________________
જૈન યુગ
જે અનુવાદ ફરમાનની નકલ સાથે આપ્યો છે, તે પરથી જાય છે કે શાહ સક્કીમ ગાછ (પાનશાહ જહાંગીર ) અત્તિ ભાનુચંદ્રજી અને કે અને ‘ ખુશહમ ' ખિતાબવાળા સિદ્ધિચંદ્ર યતિની અરજ પરથી પાતશાહ અકબરના કરમાનને તાજું કરી આપ્યું હતું તેમાં પણ ઉલ્લેખ છે. કે— જીજીઓ, જકાત, ગાય, ભેંશ, પાડા અને બળદ— એ જાનવરોની બિલકુલ હિંસા, બીજાં દરેક મહિનાના મુકરર દિવસોમાં હિંસા, મરેલાના માલનો કાને કરવો, લોકોને કુદ કરવા તે. શત્રુંજ્ય પર્વત ઉપર માથાદીઠ સોર–સરકાર જે કર લેતા તે, આ બધી બાબતો આક્ષા હજરતે (અકબર બાદશાહે ) માફ અને તેની મનાઈ કરી છે, '’ તેથી અમે પણ દરેક લોકો ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની છે, તેથી એક બીજો મહિનો, કે જેની અંતમાં મારો જન્મ થયો છે, તે કમાન નીચે લખેલી તપસીલ મુજબ માફી આપી ’..........વિ. વિ.
' સૂરીશ્વર અને સન્નાટ ” પુ, ના. પૃ. ૧૩૯માં [સરિજીએ પાતશાહને પાસે પ્રસંગે માગણી કરી હતી] “ આપને ત્યાં જે જીયા વેરા ? લેવામાં આવે છે તે, અને તીર્થોમાં જે મૂડકું લેવામાં આવે છે તે-આ બન્ને બાબતો આપે બંધ કરી દેવી જોઇએ. કારણ કે આ બન્ને બાબતોથી લોકોને ધણો ત્રાસ ભોગવવો પડે છે,”
સૂરિજીના વચનને માન આપી બાદશાહે તુર્તજ તે બન્ને બાબતો બંધ કરાવી દીધી અને તે સંબંધી સરકારી હુકમો બહાર પાડ્યા.
લેખકે ત્યાં વિપણીમાં પોતાની માન્યતા થાવી છે કે જો કે, ખરી રીતે તો બાદશાહે પોતાના રાજ્યમાંથી આ વેરો ગાદીએ બેઠા પછી નવમે વર્ષેજ (ઈ. સ. ૧૫૬૨માં) કાઢી નાખ્યો હતો, અને તે વાત આપણે ત્રીજા પ્રકરણમાં જોઈ પણ ગયા છીએ, પરન્તુ ગુજરાતમાંથી આ કર દૂર થયો નહોતો. કારણ કે તે વખતે ગુજરાત દેશ આખરના આધિપત્ય નીચે નહોતો આવ્યો. અતઃ એ સિદ્ધ થાય છે કે-હીરવિજયસૂરિના ઉપદેશથી છયાવેરો બંધ કર્યા સંબંધી બાદશાહે જે કરમાન આપ્યું હતું. તે ગુજરાતને લગતું હતું.” (એ વાતના સમર્થનમાં હીરસૌભાગ્ય કાવ્ય સને ૧૪, શ્રી ૨ાની ટીકામાં જણાવેલ ‘ગોઽરવિરોષઃ 'જેયક-શબ્દાર્થ ટાંકેલ છે.)
(૧૧) એ જ પ્રમાણે સદ્ગત સાક્ષર શ્રી મોહનલાલભાઈ
૨૭
માર્ચ ૧૯૫૯
t
દલીચંદ દેશાઈ એ પણુાં વર્ષોંના પરિશ્રમથી તૈયાર કરેલ અને સંવત ૧૯૮૯માં શ્રી જૈન જૈ કૉન્ફરન્સ સિ મુંબઈ તરફથી પ્રકાશિત જૈન સાદિત્યના શૈક્ષિપ્ત સચિત્ર ઇતિહાસ ''માં હીરવિજયસૂરિવાળા પ્રકરણમાં પૃ. પત્રમાં પણ સૂચવ્યું છે કે શાંતિચંદ્ર ઉપાધ્યાય... રજા માગી, ત્યારે બાદશાહે પોતાના તરફથી રિને બેટ કરવા અર્થે જજીયા નામનો હજુ પણ ગૂજરાતમાં કર લેવાતો તે કાઢી નાખનારૂં ફરમાન સ્વમુદ્રાંક્તિ આપ્યું વિશેષમાં........ ''
ત્યાં રૃ. ૫૫ ની ૪૧ની ટિપ્પણીમાં જણાવ્યું હૈ ક " નું વર્ષ ભાષાંતરકાર કહત હીઝરી મૂકે છે માટે કૌંસમાં તેણે મૂકેલ છે તે બરાબર નથી તે વર્ષે ૯૬ વીસમી જોઈએ. "
મારા વિદ્વાન મિત્ર પ્રો. કામદારને પૂર્વોક્ત પ્રમાણે દર્શાવી મૈં તેમનું ધ્યાન ખેંચ્યું છે એથી આશા છે કે આઈન−ઈ−અકબરી કે બદાઉની જેવાના ઉલ્લેખો સાથે તે સમયના સાક્ષી સમીપવર્તી પ્રામાણિક જૈન વિદ્યાનોના છે. ઉલ્લેખોને પણ લક્ષ્યમાં લઈ જિલ્લા ઘેરાને મુક્ત કરવામાં નીરિવારને અપાતો પ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ છે તે સ્વીકારશે અને સત્યનો પ્રચાર કરશે.
મુનિરાજ શ્રીજનકવિપણના પત્ર પછી મેં પ્રો. કામદારને આ સંબંધમાં પત્ર દ્વારા પૂછાવેલું, તેના તા. ૨૭-૧૦-૧૯૫૮ના પત્રમાં મને જણાવ્યું છે—
*
જૈન વિદ્વાનોએ આપ લખો છો તે પ્રમાણે હીરિવ. સૂરીએ ઝઝીયાની માફી અપાવ્યાના મતનો સ્વીકાર કર્યો છે. પણ બીજા વિદ્વાનોએ નહીં. અકબરનામામાં ઈ. સ. ૧૫૬૪ ક્ષગભગ આખરે મુંડકાવેરો, ઝઝીયાવેરો, વગેરે હિન્દુઓ ઉપરના વેરાઓ માફ કર્યાંની વાત છે. અમુલે એ વાત લખી છે. વિન્સેન્ટ સ્મિથે અકબર ઉપર અંગ્રેજીમાં ૧૯૧૬-૧૭માં ગ્રન્થ લખ્યો છે, તેમાં એ જ વાત લખી છે. એ જ લેખક ‘ૉક્સ, ડિસ્ટરિ ઑન્ડિયા કે પુસ્તક લખ્યું છે—તેમાં એ જ હકીકત છે. અકબરે ૧૫૭૨– ૭૩માં ગુજરાત સર કર્યું, ત્યારે તેણે આ ફરમાનો ગુજરાતને માટે કાઢ્યાં હતાં એ ફરમાનો મિશત અહમદીમાં ફારસીમાં આપ્યાં છે. અને તૅમનાં ભાષાં તરો.........આપ્યાં છે. મેં મારા History of Mogul Rule in India, 1526-1761 આમાં