________________
વીરાસ
(૧૪) દેવમૂતિ ઉપાધ્યાય—પ્રભાત્તરરત્નમાલાની વિ. સં. ૧૨૨૩ માં હેમપ્રભસૂરિરચિત કૃત્તિવાળું પુસ્તક લખાવનાર સાહ અભયચંદ્રની પ્રશસ્તિ રચનાર (જૂએ જેસલમેર ભાં. સૂચી પૃ. ૧૦)
(૧૫) જગડુ—આ ગૃહસ્થકવિ જણાય છે, આ કવિની કૃતિ ‘સમ્યકત્વમાઇચઉપષ્ટ’, ‘પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ' ( ગાયકવાડ આ. સિરીઝ, વડાદરાથી પ્રકાશિત) માં પ્રકટ થઇ છે, તેમાં જિનેશ્વરસૂરિનું સ્મરણ કર્યું છે. એ ચેાપાઈની રચના વિ. સ. ૧૨૭૮ થી ૧૩૩૧ સુધીમાં થઈ હાવાનું અનુ-પુત્રા થયા હતા.
માન છે.
ઉપર જણાવેલ અભયતિલકગણિના ગુરુબંધુએ ના સંબંધમાં ધણું લખી શકાય તેમ છે, પરંતુ અહિં તેમની ખાસ મુખ્યતા ન હેાવાથી, તેમ લેખગૌરવભયથી અને અવકાશની સ`કુચિતતાથી સક્ષિપ્ત કરાવેલ આ દિગ્દર્શનમાત્રથી પણ ઇતિહાસ-પ્રેમી સજ્જ« નાને સાષ થશે.
૧૬૫
પ્રથકૃપરિચયમાં (પૃ. ૧૭ ની ટિપ્પણીમાં) મૂકી છે. અહિં તેના સાર જણાવીશું—
“ અતિ તેજસ્વી વિભૂતિશાલી સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ ઊકેશવ'શમાં ક્ષેમ ધરશાહછ
ક્ષેમ ધર
થયા, સત્યમાં આસક્ત મનવાળા, ધર્મપ્રેમી, પૃથ્વીને પ્રસન્ન કરનાર જે શાહે કષ્ટિને નાશ કરવા અજમેરનામના નગરમાં શ્રી પાર્શ્વનાથપ્રભુની આગળ શિક્ષામય મહામંડપ કરાવ્યા હતા. મહાસાગરસમાન ગંભીર એ શાહને દેવશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા, ગુણુસમૂહથી સંપૂર્ણ, સારી કાંતિવાળા રત્નસમાન ધણા
[ 3 ] ભુવનપાલ,
પૂત વીર–રાસની ૬ ઠી ગાથામાં સૂચવેલ, મડલિક રાજાના આદેશથી ભીમપલ્લીમાં અતિસુંદર વીર–વિધિભવન અપરનામ મંડલિક-વિહાર કરાવનાર અને તેના પ્રતિષ્ઠામહાત્સવમાં દેશદેશના સંધના આદરપૂર્વક સત્કાર કરનાર શાહ ભુવનપાલ કા વંશના હતા ? તેમના પૂર્વજોએ, વશજોએ વા તેમણે અન્ય પુણ્યકાર્યાં શું કર્યા હતાં ? એ વિગેરે જાણુવાની ચ્છા-ઇતિહાસપ્રેમીને થાય એ સ્વાભા" વિક છે, તેની કઈક અંશે પૂર્તિ એક સંસ્કૃત પ્રશસ્તિ દ્વારા થઈ શકે તેમ છે. આ પ્રશસ્તિવાળી તાડપત્રીય પ્રતિ જૈસલમેર-જનભડારમાં છે, તે પરથી નવી લખાયેલી પ્રતિ અહિં જન આત્મારામ-જ્ઞાનમ'દિરમાં શ્રી હુ સવિજયજી મહારાજના શાસ્ત્રસગ્રહમાં છે; ત્યાંથી ઉદ્ધૃત કરી દસ શ્લેાકવાળી આ પ્રશસ્તિ અમ્હે જેસલમેર ભાંડાગાર-ગ્રંથસૂચી ( ગાયકવાડ આ સિરીઝ, વાદરાથી પ્રકાશિત )ના અપ્રસિદ્-ગ્રંથ
જગધર.
તેમાં એક જગર સુકૃતશાલીઓમાં અગ્રેસર કૌસ્તુભરત્નસ માન થયા, જે ગુણા વડે શ્રીમાન ઉત્તમ પુરુષા (શ્રીપુરુષાત્તમ)ના હૅદયમાં વાસ કરનાર થયા; જેમણે જેસલપુરી (જેસલમેર)માં ભવ્ય જનાનાં નેત્રરૂપી કમલેાને વિકસિત કરવામાં સૂર્યસદેશ, શ્રી પાર્શ્વનાથપ્રભુનું સુંદર મંદિર કરાવ્યું અને તેની બન્ને તરફ થાડા વખતમાં ભૂષણે કરાવ્યાં. જેણે પેાતાને ધરે સાધર્મિકરૂપી વૃક્ષેાના વનને અખંડિત વાત્સલ્યરૂપ નીકના પૂર્વર્ડ અત્યંત વહેતું કર્યું–નવપલ્લવિત કર્યું હતું. અધિક શું કહેવું ? મરુદેશમાં જે શાહ કલ્પવૃક્ષની સમાનતા પામ્યા હતા. તે જગધરશાહ ( વીરરાસની ૬ ઠી કઢીમાં નામ સૂચવેલ છે. ) તે સાંદર્ય શીલથી શાલતી સાલવી નામની સર્મિણી-પત્ની હતી. તેના અખંડિતનય— નીતિમાન આ ત્રણ પુત્રા વિદ્યમાન છે. તેઓમાં પ્રથમ યશના સાગર યશોધવલ, વચલા (બીજો) રાજસભામાં ઉજ્જવલ કીર્તિવાળા ભુવનપાલ અને તેમને। અનુજ (ત્રીજો) સહદેવ છે.
દિશાઓના સમૂહને પ્રસન્ન કરનાર આ ભ્રુવ૭ જિનપતિસૂરિએ રચેલ અધેાય’ ગ્રંથમાં જણાવેલ (જેસલમેર ભાં॰ સૂચી, અપ્રસિદ્॰ પૃ. ર૯), જિનદત્તસૂરિપ્રકાશિત વિધિમા માં પ્રતિબંધ પામેલ, વિધિચૈત્ય વિગેરે વિચારાના વિજ્ઞ ક્ષેમધર અને આ ક્ષેમધર
શાહ કદાચ એક હાવાના સ’ભવ છે,
લા, ભ.