________________
જૈન યુગ
રાસની વિવિધ સમયની અનેક પ્રતિઓ, મતિશેખરનો મદનરેખા રાસ, આદિ ખ ુસંખ્ય કૃતિઓ તથા પ્રતિઓ છે.
સવૈયાઓમાં સ. ૧૫૩૨ માં રચાએલા સુંદર શેના કવિત, જગજ્જનના સં. ૧૯૦૧માં રચાયેલ વસ્તુારસીવિલાસ સવૈયા, તેમ જ ગોવિંદદાસનું નાગદમન ની સં. ૧૯૬૬માં અંજારમાં લખાએલ પ્રતિ છે. કૌર કવિના સં. ૧૯૬૮ માં ચાળેલા ગપિંગલપ્રકાશની પ્રત્તિ, કવિ શંકરદાસના સૌંદર્યદીકબિત્ત સવૈયાની સુરતમાં લખાયેલી પ્રતિ, સુંદરદાસનો સુંદરવિલાસ, બિહારીના સતસૈયાની પ્રતો, રિસાગરની વૃંદપંચાસકા, મહારાજા રતનછ રી વનિકા, રાઠોડ કલ્યાણુમાસુત પૃથ્વીરાજની કૃષ્ણુમથી રી વેલી (સ. ૧૬૩૮ માં રચાઓથી)ની સં. ૧૭૦૮, સં. ૧૭૨૩ વગેરેમાં સંસ્કૃત ટીકા સહિત લખાએલી પ્રાચીન પ્રતો, મહારાજકુમાર ઈન્દ્રજિતના રસિકપ્રિયા કાવ્યની પ્રતો, પ્રશ્નોધપચીસી,
૨૯
અપ્રિલ ૧૯૫૪
મનર્મજવી નામમાલા, કીપરની યોગપાવડી, રૂપદીપ, જસરાજ રાજનીતિ, જસરાજ્બાવની, કેશવદાસબાવની, કિરતારબાવની, નદાસની અનેકાર્યમંજરી, કોકાસ વગેરે પ્રાચીન બજ, રાજસ્થાની હિન્દી કૃતિઓ આ સંગ્રહમાં છે. પંચામ્યાન (હિતોપદેશ)ના હિન્દી રૂપાન્તરની એક કૃતિ પણ છે.
આ ગ્રંથભંડારોમાં પ્રાચીન અન્વીને સાચવવાન કલામય પાડાઓ, દાબો, વૈષ્ટનો આદિ રહેતાં. આવા પ્રાચીન દાબડાઓ, વૈદનો, પાડાઓના નમૂના પણ ભા સંહમાં છે. આમાંનાં કેટલાંક વૈજનો અને પાડાઓનુ કાપડ પ્રાચીન હોવાથી પ્રાચીન ભારતીય કાપડના અભ્યાસીઓને પણ ા સામગ્રી મહત્ત્વની છે. જૈન ચિત્રો, મંત્રપટી કપા ઉપર તેમ જ કાપડ ઉપર ચિતરેલા પણ મળી આવે છે. આમાંના થોડાક ચિત્રપટો તથા બેંક જૂનું સચિત્ર વિજ્ઞતિપત્ર પણ આ સંગ્રહમાં જોવાલાયક તેમ જ નોંધપાત્ર છે.
2