________________
જેન યુગ
૩ર
એપ્રિલ ૧૯૫૯
વીત્યા હશે ત્યાં તો તે જમાનામાં તેનો ગૂજરાતમાં એટલો ઊંડો અભ્યાસ-ખાસ કરીને શ્રી હેમચન્દ્રાચાર્યજીના મંડળમાં–થયો હતો કે તે તે શબ્દોના જુદા જુદા અર્થોનાં ઉદાહરણમાં તેનો અનેકધા ઉલ્લેખ થયો છે.
આ હતી આપણી ગુજરાતની વિદ્યાસમૃદ્ધિ અને આ હતું ગુજરાતમાં સંસ્કૃતનું માન અને સ્થાન
નૈષધીયચરિતનો પ્રચાર ગૂજરાતમાં હરિહર કવિના આગમન પૂર્વે જ થયો હતો. આ ઉલ્લેખો નિષધીયચરિતકાવ્ય ગૂજરાતમાં કેટલું પ્રસિદ્ધ થયું હતું તેનો ઉત્તમ પુરાવો છે. એટલું જ નહિ પરંતુ ગૂજરાતના વિદ્યાવ્યાસંગ અને ગૂજરાતમાં તે સમયે સંસ્કૃતનું કેટલું ઊંચું સ્થાન અને કેટલું ઊંડું અધ્યયન હતું તે પણ સૂચિત કરે છે. નૈષધીયચરિતની રચના પ્રબન્ધકોશ પ્રમાણે કનોજના રાજા જયચન્દ્રના આશ્રિત કવિ શ્રી કરેલી. આમ કનોજમાં રચાએલ નૈષધીયચરિતમાંથી તેના રચના કાળ પછી (૧૨ મી સદીના પૂર્વાર્ધનો અન્તભાગ) તરતજ હર્ષશ્રીના વૃદ્ધ સમકાલીન શ્રી હેમચન્દ્રાચાર્યના અવસાન બાદ થોડા જ સમયમાં એમના શિષ્ય મહેન્દ્રસૂરિદ્વારા રચાએલા ટીકાગ્રન્થમાં મળતા ઉલ્લેખો બતાવે છે કે નૈષધીયચરિતના રચના કાળને ભાગ્યેજ બે એક દાયકા
૨ આ લેખમાં અને કાર્યસંઘના આપેલા ઉદાહરણો માટે
જુઓઃTheodor Zachariae નામના જર્મન વિદ્વાને સંપાદિત કરેલ ગ્રન્થ “Der Anekarthasamgraha des Hemacandra (with extracts from the commentary of Mahendra)' (Bombay, 1893) નાં પૃષ્ઠો ૮, ૧૩, ૪૩, ૪૭, ૭૭, ૧૭૩, અને ૧૮૪,
E
.
.
અ--
; •
-
એક
મ
ક
" .
I
.
:
:
(
જી
.
મથુરા શિલ્પ