________________
ન સુ
લેખાય એવી ચીજવસ્તુઓના ભાવો હ પણ વધારે ઊંચા વાના છે, અને ચાલુ કમાણી એ ખર્ચને પહોંચી વળવામાં વધુ અશક્ત નીવડવાની છે, એવાં એંધાણુ ૫ કળાઈ રહ્યાં છે.
સાવ નવી આકાર લઈ રહેલ આ પરિસ્થિતિની અસર જૈન સમાજ ઉપર ન થાય, એ ન બનવા જેવી વાત છે. અમને તો ઊલટું એમ લાગે છે કે, જૈનસમાજ અને એના જેવા બીજા મજળિયાત અમાને પાં પરિશ્રમને લનરૂપ અને એશઆરામને શોભારૂપ માનવામાં આવે છે, અને ત્યાં એની કમાણી ઉપર અનેકના નિવાહનો બોજ પદ્મા કરે છે એમના ઉપર ચ્છા નવી પરિસ્થિતિની વધુ મારી અસર થવા લાગી છે, અને જો હજી પણ ચેતવામાં નહીં આવે તો એ માઠી અસરમાં વધારો જ થવાનો છે.
આ રીતે જ્યારે જૈન સમાજનું ચિંતાજનક ભાવી સ્પષ્ટપણે જોઈ કે સમજી શકાતું હોય ત્યારે દરેક સમાજહિતચિંતક અને દરેક દૂરદર્શી આગેવાનની એ ફરજ થઈ પડે છે એ સમાજને સાચો માર્ગ બતાવે અને અત્યારની સ્થિતિમાં સમાજનું સંગોપન અને સંવર્ધન કરવા માટે જે કર્તવ્ય બજાવવાની જરૂર લાગે તેનો ખતે અમલ કરી તાવીને સમાજને એ માર્ગે આગળ વધવાની હિંમત અને પ્રેરણા આપે.
અમારી સમજ પ્રમાસે, અત્યારના આર્થિક ઝંઝાવાતની સામે ટકી રહેવા માટે બે ભાગનોનો અમલ કરવાની ખાસ જરૂર છે. એક તો નિ અથવા દરેક કુટુંશે પોતાની આવકમાં નિયમિત રીને કંકને કં વધારો થતો રહે એવા કોપાયો યોજવા. અને બીજી બાબત એ કે પોતાના ઉપરનો આાર્ષિક ભીતે ધીમે ધીમે શોછો થતો જાય, એટલે કે પોતાનું જીવન અને પોતાનો વ્યવહાર ા ખર્ચે નળી શકે, એવી નવો માર્ગ ગ્રહણ કરો તે.
આ બન્ને બાબતોનો જરા વિગતે વિચાર કરીએ. વ્યક્તિની કે કુટુંબની આવકમાં વધારો કરવાનો મુખ્ય અને સર્વજનાબ એકમાત્ર ઉપાય એ જ છે કે કુટુંબની દરેક વ્યક્તિ કૈક ને કંકિ પણ ઉપાર્જન ક અને એક મુખ્ય વ્યક્તિને માથે ભારરૂપ બનીને વવાની જૂની ટેવને ભૂલી જાય, તેમ જ કુટુંબના અંગ તરીકે પોતાની પણ કોઈક તાત્કાલિક ફરજ છે જ એ નવો પાડ વનમાં ઉતારે. અલબત્ત, આમાંથી સાવ નાનાં
?
જૂન ૧૯૫૯ બાળકો, અતિવૃધોઉં ભરાતોને તો બાકાતજ સવાં, પણ વ્યક્તિઓ કે કુટુંબો આ રીતે અવૈંપાર્જનમાં ક્રિયાશીલ થાય એ માટે એ વ્યક્તિ કે કુલે જેમ જાગત થવાની જરૂર છે, તેમ આખા સમાજમાં એ ભાવનાને અનુરૂપ વાતાવરણ પેદા કરવાની પણ જરૂર છે; અને અમારી સમજ મુજબ, આવું વાતાવરણુ પેદા કરવાની મુખ્ય જવાબદારી સમાજના અગ્રેસરોની છે. આપણે મોઢેથી બોલીએ છીએ, છતાં આપણા જીવનમાં શ્રમની પ્રતિષ્ઠા થવી હજી બાકી છે; અને શ્રમ તરફની આપણી જૂની સૂગ આપણાં અંતરમાં ઊંડે ઊઁડે પણ હજી જીવતી હોય એમ લાગે છે. વધારે શરીરશ્રમ કરે તે નાનો અને ઓછો શરીરશ્રમ કરે તે મોટો. નાનામોટાપણાનું
આ જૂનું મૂલ્યાંકન હજી પણ આપણા મનમાંથી દૂર થયું નથી; અને એ દૂર નહીં થાય ત્યાં સુધી એક રળે અને અનેક ખાય, અને કુટુંબના સ્તંભરૂપ એક માનવી ચાલ્યો જતાં આખું કુટુંબ એકરિયા મહેલની જેમ નારાજ થઈ જાય, એવી સાથે એકાંગી. કુટુંબ વ્યવસ્થા અને સમાજવ્યવસ્થા દૂર થઈ શકવાની નથી; અને વર્ટ અત્યારની સ્થિતિમાં ટકી રહેવું જ મુશ્કેલ બની જવાનું છે. એટલે શ્રમની શક્તિનું નવેસરથી મૂલ્યાંકન કરીને એનો મહિમા આખા સમાજને સમજાય એ રીતે વિચારકો અને અગ્રેસરોએ કામ કરી બતાવવું જોઈ એ.
એટલું ખરું કે અત્યારે આપણે ત્યાં ઉદ્યોગગૃહો જેવી પ્રવૃત્તિઓ મારફત આ દિશામાં કંઈકને કંઈક પ્રશ્નનો થઈ રહ્યા છે; અને સમાજને એનો કેટલોક લાભ પણ મળે છે. અમે આવી પ્રવૃત્તિને જરૂર આવકારીએ છીએ અને એની પ્રશંસા પણ કરીએ છીએ. છતાં એટલું જણાવવાની રજા લઈએ છીએ કે અત્યારની જરૂરિયાતની સરખામણીમાં આ તો પારદરામાં પહેલી પૂણી જેટલું પશુ નથી.
એટલે આ માટે દેશના જુદા જુદા પ્રદેશોમાં જેની અસર પહોંચે એવી વા પૈદા કરવાની તેમજ એ દવાનો સમુચિત ઉપયોગ કરી શકાય એવી વ્યાપક અને વ્યવસ્થિત યોજના કરવાની જરૂર છે. જો આવી વ્યાપક અને આવસ્થિત યોજના આપણે નહીં કરીએ તો આ દિશાના આપણા પ્રયત્નો પ્રશંસાપાત્ર હોવા છતાં, ઍવરે એનું પરિણામ તપેલા તવા ઉપર પાણીનાં થોડાંક ટીપાં નાખવા કરતાં વધારે લાભદાયક નથી આવી શકવાનું, એ આાપણે સમજી લઈએ. બને તો પછી સમાજને