SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક-૪ મહાનુભાવ કિંચિ અને ત્યારપછીના ભોની વિચારણા પ્ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ [ શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના સ્થલ સત્તાવીશ ભવો પૈકી પ્રથમ નયસારનો ભવ, બીજો સૌધમૈકલ્પવાસીદેવનો ભવ અને ત્રીજો મંચનો ભવ આ ત્રણેય ભવોના જીવનપ્રસંગો લેખાંક ૧-૨-૩માં યથોચિત વર્ણવાઈ ગયા . ચતુર્થી હવે નિષ્ણુનો પ્રારંભ થાય છે. ] મિચિની હયાતીનો સમય એટલે આત્મકલ્યાણની વધુ અનુકૂળતાનો સમય નિધિના ભવમાં આવ્યુ પૂર્ણ થયા બાદ ભગવાન મહાવીર પ્રભુનો આત્મા ચતુર્થભવે વૈમાનિક નિકાયના પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયો છે. મરિચિની દાદીનો સમય એટલે ભગવાન દેવ પ્રભુના નિર્વાસુની માકપાસનો સમય. માના સમયની અપેક્ષાએ એ સમય આત્માના કલ્યાણ માટે ઘણો અનુકૂળ હતો. કાળ પર્વે એ સમયના માનવોમાં કપાયોની મંદતા હતી, નીનિસસ તેમ જ હિંસાનું ઘણું અપપણ હતું. એ સમયના માનવોમાં સરળતાબર્મિકતા વગેરે ગુણો સ્વાભાવિક રીતે વિદ્યમાન હતા. આવા અનુકૂળ સંજોગોમાં મરિચિનો જન્મ થવા પછી ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુ પાસે ચારિત્ર ઘણું, અગિયાર અંગનો સાભ્યાસ અને પ્રભુની પશ્વિનિષ્ઠામાં મુક વર્ષો પર્યંત સંયમધર્મની આરાધનાનો સુભગ યોગ તેમને પ્રાપ્ત થયો હતો. ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણુ બાદ અજિતનાથ ભગવંતે લગભગ પચાસ લાખ કોટી સાગરોપમ જેટલો કાળ એટલે અસંખ્ય વર્ષો પસાર થયા પછી ધર્મશાસનની સ્થાપના કરી, ત્યાં સુધી ભગવાન શ્રી ઋષભદેવજીનું ધર્મશાસન વિદ્યમાન હતું. એ ધર્માસનના અવલંબનથી અસંખ્ય આત્માઓ મુક્તિ પદના અધિકારી બન્યા અને અસંખ્ય આત્માઓ એકાવતારી દેવ તરીકે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મિચિ પંચમ દેવલોકમાં કેમ ઉત્પન્ન થયા? મિરિચ તો ખુદ ભગવાન ઋષભદેવજીના હસ્તદીક્ષિત 11 હતા. અને અમુક વર્ષો સુધી પ્રથમ તીર્થંકરની છત્રછાયામાં સંયમની આરાધના ચાલુ હતી. એ સંજોગોમાં એમનો આના તો અવશ્ય મુકિતનો અધિકારી બનવો તે એ. એમ નાં રિંગ આયુષ્ય પૂર્ણ થયા બાદ પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા તેનું પ્રધાન કારણ ક્રમસાનું પ્રાશ્ય હતું. દ્રવ્યક્ષેત્ર કો વગેરે નિમિત્ત કારણની સામગ્રી ગમે તેટલી અનુકૂળ હોય પણ ક્ષાયિકભાવસ્વરૂપ ઉપાદાન કારણની જ્યાં સુધી અનુકૂળતા ન થાય ત્યાં સુધી આત્મા મુક્તિનો અધિકારી બની શકતો નથી. ઉષ્ણુપરિષદના પ્રસંગે શરીરની મમતાના કારણે શુદ્ધસંયમધર્મનો પરિત્યાગ કરી પરિવાજ ગિનિક વૈધને ધારણ કરવો, તીર્થંકરપત્ર-ચક્રવર્તીપદ તેમ જ વાસુદેવપદની પોતાને ભાવિકાળે પ્રાપ્તિ થવાની હકીકત ભરતજી પાસેથી નણવામાં આવતાં ત્રિકરયોગ કુળમંદ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો અને કપિલ પાસે મોક્ષમાર્ગ વિરૂદ્ધ નિરૂપણ કરવાની સર્વથી વધુ અનર્થકારક પરિસ્થિતિ ઊભી થવી, એ બધી ઘટનાઓ રિચિ માટે કર્મસત્તા અને મોહની પ્રબળતા અંગે સાક્ષીભૂત હતી. જીવનવિશુદ્ધિ માટે આલોચના-પ્રતિક્રમણાદિની અયન્ત રૂરિયાત આત્મકલ્યાણનો પવિત્ર માર્ગ પ્રાપ્ત થયા બાદ સત્તામાં રહેલા. મોહરાબની પ્રબળતાના કારણે વિશ્વ કપાયનું પ્રતિકૂળ વાતાવરણ મળતાં એ પવિત્ર માર્ગથી ઘણીવાર સ્ખલિત થઈ જવાય છે, એમાં આશ્ચર્ય નથી. આત્મકલ્યાણનો પવિત્ર માર્ગ પ્રાપ્ત થવો જેમ અતિ દુષ્કર છે, તેનાથી અધિક દુષ્કરતા પ્રાપ્ત થયેલા એ પવિત્રમાર્ગમાં અસ્ખલિતપણે ઢકી રહેવામાં છે. પરંતુ એ ઉત્તમ પરિસ્થિતિ કોઈ તદ્ભવ મસ્તિગામી અવા એકાવતારી . વગેરે નિકટ મુક્તિગામી આત્માઓને જ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy