SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ (Asiatica, ટખારીના વાર્ષિશ્રન્થોમાં મોહનગૃહ) Festschrift Friedrich Weller, Leipzig 1954, pp. 535 ff). [મડી-ગાય (બઢ઼ામો ધટ)માં માપને કહેવામાં આવ્યું છે કે રાકુમારી મહી પોતાના ઉમેદવારોને જ્યાંથી તેઓ સંસારના મિથ્યાત્વ અંગેના તેના કમકમાટીભર્યાં પ્રદર્શનને જોઈ શકે એવા મોમના હું જૂદા જૂદા ગર્ભગૃહોમાં મોકલે છે, અહીં અને કોડિલ્પના અર્થશાસ્ત્રમાં અતિપ્રસિદ્ધ શબ્દ મોનનો અર્થ અનેકવાર સંતા : એ પ્રમાણે ખોટી રીતે કરાયો છે. એનો ખરો અર્થ, લેખકના બતાવ્યા પ્રમાણે, વાસગૃહ વગેરે તરી’કે વપરાતા એક અથવા વધારે ગગૃહો મખંડો બારણુ કરનાર (અને એ રીતે રાજી કરનાર) ભૂલષ્કામીવાળી બાંધણી, એ છે. * , (૮) ઓટ્ટો સ્ટાઈન્ (પહેલાં પ્રેગ યુનિ.માં; અવસાન ૧૯૪૫ માં) The Jimist Studies (જૈન વિદ્યાઅંગેના અધ્યયનો) (અંગ્રેજીમાં), (જૈન સાહિત્ય સંશોધક અધ્યયનો, સંખ્યા ૩, અમદવાદ ૧૯૯૮):— આ લેખ મુખ્યત્વે આગમોમાં આવતા નામો ઉપર આધારિત થયો છે અને નીચેના વિષયોનું પ્રતિપાદન કરે છે ઃ— I (૧) પડાવો (૨) કિલ્લાબંધીઓ (૩) શહેર અને ગામના સત્તાધીશો (૪) મકાનો (૫) માલિકીઓ. II (૧) ભૂગોળ. III મૅજિસ્ટ્રેટો (૧) રાજ્યાધિકારીઓ (૨) ન્યાયકચેરીના અધિકારીઓ, બીન પ્રકરણોના નામોથી ઊલટું II (૧) અને III (૨) ના નામો વિય નામો (નં. ૧ ની બાબતમાં શહેરનાં નામો અને નં. ૨ ની બાબતમાં દાસીઓના નૃવંશશાસ્ત્રની ષ્ટિએ નામો) છે. (૯) વાલ્ટર સ્પ્રિંગ (હામ્બુર્ગે યુનિ.ના સંસ્કૃત વિભાગના નિવૃત્ત અધ્યક્ષ, લૉયમાનના શિષ્ય, પ્રથમ તબ્બકો પણ જુઓ). ૨૪ માનવાનું (ભાગ પહેલો; પ્રાચીન જૈન ગ્રંથ, (Nachrichten der Akademie der Wissenschaften in Goeettingen, PhilogioschHistorische Klasse, 1942, pp. 489 ff). અને ૮ 'The Jinist Studies' ની પ્રસ્તાવનાનું પૃ. IV જુઓ. જાન્યુઆરી ૧૯૫૯ સિમાસિયા (ભાગ બીજો, એજન, ૧૯૫૧, પૃ. ૨૧થી) : (૧) સિમાસિયાર્ં એ માયાર, સૂચાઇ, ઉત્તરાય અને સવૈયાજ્યિ કોટિના પ્રાચીનતમ જૈન ગ્રન્થોમાંનો એક લાગે છે. ગ્રન્થમાં ‘ ઋષિ ’ઓ એટલે કે પ્રત્યેક યુદ્ધોની ઉક્તિઓ આપવામાં આવી છે. આ ગ્રન્થની કોઈ પશુ ટીકા ાણવામાં નથી. રક્ષિગનો અન્ય ભારતીય આવૃત્તિ અને આધુનિક હસ્તપ્રત પર આધારાએલો છે. (૨) ભાગ ખીજો—સુથિંગે પોતે લખેલી સંસ્કૃત છાયા છે. Die Jaina-Handschriften der Preussichen Staatsbibliothek (The Jain Manuscripts of the Prussian State Library, New Acquisitions Since 1891—પ્રીઆના રાજકીય પુસ્તકાલયની જૈન હસ્તપ્રતો, ૧૮૯૧ પછીની નવી હસ્તપ્રતો) Leipzig 1944: વૈરની યાદી (જુથ્થો પ્રથમ તબક્કો)ના પ્રકાશન બાદ રાજકીય પુસ્તકાલયે ૨૩૦૦ નવી ભારતીય હસ્તપ્રતો (બધી કાગળ પુર) ખરીદી હતી. હસ્તપ્રતોમાં ૧૧૨૭ જૈન ધાર્મિક અન્યો (૧૦૦૩ સ્વ. અને ૧૨૪ દિ.)નો સમાવેશ થાય છે. ભાષા ભારતીયાર્ય છે. અને અર્વાચીન ભારતીયાય ગ્રન્થોની મોટી સંખ્યા (૩૨૨ હસ્તપ્રતો માત્ર ગુજરાતીમાં) એ આ સંગ્રહનું વિશિષ્ટ લક્ષણ છે. થિંગે આ ૧૧૨૭ હસ્તપ્રતોની વિષયવાર યાદી કરી છે; અને અનુક્રમણિકામાંથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક સાહિત્યની બધી શાખાઓ સરખા પ્રમાણમાં સારી રીતે પ્રતિનિધિત્વ પામી છે. નામો અને તવારીખના પિરિશો અને નૈવામાં આવ્યાં છે. Studien zum Mahānisiha (Studies in Mahānistha, માનિસીદ્દ નો અભ્યાસ, પ્રકરણ }--) by F. R. Hamm and W. Schubring (ANIST 6, 1951). સુથિંગ પારે ૧૯૧૯માં મનિલીન નું પ્રકાશન કર્યું ત્યારે સારી હસ્તપ્રતોના અભાવે તેઓ સમીક્ષિત આવૃત્તિ સ્થાપિત કરી શક્યા ન હતા. પાછળથી મેળવેલી નવી હસ્તપ્રતોની મદદથી એમણે અને એમના વિદ્યાર્થી નામે છેવટના ત્રણ પ્રકરણોની સાહિત ૯ ને કે હાલમાં ‘ઋષિાષિતોહાર' નામની હસ્તપ્રત પ્રકાશમાં આવી છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy