________________
શ્રી
મહા વી ર–પ્ર વ ચ ન
કપાય
कोहो य माणो य अणिग्गहिया । गाया य लोभो य पवठ्माणा ॥ चंत्तारि एए कसिणा कसाया । सिंचंति मूलाई पुणभवस्स ॥
દશ. અ. ૮
ક્રોધ, અને માન અનિગ્રહિત-નિરંકુશ હોય, માયા અને લોભ વિશેષે કરી વૃદ્ધિગત થતા હોય તો તે ચાર કષાય પુનર્જન્મના મૂળનું સિંચન કરે છે (અર્થાત જન્મમરણની વૃદ્ધિ કરે છે.)
જ્ઞાન-ક્રિયા
हयं नाणं किया कियाहीणं हवा अन्नाणओ किया । पासंतो पंगुलो दट्टो धावमाणो य अंधओ ||
વિશપાવશ્યક સૂત્ર જેમ દેખતો પાંગળો અને દોડતો આંધળો (એક બીજા રહી) વળી ગયા, તેમ ક્રિયા વગરનું જ્ઞાન અને અજ્ઞાન વાળી ક્રિયા હત છે. તપ
नो इहलोगष्ट्याए नो परलोगठ्याए ना कीर्तिवत्र સમિ ઢાઢયા નત્ર નિગઢાયા.
દશવૈકાલિક સૂત્ર અ. ૪ આ લોકના સુખની ઇચ્છાથી નહિ, પરલોકના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ મહત્તા કે પ્રશંસાની ઇચ્છાથી નહિ કિન્તુ કેવળ કર્મને નિર્જરવા માટે તપ કરવું જોઈએ.
मासे मासे उ जो बालो कुसग्गेणं तु भुंजइ । ન તો મુતવસ્થા ધHસ ઉરું અઘરૂં સોર્સિ ||
ઉત્તરાધ્યયન અ. ૯ ગા. ૪૪ બાળ-અજ્ઞાની જે માસખમણનું તપ કરી કુશાગ્ન-દામડાની અણીથી ભોજન–પારણું કરે, તોપણ તે માણસ શાસ્ત્રસંમત સમ્યજ્ઞાનયુક્ત ધર્મની સોળમી કળા–અંશની બરાબરી કરી શકે નહિ. શરીર-આસકિત
जे केइ सरीरे सत्ता वण्णे रूवे य सव्वसो। - मणसा कायवक्केण सवे ते दुखसंभवा ॥
જેઓ કોઈ શરીરમાં, કે (તેના) વર્ણ રૂપમાં (રૂ૫ લાવણ્યમાં) સર્વથા મન વચન અને કાયાએ કરી આસક્ત થાય છે તેઓ સર્વે દુઃખમાં ઉતરે છે.
कोहो पीइं पणासेइ माणो विणयनासणो। माया मित्ताणि नासेइ लोभो सव्वविणासणो ।
દશ. અ. ૮
ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે, માન વિનયનમ્રતાનો નાશ કરનાર છે, માયા-કપટ મિત્રતાનેમિત્રોને નસાડે છે, લોભ સર્વ (ગુણોનો) વિનાશ કરનાર છે.
कोहं च माणं च तहेव मायं । लोभं च उच्छे अझच्छ दोसा ॥ एयाणिवंता अरहा महेसी । न कुव्वइ पाव न कारवेइ ॥
| સુય. અ. ૬
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આધ્યાત્મિક દોષો છે, એને દૂર કરવામાં આવે તો અરહિંત અને મહર્ષિ (પદ મળે છે) અને ત્યારે પાપ કરવું કરાવવું બનતું નથી.