________________
જંત યુગ
સૂચના કરે તો બોઉં તે ઉપર લક્ષ આપશે. (૨) શ્ર ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધના ફંડની શરત મુજબ દાતા તરફના એક સભ્ય તરીકે નિબન્ધ તપાસવાની સમિતિ ઉપર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાને નિયુક્ત કરવામાં આવ્યા (૩) શ્રી દીપચંદ શવરાજ ગાઈ, સોલિસિટરને પેટ્રન અને શ્રી જયંતિલાલ રતનચંદ શાહને આજીવન સભ્ય તરીકે આભાર સહ સ્વીકારવા રાવ્યું. (૪) વ્યવસ્થાપક સમિતિના એક સભાસદ તરીકે શ્રી જયંતિલાલ રતનચંદ શાહને નીમવામાં આવ્યા.
(૫) ચાલુ અભ્યાસક્રમમાં પુસ્તકો વગેરેના ફેરફાર અંગે રિપોર્ટ કરવા શ્રી કૃતેચંદ ઝવેરભાઈ શાહ, શ્રી પ્રાગુવનદાસ છે. ગાંધી અને શ્રી મોંદનલાલ દીપચંદ ચોકસીની પેટાસમિતિ નીમવામાં આવી હતી. જન છે. કૉ. શ્રા, ઉ. ચાણસ્મા સમિતિ ચાણુનામાં ચાલતી સમિતિના કામકાજનો રિપોર્ટ નીચે પ્રમાણે છે ઃ—
ઇ સંસ્થામાં પાંચ પસંસ્થા છે જેના ઉપર નો કાર્ય શીખે છે. સમય બપોરનાં ૧૨ થી ૪ છે, જે વખતે કરિંગ-ઓટજી અને સિલાઈ વગેરેની તાલીમ અપાય છે.
સંવત ૨૦૧૪માં ૪૨ કનોએ આ સંસ્થાનો લાભ લીધો છે. ૧૧ કપ સીધી તૈયાર કરેલા છે. સિલાઈનું જૅ કામ આ સંસ્થામાં આવે છે તે ખારભાવથી અને ભાવે કરી ભાપવામાં આવે છે,
અપ્રિલ ૧૯૫૯
શીવણુ શિખવવા માટે રૂા. ૮૦)ના પગારથી એક ભાઈને રાખવામાં આવ્યા છે. બીન એક ભાઈ પાર્ટ ટાઈમ રૂા. ૨૦)ના પગારથી છે તેમજ નોકરને શ. ૩) પગાર અપાય છે.
st
આ સંસ્થા (કૉન્ફરન્સ) તરફથી મદદ ન મળે તો અહીંની સંસ્થા ચાલી શકે તેમ નથી. આ સંસ્થાની સ્થાપના પણ કૉન્ફરન્સની પ્રેરણાથી જ થયેલ છે અને દર સાલ સારી રકમ (કૉન્ફરન્સ) તરફથી મળે છે. તેથી ૧૦-૧૨ અેનો સંચા અંગેનું કામ સંપૂર્ણ રીતે શીખી તૈયાર થઈ છે, જે હાલ કુટુમ્બને મદદરૂપ થઈ રહી છે અને આ સસ્થાના ગુમાન કરે છે. આ સાથે (૨૦૧૪) પણ શ. ૮૪૦)ની મદદ મળી છે. વધુ મદદ મળે તો કામ વધારી શકાય. ’’
અખિલ ભારત સમિતિના સભ્યોને :
અખિલ ભારત જૈન શ્વે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિના સભ્યોએ પ્રતિવર્ષે લવાજમના રૂા. ૫)+1 (સામાન્ય સભ્ય) મળી રૂા. ૬) બંધારણાનુસાર વર્ષની શરૂઆતથી ચાર માસમાં આપવા આવશ્યક છે. તે માટે ફૈબ્રુઆરી મહિનાના “જૈન યુગ'' તેમજ તા. ૮-૧૨-૧૯૫૮ના જુદા પરિંપત્રથી સૂચના મોકલાયેલ છે તે તરફ પુન: લક્ષ ખેંચી જે સભ્યોએ પોતાનું લવાજમ મોકલ્યું ન હોય તેઓને તે તુરત મોકલવા વિનંતી છે. (પેટ્રન અને આજીવન સભ્યોએ રૂા. પાંચ જ મોકલવાના હોય છે).
'मध्यमवर्गना उत्थानना मार्गो
जैन युग ईनामी निबंध
श्री जैन श्वेताम्बर कॉन्फरन्सना "जैन युग व्यवस्थापक मंडळ तरफथी “मध्यमवर्गना उत्थानना मार्गों " अ विषय उपर हिंदी, गुजराती अथवा अन्ग्रेजी भाषामां निबंधो आवकारवामां आवे छे.
,,
""
(१) निबंध फुलस्केप साइझना कागळ उपर एक बाजू चार हजार शब्दोमां चोख्खा अक्षरे लखायेला होवो जोईये. (२) निबंधो ता. १५ मे, १९५९ सुधीमां रजीस्टर्ड पोस्टथी मोकली आपवा. (३) निबंधो " जैन युग " व्यवस्थापक मंडळ द्वारा तपासवामां आवशे अने तेनो निर्णय छेवटनो अने लेखकाने बंधनकर्ता गणाशे (४) प्राप्त पयेल निरंधोनी मालिकी बगेरेना सर्व हक भी जैन श्वेताम्बर कॉन्फरन्सना “ जैन युग " व्यवस्थापक मंडळना रहेशे. (५) श्रेष्ठ निबंध लखनारने अनुक्रमे प्रथम, द्वितीय अने तृतीय रू. १५०), रू. १०० ) अने रू. ५०) इनामो आपवामां आवशे. (६) निबंध लखनारे पोतानुं पूरुं नाम, ठेकाणु, गाम वगेरे निबंध साथै जुदा कागळ उपर लखवां.
*
निबंधो नीचेना सरनाने मोवा:---
संत्रीओ जैन युगाC/o श्री जैन श्वेताम्बर कॉन्फरन्स
''
गोडीजी बिल्डिंग १० पायधुनी, कालबादेवी, मुंबई
.
..............................................................................