________________
જેન યુગ
જુલાઈ ૧૯૫૯
વાત હવે આજે કૉન્ફરન્સ જેવી જાહેરસેવાની સંસ્થા માટે સાચી છે. એનો અર્થ એ કે કોન્ફરન્સના પ્રચારકાર્યને વેગવાન બનાવવાની કે કૉન્ફરન્સને શક્તિશાળી બનાવવાની બધી જવાબદારી અમુક આગેવાનો કે કાર્યકરો ઉપર લાદી લેવામાં આવે એ બરાબર નથી. હવે તો સમાજના બધાં, અથવા કહો મોટાભાગનાં, ભાઈબહેનોએ કૉન્ફરન્સના પ્રચાર માટે અને એને પ્રાણવાન બનાવવા માટે પોતપોતાની શક્તિનો અને સમયનો ભોગ આપવો પડશે. જનતાની સેવાનું કાર્ય જનશક્તિથી જ થઈ શકવાનું છે; આગેવાનો કે કાર્યકરો તો એના અગરૂપ કે નિમિત્તરૂપ જ બની શકવાના છે.
સમયની જ એ માંગ છે કે આગેવાનોને બધી જવાબદારી ભળાવી દઈને નહીં પણ આગેવાનોને સક્રિય સાથ આપીને જ જનતા કે સમાજ પોતાનાં યોગ-ક્ષેત્ર જાળવી શકશે. એટલે હવે પછી કોન્ફરન્સના પ્રચારકાર્ય જવાબદારી કોઈ પગારદાર પ્રચારકો કે અમુક આગેવાનો કે કાર્યકરોને જ માથે ન નાખી શકાય; આખો સમાજ ઉપાડે તો જ પાર પડી શકે એવી આ જવાબદારી છે. સમાજ એ રીતે વિચારે અને કૉન્ફરન્સને પ્રાણવાન બનાવવા એ પ્રકારનું પ્રચારકાર્ય ઉપાડી લે. ઝાઝા હાથ કામે લાગશે તો જ કામ રળિયામણું થઈ શકવાનું છે– એ જ આ કથનનો સાર છે.
कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं?
सभा स द बन कर વેદન “મ” a – – રુ. ૨૦૦૨ પ્રાન ઉર દિન “a” વ – – ક. ૧૦ ) માજીવન સભ્ય “મ” વ રુ. ર૧ , , , “a” વર્ગ રુ. ૨૦૨ ,
कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर
जैन युग ग्राहक बनकर वार्षिक उपहार रु. (प्रतिमास ता. १ को प्रकट किया जाता है )