________________
જૈનયુગ
૪૩૦
દ્વાર પ્રમુખ 'થાના કર્તા એવા મહાપાધ્યાય (ગૂજરાતી ચેવીસીના સ્વાપા બાલાવબેાધના અંતમાં), આવશ્યકૈાહારાદિ સગ્રંથ કર, અનેક ચૈત્ય પ્રતિષ્ઠા સ્થાપિત અનેક જિન બિમાલય જેણે કરેલ છે એવા ' ( વિચારસાર પ્રકરણ ટીકા ), ‘સ દ’નશાસ્ત્રાર્થ તત્વદેશન તત્પર એવા સુપાઠક ’ ( જ્ઞાન મંજરી પ્રશસ્તિ) થયા; તેમના શિષ્ય પરમેાત્તમ પાક, જૈનાગમ રહસ્યાર્થદાયક ગુણનાયક ' ( જ્ઞાનમંજરી પ્રશસ્તિ), ન્યાયાદિક ગ્રંથાધ્યાપક જેણે સાઠ વર્ષ પર્યંત જિન્હાના રસ તજી શાકાત તજીને સ’વેગ વૃત્તિ ધરી એવા ' ( ચાવીશીના બાલાવોાધ) જ્ઞાનધમ ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય રૂડા યશના ધણી, સુખના દેવાવાલા, એહવા તથા જેણે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શિવા સામજીકૃત ચામુખની અનેક ખિ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિંબ ની પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્રા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા' (ચાવીસીના સ્નાપન્ન ટખે) એટલે કે ‘શ્રી શત્રુંજયે સમવસરણુ મેરૂ પ્રમુખ અનેક ચૈત્ય શ્રી રાજનગરે સહસ્ત્રફણાદિ અનેક સંત્તીની પ્રતિષ્ઠા કરી જેણે આત્મસાફલ્ય કર્યું છે એવા’ (વિચારસાર પ્રકરણ ટીકા)-એટલે કેઃ— 'येन शत्रुंजये तीर्थे कुंथुनाथार्हतः पुनः चैत्ये समवसरणे प्रतिष्ठा विहिता वराः ॥ ચતુમુલ્યે સોમનીતા તે ચઃ પૂર્ણતાં અપાત્ । प्रतिष्ठां नैकविवानां चक्रे सिद्धाचले गिरौ ॥ अहम्मदाबाद मध्ये सहस्रफणाद्यनेकबिंबानां । चैत्यानां च प्रतिष्ठां चकार यो धर्मवृद्धये ॥ —જ્ઞાનમાંજરી પ્રશસ્તિ,
એ જેણે કર્યું છે એવા મહાપુણ્ય કમ` સસાનમાં ઉદ્યત એવા દીપચંદ્ર પાક ઉપાધ્યાય થયા,
અને તેહના અધ્યાત્મ તત્ત્વરસના સ્વાદન રસિક, જિનાગમના અભ્યાસથી જેણે જિનાજ્ઞા રૂચિ પ્રાપ્ત કરી છે એવા' (વિચારસાર પ્રકરણ ટીકાને અંતે), ‘સવેઇંગ પક્ષી’(વિચારસાર પ્રશસ્તિ), ‘ધીમાન’ વિનેયૂ-શિષ્ય દેવચંદ્ર ગણિ–પંડિત થયા.
૧૩. દેવચંદ્રજીએ ત્રણ ઠેકાણે પોતાના ગુરૂ તરીકે
વૈશાખ ૧૯૮૩
રાજહંસ ગણું (ગુરૂ પરપરામાં જ્ઞાન ધર્મો પછી) જણાવ્યા છે અને તે જણાવતાં દીપચંદ્રજીના ઉલ્લેખ કર્યાં નથી. જેમકેઃ—
રાજહંસ સહગુરૂ સુપસાયે, મુઝ મન સુખનિત પાવેજી; એક સુગ્રથ રચ્યા શુભ ભાવે, ભણતાં અતિ
સુખ પાવેજી. -ધ્યાન દીપિકા ચતુષ્પદી ૧-૫૭૮ सुयवायगा गुणठ्ठा, नाणधम्मा सुनाण धम्ववरा ।
निवईणविसपुज्जा, राजहंसा गणिप्यवरा ॥ ૨૦૭૩ ॥ —કર્મસ’વેદ્ય પ્રકરણ ૧-૯૯૨ રાજહંસ સહગુરૂ સુપાયે, દેવચંદ્ર ગુણ ગાયજી; ભવિક જીવ જે ભાવના ભાવે, તેહ અમિત સુખ પાયછે. —સાધુની પંચ ભાવના ૨-૯૯૨
૧૪. આ પરથી કાંતા એમ ધારી શકાય કે પ્રથમના કાલમાં પોતે આ ત્રણે કૃતિ બનાવી હાય ને તે વખતે રાજતુંસ નામના પણ પાસે પાતે અભ્યાસ કર્યાં હાય એટલે કે પેાતાના વિદ્યાગુરૂ હેાય (દીક્ષા ગુરૂ તા દેવવિલાસ પ્રમાણે રાજસા(ગ)ર હતા) અને પછી પેાતે દીપચદ્રની આજ્ઞામાં રહી તેમને ગુરૂ સ્વીકાર્યો હાય, અને કાંતા રાજહ ́સ ગણુ અને દીપચંદ્રજી બંને એક જ હાય અને પહેલાં રાજહંસ નામ હોય તે પાછળથી દીપચંદ્રજી નામ થયું હાય. ખીજો વિકલ્પ વધારે સંભવિત લાગે છે.
૧૫. દેવવિવલાસમાં જણાવેલ દીક્ષા . નામ નામે રાજવિમલ તા દેવચંદ્રજીએ પેાતે પેાતાને માટે ક્યાંય પણ વાપર્યું જણાતું નથી.
શિષ્યા:
૧૬, પેાતાના શિષ્યા પૈકી કેટલાક માટે જ્ઞાનમંજરી નામની ટીકા રચી એમ તેની છેવટની પ્રશસ્તિમાં કથેલ છે તે આ પ્રમાણે. મતિન ચાહામાયા: શ્રુતાભ્યાસવાળા: | જ્ઞાનાલુ રાહતપ્રાજ્ઞપ્રમોટ શિયાોષાય ॥
એ પરથી તિરત્ન, રાજલાભ, જ્ઞાનકુશલ અને રાજપ્રમાદ એ નામના તેમને શિષ્યા હતા. મતિરત્ને