
ધોળકાના દરબારમાં વસ્તુપાલનું સ્થાનઃ-ભીમરાજા ઘણે નબળે અને લંપટ હતો અને ખંડીયા રાજાઓ તથા બહારના દુશ્મનોના હુમલામાંથી પિતાના રાજ્યનું રક્ષણ કરવાને શક્તિમાન ન હતો. અને ગુજરાતના રાજ્યના ગુમાવેલા વૈભવ અને પ્રતિષ્ઠાને પાછી મેળવવા માટે, કુમારપાલની મામીના પુત્ર અણેરાજના પુત્ર વિષ્ણુપ્રસાદને પિતાને સર્વેશ્વર (vice regent) બનાવ્યો. આ પ્રમાણે ભીમ ફક્ત નામનાજ રાજા હતા. આ લવણુપ્રસાદ અને તેનો પુત્ર ગુજરાતના ખરા રાજા જેવા હતા છતાં બાપ અને દીકરો અણુહીલપુરની ગાદીને વફાદાર રહ્યા અને ગાદી પચાવી પાડી પણ નહી અને પિતાને મહારાજાધિરાજ પણ ન કહેવડાવ્યા પણ ફક્ત પોતાના મહામંડલેવરના ખિતાબથી સંતુષ્ટ રહ્યા.(૧૮) લવણુપ્રસાદ અણહિલપુર દરબારમાં ર હેય એમ લાગે છે અને પિતાની માતાના પુણ્યાર્થે બંધાવેલાં મંદિરો વગેરેના નિભાવ માટે તેને અપાવરાવેલ જુદી જુદી બક્ષીસો વગેરે ઉપરથી ત્યાં તે સર્વોપરિ સત્તા ભોગવતા હશે એમ સ્પષ્ટ દેખાય છેઃ (૧૯) અને તે વખતે વીરધવલ ધોળકામાં નિષ્કટક રાજ્ય ચલાવતા હતા.(૨૦) આ બે મંત્રીઓનું સ્થાન વળી કંઇક અજબજ હતું. વિરધવલને બને ભાઈઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો અને નિદાખોરોની ચાડી ચુગલી તરફ તે બીલકુલ ધ્યાન આપતું ન હતું. આખા રાજ્યની કારોબારી વ્યવસ્થા વસ્તુપાલના હાથમાં હતી, અને આખા રાજ્યના મંત્રીપદની મુદ્રા તેજપાલ પાસે હતી.(૨૧) અને વસ્તુપાળને પુત્ર જૈત્રસિંહ ખંભાત બંદરના હાકેમનો એ ભોગવતો હતો. આ સત્તા અને વિશ્વાસ અયોગ્ય
तदिमं मौलिषु मौलिं कुरुषे पुरुषेश ! सकलसचिधानाम् । क्षितिधव ! तत्तव दाष्णोविष्णोरिव भवति विश्रामः ॥११८॥ श्रूत्वेतिमुदितहृदयः पुण्यप्रागल्भ्यलभ्यसभ्यगिरम् । अनयोरनयोज्झितयोर्धरणिधवं व्यथित धरणिधवः ॥११९॥
–સુકતકીર્તિકર્લોલિની. વલી સુકૃતસંકીર્તનના સર્ગ ૪ ના ક ૫૭-૫૮-૫૯-૬૦. (१७) भास्वत्प्रभावमधुराय निरन्तराय धर्मोत्सवव्यतिकराय निरन्तराय ।
ચો ગુરાનમહીપતિમીમભૂપમત્રતાપરવરાત્રેમ કરે છે -નરનારાયણાનંદ સર્ગ ૧૬ શ્લેક ૩૫. (१८) संवत् १२८८ वदि अमावास्यादिने भौमे राणकश्रीलावण्यप्रसाददेवराज्ये वटकूपके वेलाकुले प्रतीहारशा
खाहप्रतिपत्तौ...श्रीमदेवचंद्रसूरिशिष्येण क्षुल्लकधर्मकीर्तिपाठयोग्या व्याकरणटिप्पनकपुस्तिका लिखितेति ।
પાટણના શ્રીસંધના ભંડારની હેમરદ્ધાનુરાસન ની તાડપત્રની પ્રતના અંત ભાગની પ્રશસ્તિમાંથી– (१८) संवत् १२८८ वर्षे वैशाख शुदि १५ सोमेऽयेह श्रीमद्विजयकटके महाराजाधिराजश्रीमसिंहणदेवस्य महा
मण्डलेश्वरराणक श्रीलावण्यप्रसादस्य च । सम्राजकुलश्री श्रीमसिंहणदेवेन महामंडलेश्वरराणश्रीलावण्यप्रસન પૂર્વઢવામીયમી રોપુ રળીયેલેખપચાશિકા વસ્તુપાલ તેને ગિરનારના સં. ૧૨૮૮ ના લેખમાં મહારાજાધિરાજ કહ્યા છે અને આબુના ૧૨૮૭ ના લેખમાં ફક્ત મહારાણુકજ કહ્યા છે તે અત્રે જણાવવું જોઈએ છે.
(२०) चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्तडमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिતાજસેવૈશ્વર્લેન શ્રીશારાપ્રતિપજાપત્યેન મામચિશ્રીવતુપાન ! ગિરનાર પર્વત ઉપરને લેખ.
(२१) संवत् १२८७ वर्षे लौकिक फाल्गुन वदि ३ रवी श्रीचौलुक्यकुलोत्पन्नमहामण्डलेश्वरराणकश्रीलवणસાવતમામલ્લેશ્વર શ્રવીણ જેવશર્વસમસ્તમુદ્રા વ્યાપારના શ્રીગઃાના આબુ પર્વત ઉપર લેખ