________________
એ જે તે પુ ! નું કે
*** ******...................................................*****
લહી અક્ષત સ્વચ્છ અખંડ ભલા, જિન આગળ પૂંજ રચી ત્રણ આ ત્રણ રત્ન ત્રિસંથ સ્મરે જન જે, નકી દેવપણું વળી મોક્ષ જ લે.
શ્રપુર નગરના સીમા પર આવેલ બગીચામાં એક અત્યંત મનોહર જિનાલય હતું. ભગવાન ઋષભદેવની ભવ્ય મૂર્તિ છે. મંદિરમાં પધરાવેલી હતી.
તે મંદિરની પારો જ એક માંબાનું વિશાળ વૃક્ષ હતું, તે વૃક્ષ પર અનેક પક્ષીઓ માળો બાંધીને પોતાનું જીવન વીતાવતાં હતાં. તેમાં એક પોપટ અને મેનાનું યુગલ આનંદથી રહેતું હતું. મેનાએ એકવાર પોપટને કહ્યું : “ વાની, ઉત્તમ. ડાંગરનું લાવો તો મારે બહુ આનંદથી ભોજન જમીએ. મારા દોહદ પૂર્ણ કરવા એ તમારું કર્તવ્ય છે. ” પોપટે કહ્યું : “ અહીંથી થોડે દૂર શ્રીદત્ત રાજાનું કોદનું ખેતર છે, પણ ત્યાંથી ડાંગરનું હૂંડું લાવવું એ કપરું કામ છે. જો રાજા ગૂનેગારને પકડે તો તેનું માથું જ લઈ લે છે; તેથી હું પ્રિયે, હું જારના દાણા બાવું છું તેના પર શ્રાવિકા ચલાવવામાં જ આપણું શ્રેય છે, જીભના સ્વાદ માટે પ્રાણનું બલિદાન કરવું પડે એવો સમય નોતરવાથી શો લાભ ? “
77
પરંતુ મેનાને પોપટની વાત ગળે ઊતરી નહિ. તેણે કહ્યું: “ સ્વામી, તમે કેવી નિર્બળ વાત કરો છો ? જોખમ સામે ઝઝૂમવું એમાં ખરો પુરુષાર્થ છે. તમે આવી વાત કરી નાહિમ્મત થાઓ છો. મારા દોહદ પૂર્ણ કરવાનું તમારા સિવાય કોણ સ્વીકારે તેમ છે ? “
આખરે મેનાના મનોબળને ક્ત મળી. રાજાના ખેતરમાંથી એક કોદનું ટૂંકું પોર્ટ આણી આપ્યું. આ પ્રમાણે દરરોજ પોપટ એકેક ઠંડું ખાશી આપે છે અને નાની ઉત્તમ આદારની અભિલાષા તૃપ્ત થાય છે. રાજાના ખેતરમાં પશુ ક્ષેત્રપાલ ખૂબ સજાગ હતા; છતાં હંમેશનો ક્રમ થઈ જતાં પોપટને પણ છટકવાની કળા આવી શ
૧૩
..............................*****
શ્રી નવીનચંદ્ર અ. દોશી
એક દિવસ રાજા શ્રીદત્ત પોતાના ખેતરમાં આવીને જુએ છે તો ખેતરનો એક ખૂણો કેવળ ઠંડાં વગરનાં રાડાંથી છવાયેલો તેના જોવામાં આવ્યો. તેણે ક્ષેત્રપાલને પૂછ્યું ત્યારે જણાયું કે એક પોપટ અહીં ચોરવાને હળી ગયો છે. જાળ નાખીને પોપટને જલદી પકડી લેવા રાજાએ હુકમ કર્યો. ક્ષેત્રપાલ પોપટને પકડીને રાજા સમક્ષ લઈ જાય છે તે વખતે મેના પણ તેની પાછળ પાછળ ઊડતી ગઈ.
સભામાં બેઠેલ રાજાએ તરત જ તલવાર લઈને પોપટને મારી નાખવાની તૈયારી કરી કે મેનાએ વચ્ચે આવીને રાજાને કહ્યું : “ આમાં અપરાધ મારો છે, માટે મારા સ્વામીના પ્રત્યે ખેંચાવો અને મને મારી નાખો. તેમણે મારે ખાતર ડાંગરનું હૂંડું આણીને પોતાના પ્રાણ જોખમમાં મૂક્યા છે. ”
મેનાની વાત સાંભળી રાજા ખૂબ વિસ્મય પામ્યો. તેણે હસીને કહ્યું : " પોપટ, તુ ચતુર કહેવાય છે, તેમ છતાં તે સ્ત્રીને ખાતર પ્રાણનું બલિદાન ક્રમ સ્વીકાર્યું એ મને સમજાતું નથી. " પોપટ કંઈ બોલે તે પહેલાં જ મેનાએ તુરત જવાબ આપ્યો ઃ “ મહારાજ, એમાં અચ રજ પામવા જેવું કશું જ નથી. તમે પણ રાણી શ્રીદેવી માટે પ્રાણ આપવા શું તૈયાર નહોતા થયા ? ” આ સાંભળી રાજા વધારે આશ્ચર્ય પામ્યો અને તેણે પૂછ્યું : “મેના, તને મારી ખાનગી વાતની ખબર થી રીતે પડી ? ’
23
kr
ه
ه
રાજાના મનનું સમાધાન કરવા મેનાએ પૂર્વવત્તાન્ત કહી સંભળાવ્યો. તેણે કહ્યું : " પૃથ્વીનામ, સાંભળો : તમારા નગરમાં એક તપસ્વિની થતી. તે મંત્રતંત્ર, કામણુ અને વશીકરણ જાગૃતી હતી. તે તામસ દેવતાઓની ભક્ત હતી. તમારા અંતઃપુરમાં આવેલ રારી શ્રીદેવી તે વખતે તમારા તાથી લેશ પણ સન્માન પામતી નહોતી. આ તાપસી શ્રીદેવી રાણીના