________________
જનયુગ
૪૯૨
વખતે તેમણે આપણને મદદ આપી હતી અને બ્રિટિશ રાજ્યના ભત્રાની કે કાંઇ ઉપયોગી થાય તેવી ખબર ધીરજ અને શ્રમથી એફડી કરી હતી. રાજ્યને જે અગત્યની અને ખુલ્લી મદદ આપવામાં તેઓ કદિ પાછા પડયા નથી તેનેા પુરા બદલે વાળા શકાય એવું નથી. હિંદુસ્થાનમાંના અંગ્રેજોના કામમાં જે હિત તે બતાવતા તે હુમેયાં આપણને યાદ રહેશે. અને તેમને અને તેમના કુટુંબીઓને સમાજમાં ઉંચા માન અને દરજજે ચઢાવવાની બધા ઉંચા બ્રિટિશ
અમલદારાની કરજ રહેશે.
(સહી) લેઈક
૩ ૭ જાન્યુઆરી, ૧૮૦૫ નં. ૪
બધી બાજુએ ઉંચા જાડા કાટથી ધેરાએલે અને ણે ભાગે ન ચઢી શકાય તેવા પર્વતની ટાંચ પર બધેલેસ હાવાથી ગ્વાલિયરના કિલ્લે લગભગ અજીત હતા. તે મહારાજાધિરાજ સાઇ સિકદર સરૂપ’દ ગુપ્ત કે જેમણે આપણા સાહસમાં ખરા મનથી મદદ આપી તેમની મદદ ન હૈાત તા તેનેા કબજો કાઇ રીતે લઇ શકાત નહિ. કિલ્લામાં ટેકરીની રાંચે જતા એક પેા રસ્તા હતા. આની બાતમી તેમણે મેળવી અને આપણુને ખબર આપી અને તેથી આપણી ઉમેદ સહેલાખથી બર આવી.
આ વખતની તેમજ ખીન્ન પ્રસંગની તેમની સેવા બ્રિટિશ તરફની તેમની વાદારી અને ભક્તિને લીધે પ્રેરાઇ હતી. આપણે હમેશાં તેમના ધર્મની જાહેાજલાલી, તેમના દેશની સ્થિતિ અને તેમના કુટુ ચ્છના હક્ક ધ્યાનમાં રાખવા જોઇએ.
૧૭૮૨
(સહી) પાપહામ કેપ્ટન
ન. પ
હિંદી રાજ્યકર્તાઓની સાથેના વિગ્રહેામાં બ્રિટિશ પક્ષને વિજય અપાવવામાં મુગટઃ છત્રપતિ મહારાજાધિરાજ દેવરાજ બટ્ઠાદૂર રાજ મીર કુંવરજી ગુપ્ત તૈયાર હતા. મરાઠા જસવતરાય સામેના આ પણા વિગ્રહમાં તેમણે દેખીતા ભાગ ભજવ્યેા હતેા. તેમના પોતાના માણસેાના જીવને જેખમે કાટાની
ચેષ્ટ ૧૯૮૩
વિરૂદ્ધ ચલ એળંગવામાં તેમણે મદદ કરી હતી. મુન્દરાના પહાડી કિલ્લામાં અને ભેજવામાં અને સૂકાં જગàામાં બ્રિટિશ સેાલ્જરાના જાન બચા વવાના પ્રયત્નમાં તેમની પ્રશ ંસનીય કુત્તે અત્ર છુંતીય છે.
બધા સદ્ગુણેાના શિરે મણુિ અમારી આભારની લાગણી તેમના સ્વાર્થ, ધાર્મિક, રાજકીય અને સાંસારિક, ધણી સંભાળ અને કાળજીથી સાચવવાની
ફરજ પાડે છે.
૧૮૦૪
(સહી) મેન્સન
ન. હું
સર ડેવિડ એકટરલેનીનેા પત્ર
૧૪-૪-૧૮૧૫
મુગટ’દ છત્રપતિ મહારાજાધિરાજ મંદેશા સરૂ. પચંદ અને કશન કારવાશી બાલાસાહેબ સામ્રમલ,
મને તમને આ પ્રમાણપત્ર આપતાં ધણા આનંદ થાય છે. તમને લખતાં મને માન મળ્યું એમ હું સમજું છું. તેનું પહેલું કારણ એ છે કે હિન્દુસ્થાનના ઘણા પ્રાચીન રાજાએમાં તમારા ખરાખરીએ શેાધ્યા જડતા નથી. તમારા બાપદાદા વખતેાવખત હિંદુસ્થાનપર રાજ્ય કરી ગએલા કેટલાક મુસલમાન રાજાએાના સન્માનિત મિત્ર હતા, અને તમારા બાપદાદાએ ની એક વખત હિન્દુસ્થાનના સૌથી બળવાન સરદારામાં ગણના થતી. તેમની પાસે એટલું અઢળક ધન હતું કે તેની આંકડાંમાં ગણુત્રી થઇ શકે નહિ. હિન્દુસ્થાનના જુદા જુદા ભાગમાંની તેમની ધાર્મિક સસ્થાએ અજાયખી ગણાય છે. અગ્રેજ સરકાર જોડેની તમારી મૈત્રીનું વર્ણન થઇ શકે તેમ નથી. વખતે। વખત તમે તેમને આપેલી મદદ સરકારને હમેશાં યાદ રહેશે. નેપાલ વિગ્રહમાં તમે મારી કરેલી સેવા એટલી બધી છે કે તે ગણાવી શકાય નહિ. અને હું કહું છું કે જો અગ્રેજોના હિન્દુસ્થાનમાં કાષ્ઠ મિત્રા હોય તે તેમાં કાઇ તમારી ખરાબર નથી.