________________
ه
ه
ه
ه
ه
ه
ه
ه
ه
ه
قم قم
قم
قم
به
قم
قم
૧૪ કલારવાડો. ૧૫ તરસેરીઆને પડે ૧૬ કટકીયાવાડે. ૧૭ ધીયાને પાડો ૧૮ વાગોલને પાડે ૧૯ પાટીને પાડે ૨૦ વસાવાડો ૨૧ અટુવસાને પાડો ૨૨ ખેતરવસીને પાડે ૨૩ બ્રાહ્મણવાડે ૨૪ કનાસાનો પાડો ૨૫ લીંબડીને પાડે ૨૬ ભાભાનો પાડો ૨૭ ખજુરીને પાડે ૨૮ વાસુપૂજ્યની ખડકી ૨૯ સંધવીને પાડે ૩૦ કસુંબીયાવાડ ૩૧ અંબાજી મહેતાનો પાડો ૩૨ બલીયા પાડો ૩૩ ચેખાવટીઆને પાડો ૩૪ કેશુશેઠને પાડો ૩૫ નિશાલનો પાડો ૩૬ લખીયારવાડો ૩૭ મલ્યાતને પાડો ૩૮ જોગીવાડ ૨૯ ફેફલીઆવાડે ૪૦ સેનીવાડે ૪૧ મણીઆતી પાડો ૪૨ ડંક મહેતાને પાડે ૪૩ કુંભારીયાપાડા ૪૪ તાલીવાડ ૪૫ કપુરમહેતાનો પાડો ૪૬ ખેજડાનો પાડો ૪૭ તરભેડાવાડો ૪૮ ભેંસાતવાડો ૪૯ શાહવાડો ૫૦ સાનો પાડો
જનયુગ . કારતક-માગશર ૧૯૮૩ ૧ ૫૧ વડસાલને પાડો
પર ટાંગઠીઆવાડ ૫૩ ખરાખોટડીનો પાડો ૫૪ અષ્ટાપદજીની ખડકી
ઉપરના કોષ્ટક ઉપરથી જણાશે કે વર્તમાન સમયમાં પાટણના ૫૪ ચેપન વાસમાં કુલ ૧૨૮ ની સંખ્યામાં જનમંદિરે વિદ્યમાન છે. જેમાં મુખ્ય મંદિર વા દેહરાઓની સંખ્યા ૮૫ પંચાશીની છે અને બાકીનાં ૪૪ આશ્રિત ચિત્ય વા દેરાસરે છે કે જેમાં ઘણે ભાગે ઘર મંદિરોને પણ સમાવેશ થઈ જાય છે, આ ઉપરથી ઘરદેરાસરે કેટલાં બધાં ઉડી ગયાં છે તેને ખ્યાલ આવી જશે.
આ ઘટાડાનાં ત્રણ કારણો માની શકાય. ૧ જનસમાજમાં ધર્મશ્રદ્ધા અને દેવપૂજા-ભક્તિનું કમી થવું, ૨-શ્રાવકેની વસતિને ઘટાડે, ૩-શ્રાવકેનું વિશેષ કરીને પરદેશમાં રહેવું.
ઉપર જણાવેલાં સં. ૧૬૪૮, સં. ૧૭૨૯ અને સં. ૧૯૬૭ ની સાલમાં વિદ્યમાન ચેત્યોની સંખ્યામાં ત્રણે કષ્ટ ઉપરથી પાટણની ચડતી પડતીનાં અનુમાને થઈ શકશે.
યદ્યપિ આજે પણ પાટણ એક ભવ્ય શહેર ગણાય છે, હજારોની સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા પ્રાચીન ગ્રાના સંગ્રહો-ભંડારોના દર્શન નિમિતે અનેક ભારતીય અને યૂરોપીય વિદ્વાનોનું ધ્યાન પાટણ પિતાની તરફ ખેંચી રહ્યું છે, શ્રીમંત અને ધર્મનિષ્ઠ જનધર્મી મનુષ્યોની લગભગ ૫-૬ હજાર જેવડી હેટી સંખ્યાથી પાટણ હજી પણ પિતાનું “ જનધર્મની રાજધાની” એ પ્રાચીન માનવંતુ નામ કેટલેક અંશે નિભાવી રહ્યું છે, એટલું છતાં પણ પાટણની તે પ્રાચીન શ્રેષ્ઠતા, પ્રાચીન ભવ્યતા, પ્રાચીન સમૃદ્ધિ આજના પાટણમાં રહી નથી, તે શ્રેષતાઓ આજે તેની પ્રાચીન સ્મૃતિમાંજ નજરે પડે છે; કૃતિમાં નહિં.
ઉપરના સંક્ષિપ્ત વિવેચનથી પ્રસ્તુત પરિવાડીની અતિહાસિક ઉપયોગિતા વાંચકગણના ધ્યાનમાં આવ્યા વગર રહેશે નહિ.
قم
ن
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
س
سي