________________
જૈન યુગ
ધર્મનો અહીં. આટલી વિગતે વિચાર કરવાનું અમે એટલા માટે ઉચિત માન્યું છે કે અત્યારે પર્યુષણુ મહાપર્વ ચાલી રહ્યાં છે; અને જે આત્માઓ સદાકાળ જામત રહીને ધર્મમાર્ગનું અતત અનુસરણ ન કરી શકતા હોય તેઓ છેવટે અમુક નિમિત્તને મેળવીને પણ ધર્મનો વિચાર અને એનું આચરણ કરે, એ માટે પદિવસોની એના કરવામાં આવી છે. એટલે આ પવિત્ર દિવસોમાં આપણે આપણાથી બને તેટલા વધુમાં વધુ પ્રમાણમાં અહિંસા, સંયમ અને તપનું આરાધન કરીને આપણા ક્વનને મંગલમય બનાવીએ.
આ મહાપર્વનો વિશિષ્ટ મોંમા ક્ષમાપનાને કારણે છે. મહાભારતકાર ધર્મની સ્થાપના (સ્થિરતા) કેવી રીતે થાય, એના જવાબમાં કહ્યું છે કે ક્ષમાથી ધર્મની સ્થાપના રમેશ દ સ્થિરતા થાય છે.
ક્ષમાપના એ પોતાની અને બીજાની અનેક ભૂલોનું
品
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ
આગામી ધાર્મિક પરીક્ષાઓ
સપ્ટેમ્બર ૧૯૫૬
નિવારણ કરવાનો, સો દર્દીની એક દવા જેવો, ક્ષમોધ ઉપાય છે. જે દોષનિવારણ કે ભૂલનિવારણ બીજા અનેક ઉપાયોથી શક્ય ન બને તે ક્ષમાપનાનો ખાય લેવાથી પળવારમાં સધાઈ શકે છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ તો અંતરને નમ્રતા અને ઉદારતાથી સુવાસિત બનાવવા જેવું છે. ક્ષમાને કાયરનું નહીં પણ વીરોનું આભૂષણ કહ્યું છે તે કંઈ અમસ્તું નથી કર્યું.
બોર્ડની શ્રી પ્રફુલચંદ્ર બબલચંદ મોદી પુરુષવર્ગ અને શ્રી કાંતમ્બ્રેન બબલચંદ મોદી સ્ત્રીવર્ગ ધાનિક હરીફાઈની આગામી નામી પરીક્ષાઓ રવિવાર તા. ૨૦ ડિસેમ્બર, ૧૯પ૯ના રોજ બપોરના સ્ટાં. તા. ૧ થી ૪ સુધીમાં સર્વે કેન્દ્રોમાં લેવામાં આવશે.
પ્રાકૃત પાાવહિ ’ અને “ સંબોધસત્તરી ”
,,
આ પર્વનું સાચું આરાધન કરવા માટે માપસે ક્ષનાપનાનો માર્ગ અપનાવીએ, અને આપણી પોતાની કે ખીજાની ભૂલ માટે ક્ષમાનું આદાન-પ્રદાન કરીને બૈરિવરોધને દૂર કરીએ. સંધ અને સમાજમાં સંપ, દેશમાં એકતા અને વિશ્વમાં શાંતિ સ્થાપવાનો આ જ સાચો માર્ગ છે. એ માર્ગનું યથાર્થજ્ઞાન આપણને થાય, અને એ માર્ગે ચાલવાની શક્તિ આપણને મળે એવી આાપશે પરમનાને પ્રાર્થના કરીએ.
પરીક્ષાઓ આપવા માટેના ફાર્મ મોડામાં મોડા તા. ૧૫મી નવેમ્બર ૧૯૫૯ સુધીમાં બોર્ડના કાર્યાલયમાં સ્વીકારાશે. ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમ અને પ્રવેશપત્રક માટે શેર નયા પૈસાની ટપાલ ટિકિટ મોકલવી.
શ્રી જૈન જે. મિઝ્યુકેશન બોર્ડ ગોડીજી બિલ્ડીંગ, બીજે માળે, પાચની, પોસ્ટ દ્વાલબાદેવી, મુંબઈ ૨.
પુસ્તકો અંગે સૂચના
બોર્ડની ઉપરોક્ત ધાર્મિક પરીક્ષાઓના અભ્યાસક્રમમાંથી નીચે જણાવેલ પુસ્તકો કમી કરવામાં આવેલ છે :-~~
ખાલ ધોરણ ૧ અને કન્યા ધોરણ ૧ ઃ “ઋષભદેવ” પુરૂષ ધોરણ ૩ : “ભગવાન મહાવીરના દશ ઉપાસકો” પુરુષ અને સ્ત્રી ધોરણ ૫ : “ન્યાયાવતાર” પુરૂષ ધોરણ ૬ અને સ્ત્રી ધોરણ ૭ : “સમી સાંજનો ઉપદેશ” અને " શ્રી મહાવીર સ્વામીનો આચારધર્મ " શ્રી ધોરણ ૬ = " અભિનવા પાઠાવલિ '' સ્ત્રી ધોરણ ૮ : ( પ્રાકૃત વિષય ) :
"
66
}
ચંદુલાલ વર્ધમાન શાહુ માનદ્ મંત્રી