________________
જેન યુગ
31
* માર્ચ ૧૯૫૯
શાસ્ત્રસંસાર' છે! આમ મૂઢ હોય કે વિદ્વાન હોય,–જેને અંતમાં ભવદુઃખ વ્હાલું હોય અને પૂજાદિની કામના અંતમાં વર્યા કરતી હોય, એવો ભવાભિનંદી જીવ મોક્ષના આ મૂળમાર્ગના શ્રવણનો પણ અધિકારી કેમ હોય?
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લધુત્વભાવે સમજયો છઉં, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૮. અને એટલા માટે જ આચાર્યજી અત્ર સખેદ વદે છે કે–ખરેખર ! આ ભવાભિનંદી અનધિકારીઓને આશ્રીને તત્ત્વજ્ઞ વિદ્વાને શાસ્ત્રનો ભાવ પ્રતિપાદન
કરવા યોગ્ય નથી, વલ્વેતાનધિત્વ વિષ aસમાવઃ પ્રતિવાદનીયો, ટોમવાત' કારણ કે તેથી તેને દોષ ઉપજે છે માટે. આ અંગે તેઓશ્રીએ અત્રે વરચિત લોકતવનિર્ણયનું સુભાષિત ટાંકયું છે કે—જેની મતિ પ્રશાંત થઈ નથી એવા પ્રત્યે શાસ્ત્રના સદ્ભાવનું પ્રતિપાદન કરવું તે દોષનું કારણ થાય છે -જેમ તાજા ઉબરી આવેલા તાવમાં શમન કરનારું ઔષધ દોષ કરે છે તેમ.” એટલે વિસ્તરથી સ! સુજ્ઞ વિચક્ષણ જનો આટલું કહ્યું છે તે પરથી થોડું કહ્યું ઝાઝું કરી જાણશે! અમને અધિકારી જીવો પ્રત્યે રાગ નથી ને અનધિકારી જીવો પ્રત્યે દ્વેષ નથી, પણ સર્વ જીવો પ્રત્યે અમને સમભાવયુક્ત સદ્ભાવ છે, એટલે નિષ્પક્ષપાતપણે જ પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકત કરી અને ઈતરને–અનધિકારીઓને અનાદત કરી, પ્રસ્તુત ગ્રંથનો વિષય હવે કહીએ છીએ.
મધ્યમવર્ગના સ્થાનના મા”
जैन युग ईनामी निबंध श्री जैन श्वेताम्बर कॉन्फरन्सना "जैन युग" व्यवस्थापक मंडळ तरफथी “मध्यमवर्गना उत्थानना मार्गों" से विषय उपर हिंदी, गुजराती अथवा अन्ग्रेजी भाषामां निबंधो आवकारवामां आवे छे. ते अंगेनी शरतो आ प्रमाणे छे :
(१) निबंध फुलस्केप साइझना कागळ उपर एक बाजू चार हजार शब्दोमां चोख्खा अक्षरे लखायेला होवा जोईये.
(२) निबंधो ता. १५ मे, १९५९ सुधीमां रजीस्टर्ड पोस्टथी नीचेना सरनामे मोकली માપવા.
(३) निबंधो “जैन युग" व्यवस्थापक मंडळ द्वारा तपासवामां आवशे अने तेनो निर्णय छेवटनो अने लेखकने बंधनकर्ता गणाशे.
(४) प्राप्त थयेल निबंधोनी मालिकी वगेरेना सर्व हक्क श्री जैन श्वेताम्बर कॉन्फरन्सना "जैन युग" व्यवस्थापक मंडळना रहेशे.
() નિયંધ સ્રાવનારને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જ. ૨૬૦), . ૧૦૦) અને रू. ५०) इनामो आपत्रामां आवशे.
(६) निबंध लखनारे पोतार्नु पूरुं नाम, ठेका', गाम वगेरे निबंध साथे जुदा कागळ उपर लखवां.
निबंधो नीचेना सरनामे मोकलवा :- तंत्रीओ, जैन युग
C/શ્રી જૈન તાસ્વર
વ ન્ય गोडीजी बिल्डिंग, २०, पायधुनी, कालबादेवी, मुंबई २