________________
જૈન યુગ
કરી શકે. કૉન્ફરન્સના આવા પ્રયાસથી આ માટે ઉદેશ પારો તો જરૂર સુંદર પરિણામ આવશે.
બાદ શ્રી કુલચંદ શામજીને જૈનોના સંમન અંગેના સર્વસામાન્ય પ્રશ્નો ઉકેલવાની અપીલ કરી હતી અને મદ્રાસ શ્રી સંધ તેમજ શ્રી ઠ્ઠાજી, શ્રી ચિમનલાલજી કૉારી, અને બીજી કાર્યકતાઓનો હાર્દિક આભાર માન્યો હતો.
શ્રી ખુશાલચંદન ધારીવાલે મહાસ વિષે કેટલીક ખાબનો નિર્દેશ કરી જૈન ઉદ્યોગપતિઓને જૈનીને નૌકરીએ કે વ્યવસાયમાં એવા વિનંતિ કરી હતી. અને કૉન્ફરન્સના કાર્યકરો સમય ભારતમાં પ્રવાસ કરી જામતી લાવશે એવી આશા વ્યક્ત કરી હતી. પ્રેરણાજનક વાતાવરણ વચ્ચે સહારસભારંભ પૂરો થયો હતો. કોઈવમાં સ
પ્રતિનિધિ મંડળ ગુરૂવાર, તા. ૪ જૂન ૧૯૫૯ના રોજ કોઈમ્બતૂર પહોંચતાં સ્ટેશન ઉપર મેસર્સ ડી. વી. ધર્સ વાળા શેષ શ્રી અભેચંદ ચંદ્રાવનભાઈ આદિ આગેવાનોએ ઉપસ્થિત થઈ ભાવભીનું સ્વાગત કર્યું. ત્યારબાદ પૂજ્યપાદ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજ્યપૂર્ણાનંદસરીપરછ મહારાજના દર્શન કરી તેઓશ્રી સાથે કોન્ફરન્સ અંગે કેટલીક વિચારણા કરી હતી. તેઓશ્રીએ સંસ્થાના અભ્યુદય માટે ઘણા ઉચ્ચ વિચારો દર્શાવી સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિવલ્લભમરીજી મહારાજના ઉપદેશામૃતથી સિંચન થયેલ આ મહાસંસ્થાને વેગ આપવા કિંમતી સૂચનો કર્યાં હતાં.
રાત્રીના ઉપાશ્રયમાં સભા યોજવામાં આવી હતી, જે વખતે શ્રી મોહનલાલ લલ્લુભાઈ શાહ, શ્રી કુલચંદ શામજી અને શ્રી મોહનલાલ ચોકસીએ કોન્ફરન્સની શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્રની યોજના રજુ કરી ઉદ્યોગ કેન્દ્ર ખોલી સમાજના ભાઈન્હેનોને સ્વાશ્રય અને સ્વાવલંબનના માર્ગે લઈ જવા įાવ્યું હતું. કૉન્ફરન્સના ટુંક પરિચયની પુસ્તકો અને “ જૈનયુગ” વિતીર્ણ થતાં તે અંગે ઉપસ્થિત સમુદાયે પરિચય મેળવતાં આનંદ થશે. કૉન્ફરન્સના સભ્યો બનાવવા વગેરે માટે ઘરતી સૂચના કરવામાં આવી હતી.
કુન્નુરમાં સભા
કોઈમ્બથી ગુસ્વાર, તા. પ-૬-૧૯૫૯ ના રોજ કુન્નુર પહોંચતાં ત્યાંના ભગવાન કાર્યકર રાવબહાદૂર
૧૧
જુલાઈ ૧૯૫૯
શ્રી. બાલચલન વત, શ્રી અનોપચં∞ ઝાળક ને બીન કાર્યકરોએ સારો સકાર આપ્યો.
રા. ખ. શ્રી. બાલચંદજી ખાવત કુન્નુર અને ઉટીમાં શ્રી, શાંતિવિજયજી ગર્લ્સ હાઈસ્કૂલનું સંચાલન કરે છે. તેઓશ્રીના ધર્મપત્ની સૌ. ભાણીબાઈના અર્ષિક ટેકાથી આ સ્કૂલની શરૂઆત સને ૧૭૯૪૩માં કરવામાં આવી જેમાં અત્યારે આશરે ૨૫૦૦ બાળિકાઓ જાતન્યાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવી રહી છે. શ્રી શાંતિવિજય એજ્યુકેશનલ ટ્રસ્ટ હિંદુ સ્કૂલ એસોશીએશન (ર૭ર્ડ સોસાયટી) દ્વારા સંચાલિત આ ક્ષોની વ્યવસ્થા, શિક્ષણ પ્રાધ અને શિસ્ત પ્રશંસનીય છે. શ્રી. બાલચંદન, શ્રી. એન. વી. પતિ અયાર (સેક્રેટરી) અને મિસ લલિતા ચારી (પ્રિન્સિપાલ) ની વિનંતિથી પ્રતિનિધિ મંડળના સત્કારાર્થે કુન્નુરની ઉપરોક્ત શાળામાં બપોરે વ્યાયામ, ભજન આદિના વિવિધ કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રમુખ શ્રી મોહનલાલ લ. શાહે જણાવ્યું ૐ બની બાળા ભવિષ્યની માતા છે. જેમાં સરોજિની ના, વિજયાલમી કે ઇન્દિરા ગાંધી થવાની શક્તિનો રહેલી છે. માતા સતાનોમાં ધર્મ અને સંસ્કૃતિ આરોપણ કરી દેશને આગળ લાવે છે. તેથી તેઓના શિક્ષણાર્થે અપાયેલ પ્રશંસનીય દાન ાય. ગુરૂબિનની ભાવના તેમાં સમાયેલ હોવાથી તે વધુ પ્રાપ્ત લેખાય. સ્કૂલના પ્રિન્સિપાલે પ્રતિનિધિમંડળનો શાભાર માની પુષ્પહાર અર્પણ કર્યાં હતા.
રાત્રે કુન્નુરના જૈનોની સભામાં પ્રમુખ શ્રી મોહનલાલ ન. શાતે સંસ્થાના ઉત્થાન માટે જનસંપર્ક વધારવા ઉપર ભાર મૂકી કૉન્ફરન્સના જુદા જુદા ઉદ્દેશોની સાસુ આપી હતી. અખંડ ધબળની સાથે બ ક્ષેત્ર, કાળ, ભાવ ને પિછાણી સમાજે પ્રવૃત્તિ ાદરવાની સૂચના કરી. તેઓશ્રીએ કૉન્ફરન્સની મિનિ ગામેગામ સ્થપાય એવી વિનંતિ કરી. પરિણામે જુદા જુદા ગૃહસ્પોએ કૉન્ફરન્સ અને સમાજ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી હર્યા પ્રતિ કર્યાં. આ પ્રસંગે ચાર આજીવન સભ્યો નોંધાયા હતા.
ઊટીમાં સભા
ઉટીના જૈન સંઘ તરફથી શુક્રવાર તા. ૫-૬-૧૯૫૯ના રોજ સાંજના – વાગે પ્રતિનિધિમંડળના આયકારાયે સભા યોજવામાં આવી હતી,