________________
શ્રી હેમચ’દ્રાચાર્યનુ” પ્રાકૃત વ્યાકરણ
કાવ્ય આ પ્રકારે ભાવિના ભટ્ટ કાવ્યને મળતું આવે છે. પણ ફેરફાર એટલેા છે કે ભારવિએ જ્યારે પાણિનીની અષ્ટાધ્યાયીના ક્રમ યથાર્થ સાચવ્યા છે. ત્યારે એ આશ્રમથી સંખેવા આચય બહુજ કઠિન થઈ ગયેા છે, તે ટીકાની સહા વિના તે સમજવા પણ મુશ્કેલ પડે તેવા છે. ''
ઓ યાષ ગ્રંથનું સુંદર સરળ ગુજરાતી ભાષાંતર સર્વને લાભ થાય તેવા આકારમાં બહાર પાડવાની ખાસ જરૂર છે. એ દયાશ્રય કાવ્યના સેાળમા સર્ગથી કુમારપાળ રાજાના પ્રતિકાસ શરૂ થાય છે. એમાં આન્ન રાજા સાથેની લડાઇની વાત
અને ઋતુવર્ણન આવે છે અને વીશમાં સર્ગમાં હિંસા અટકાવવાના પ્રબંધા અને છેકરા વગરના મરણ પામનારની મિલ્કત રાજ્યમાં જપ્ત થતી હતી તે ઠરાવ રદ કર્યાના ઇતિહાસ રજી. કરી સંસ્કૃત માશ્રય ગ્રંથ પૂરા કર્યાં છે.
પ્રાકૃત યાશ્રયની વસ્તુ,
સંસ્કૃત યાયમાં જ્યાંથી વાત મૂકી ત્યાંથી કુમા રપાળ ચરિત્ર નામના પ્રાકૃત યાશ્રયમાં વાત ચાલુ કરી છે. એમાં આઠું સર્ગ છે. પ્રથમના પાંચ સર્ગમાં
પાટણની પ્રભુતાનું વર્ણન કર્યું છે. એના રાજાની ભવ્યતા અને ધનાઢયતા, જૈન મંદિશની મહત્તા, મહાત્સવ પૂર્ણાંક રાજા એના દર્શને જતા તે વખતની એની વિશિષ્ટતા, રાજાની ભગવાનની મૂર્તિ તરફ ભક્તિ અને તત્સંબંધે તેનું ઔદાર્ય, રાજઉદ્યાનેાનું સાંદર્ય, રાજાએ અને પ્રજાને વૈભવ અને વિલાસ અને રૂતુઓનાં વર્ણન. આ હકીકત છઠ્ઠા સર્ગોમાં પણ ચાલુ છે. છઠ્ઠા સત્રના ખાકીના વિભાગમાં કુમાર પાળ રાજા અને મલ્લિકાર્જુન વચ્ચેની લડાઇની વાતા કરે છે. અને અન્ય સહયાત્રી રામ સાથેના તેના સબંધ દર્શાવાય છે અને છેલ્લા બે સગમાં શ્રુતવીએ શાને આપેલ નીતિબોધ - મનનીય છે. આ વસ્તુ કુમારપાળ ચરિત્રમાં છે. એના પ્રત્યેક એના પ્રત્યેક શ્લોકમાં પ્રાકૃત વ્યાકરણુનાં દાંત, છે અને સરકાર ૧. આમાં ગેરસમજુતી છે, ટ્ટિકાવ્યમાં પાંડવ અને રામ ચરિત્ર છે એટલે એમાં ઇતિહાસ ચાલુજ છે.
ક
છે.
તકથી બહાર પાડેલ ગ્રંથમાં પ્રત્યેક દાંતની નીચે લીટી દેરી એની મુખ્યતા બતાવી આપી છે. એ ગ્રંથ ઉપર ગ્રંથ ઉપર ભયંતિલકણની સંસ્કૃત ટીકા ધી સુંદર છે અને તે પણ સરકારી ગ્રંથમાં પ્રગટ થ આ કુમારપાળ ચરિત્ર પ્રાકૃત વ્યાકરણને અંગે દૃષ્ટાન્તનું કાર્ય કરે છે અને ઐતિહાસિક દૃષ્ટિએ અપૂર્વ છે. શ્રીયુત શંકર પાંડુરંગે સદર ગ્રંથમાં આખુ` પ્રાકૃત વ્યાકરણુ સૂત્ર અને પ્રકાશિકા ટીકા સાથે છાપ્યું છે અને ૧૨૪ પૃષ્ઠના પ્રાકૃત કાશ છાપ્યા છે જેમાં પ્રાકૃત શબ્દો તેના સંસ્કૃત પર્યાય સાથે અને સર્ગે Àાકની સંખ્યાના નિર્દેષ પૂર્વક રજી કરી એક અતિ મત્વની જરૂરીઆત પૂરી પાડી છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીને આ ગ્રંથ બહુ ઉપયોગી છે અને ગુજ રાતી ભાષાને જેને વૈજ્ઞાનિક અભ્યાસ કરવા હાય અને ભાષાશાસ્ત્રી થવું હોય તેને માટે આ મય અપરિહાર્ય છે. પ્રાકૃત વ્યાકરણના અભ્યાસ વગર ગુજરી ગિરાના અંદરના આશયને સમજી તેના ઉપયોગ થાય એ સ્મૃતિ મુશ્કેલ બાબત લાગે છે અને શબ્દની બુપત્તિ અને અર્રધટનાને અંગે તા એના વગર નભી શકે તેવું નથી એમ જણાય છે.
મૂળ પ્રાકૃત વ્યાકરણના પ્રથમ પાદની વાત કરતાં
આપણે આટલી પ્રાસંગિક વાત વિચારી ગયા. હવે સદર વ્યાકરણના બીજા પામાંથી મુકત આવે છે. તેના ઉપર દૃષ્ટિક્ષેપ કરી જઇએ.
દ્વિતીય પાદ.
સદર પ્રાકૃત વ્યાકરણના બીન પાદમાં કુલ ૨૧૯ સૂત્રેા છે, એના પ્રથમના ૧૧૫ સૂત્રમાં જોડાક્ષરાનાં પ્રાકૃતમાં વાં રૂપે થાય છે તે બતાવ્યાં છે. તેમ ક્રમ એવા રાખ્યા છે કે કયા કયા જોડાક્ષરાના ફેર થાય તે પ્રથમ બતાવ્યા છે. ત્યાર પછી એ ક્રમ પ્રમાણે ચાલ્યા છે. એમાં વિરૂપે રૂપે કેવી રીતે થાય છે તે પણ સાથે બતાવ્યા છે એ પ્રકાશિકા ટીકામાં અને ુઢિકા ટિકામાં તેને ખૂબ વિસ્તારપૂર્વક ફ્રાય કર્યો છે. દાખલા તરીકે “શન'' સંસ્કૃ′′ તનું સૌ અથવા સત્તો રૂપ થાય છે, “મુક્ત” સંસ્કૃતનું મુદ્દો અથવા મુૌ રૂપ થાય છે. અને