SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૩૦ વારના નવ વાગે હુને મળવાને અનુકુળતા કરી શકરો તા કે ઉપકૃત મુર્ખ માનીશ, " વારવાર અને ખાસ કરીને વિદ્યાવિજયજી સાથેના પત્રવ્યવહારમાં સ્પષ્ટ કર્યું છે કે કેાઈની પણ લાગણી દુ:ખવવા અથવા તેા હલકા પાડવાના ઉદ્દેશ હું રાખતા નથી તેમજ કાઇ પણ વખતે રાખ્યા પણ નથી. તમારી કામ માંહેના મ્હારા મિત્રા પ્રત્યે જે માન હું ધરાવું છું તે પુરતું હાવું જોઇએ કે હું બીજો કાઈ કરાય ધરાવી શક્યો ન હાઉ. 17th March 1927. KANAIYALAL M, MUNSHI ESOR, B, A, LL. B. Dent, Sir, With reference to your letter of date delivered at the office of Messrs, Jhavery & Co., Solicitors, we beg to inform you that it would have been better if an appointment was made for to-day as suggested, As to the correspondence with Muni Maharaj Shri Vidyavijayji your reply being unsatisfactory the Conference had to ap point a Committee. The Committee's report is to be placed before the public/ meeting of the Jains to be held to-morrow at 7-30 p, m. (B,T.) at Mangrol Jain Sabha's hall and the meeting may pass resolutions thereon. We therefore suggest that you should see our Committee to-morrow at Mangrol Jain Sabha's Hall, Pydhonie at 3 pm, (B. 'T.) We shall inform the members of our Committee to be present on hearing from you that the appointment suits you in course of the day. Yours falthfully. Sd/- M. J, Mehta Sd/- Mohanlal B. Jhavery. Resident General Secretaries, ચૈત્ર ૧૯૮૩ ૧૭ મી માર્ચ ૧૯૨૭ તાકીદના મી. કનૈયાલાલ એમ. મુન્શી બી. એ. એલ એલ બી. એડવેકેટ. મુંબઈ. ઢોલા સાબ મેરાસ ઝવેરી એન્ડ કાર સેલિસિયાની બાીસે પહોંચાડવામાં આવેલા આજની તારીખના પત્ર સબંધે અમે જણાવવા રજા લઇએ છીએ કે સૂચવવામાં આવ્યા મુજબ આાજરી માટે મળવાની ગાઠવણ કરવામાં આવી હોત તા વધારે સારૂં હતું. મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી સાથેના પત્ર વ્યવહાર સંબંધે (જણુાવવાનું કે) તમારા જવાબ અસતોષકારક હોવાથી કારન્સે કમિટી નીમી પઢી; કમિટીના રિપોર્ટ માંગરાળ જૈન સભાના Čાલમાં આવતી કાલે સાંજના ૭-૩૦ (મુંન્ટા.) વાગતે મળનારી જૈનાની જાહેર સભા સમક્ષ મુકવાને છે અને મીટીંગ તે ઉપર ઠરાવેા પસાર કરે. અમે તેટલા માટે સચવીએ છીએ કે અમારી કમિટીને પાયધુનીપર ભાવેલા માંગરાળ જૈન સભાના હૅાલમાં ખપારના ૩-૦ (મું-ટા) વાગતે તમારે મળવું. પાચ્ય છે. To આ ગેાઠવણુ તમને અનુકુળ છે એમ આજના દિવસમાં તમારા તરી સાંભળચું એટલે અમારી કમિટીના સભ્યાને હાજર રહેવા જણાવશું. તમારા વિશ્વાસુ. સહી. એમ. જે. તા. * મેઇનથાય શ્રી. ઝવેરી. સીડેન્ટ જનરલ સેક્રેટરી. 17th March 1627. KANAIYALAL MANEKLAL MUNSHI ESQR., B, A, LL. B, Advocate. BOMBAY. sir, Referring to the first para of our letter dated 13th instt., we regret through typists
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy