________________
જૈન ગ
પ્રશ્ન – કોણીનો ભાગ શરીરથી બહાર નીકળતો હોવાથી, કોઈ વખશે એ ભાગને શાસ્ત્ર મ્નિ ન પહોંચ અને એનું સંરાણુ થાય એ ખાતર આ કી મૂક્યો હોય એ રા સંભવિત નથી કે
ઉત્તર- જરૂર સંભવિત છે, અને વધુ કહું તો આપી બુદ્ધિનો ઝોક પણ વધુ પડતો એ તરફ જાય છે. ને તેને માટે પ્રાપ્ત અન્ય સાધનો પૌષ્ટિક પુરાવો આપે છે અને તે સાધનો છે છાપેલા બ્લોકના નં. ૨ અને નં. ૭ થી નિષ્ટિ ચિત્રો.
આ ચિહ્નો, એક સાએ ભરાયેલી મૂર્તિમાં પણ ભિન્ન છે. બા ોિ સ્પષ્ટ રીતે એ જ વાત સમ
૨૧
કબ્રુઆરી ૧૯૫૯
જાવી નય છે કે, ખાવાં ચિઠ્ઠી ભૂત કે ભૂતની શ્રેણીના રાલુ માટે જ નિર્માણુ થતાં હતાં.
જો ભરાવનારે સ્વકૃતિની છાપ તરીકે પસંદ કર્યું. હોત, તો એક જ સમયની મૂર્તિમાં અનંદ ન જ હોઈ કે, છતાં આમાં છે. ા ને સ્પષ્ટ ચિત કરે છે કે આ ચિહ્નોને કોણી ભાગનાં રક્ષણ ખાતર શિલ્પીએ બનાવ્યાં છે. અને યતિો માટે પણ આ જ હેતુ લાગુ પાડવો સમુચિત અને બુદ્ધિસંગત છે.
મારૂં મૈનન્ય અને વિકલ્પો એટલા માટે મેં રજૂ કર્યો કે આ વિષયના નિષ્ણાતો આપણને રાહ્ય રી છે તે જણાવી શકે.
પુ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ
શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. રાજાભાઈ ભાલાભાઈ કોરાના મારક ફંડની યોજનાનુસાર ‘ પ્રભાવિક પુરુષો' (તીર્થંકર અને કેવળી સિવાય) ઉપર નિબંધો આવકારવામાં આવે છે. નિબંધ મોકલનારે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે: (1) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગ્રેજી ભાષામાં ફુલસ્કેપ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૦ લીટી સુધીમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઇ એ. (૨) તે માટે ‘ પ્રભાવક ચરિત્ર' (આત્માનંદ સભા), શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત ‘ પરિશિષ્ટ પર્વ', શ્રી ભરહેસર બાહુબલી' (ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત ‘પ્રભાવિક પુરુષો' ભાગ-૪ મુખ્યત્વે આધારભૂત લેખારી. (૩) નિબંધ તા. ૩૧ માર્ચ, ૧૯૫૯ સુધીમાં ૨૭ર્ડ પોસ્ટથી મોકલી આપવા. (૪) નિબંધો ભોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ સમિતિ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય જૈવાનો અને બંધનકર્તા ગણાશે. (૫) પ્રાપ્ત થયેલા સર્વ નિબંધના માલિકી વગેરેના હક્ક શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડના રહેરો ાને યોગ્ય જથ્થરો તો જ પારી, (૬) શ્રેષ્ઠ નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ રૂા. ૧૫૦) દોઢસો રૂપિયા સુધીનાં ઇનામો (નિબંધ ઇનામને યોગ્ય હશે તો જ) વહેંચવામાં આવશે. (૭) નિબંધ લખનારે પોતાનું પૂરૂં નામ, ઠેકાણું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. નિબં—માનદ્ મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર ગેજ્યુકેશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨, પાયધુની, કાલબાદેવી, મુંબઈ-ર ના સરનામે રહ્ડર્સ પોસ્ટથી મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.