________________
જૈન યુગ
વિદ્યાર્થી ને આપતી હોય તો તેમ જણાવવું, જૈનોના તમામ ફીરકાને લાભ મળતો હોય તો તેમ જણાવવું અરજી ક્યાં કરવાની હોય છે ? છ છાત્રવૃત્તિઓ આપવાની શરતો શી છે ? ૮ વધારેમાં વધારે છાત્રવૃત્તિ કેટલી રકમની એક વિદ્યાર્થીને મળી શકે છે ? ૯ વિશેષ જાણવા જેવી હકીકતો.
ઉપરોક્ત નિવેદનને સ્પર્મની સંઓ અને ત્ર વૃત્તિઓ ાદિના પંચાલ-અસ્થાપકોને ઘરની માહિતી શિઘ્ર-મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, સાહિત્ય પ્રચાર સમિતિ, ગોડીજી બિલ્ડિંગ, કાલબાદેવી, મુંબઈ ૨ ને સરનામે મોકલી આપવા વિનંતિ છે. જૈન છે. એજ્યુકેશન બોર્ડ સમારંભ ઃ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડની પી ધાર્મિક પરીક્ષાઓના રવિવાર, તા. ૨૩-૧૧-૧૯૫૮ ના રોજ શ્રી ગોડીજી જૈન દેરાસરના ઉપાશ્રયમાં પૂ. જૈનાચાર્ય શ્રી વિધર્નસૂરીશ્વરજી મહારાના અધ્યક્ષપદે યોાપેલ સમારંભમાં શ્રી દીપચંદ શવરાજ ગારડી, ખી. એ., એએલ. બી. સોલિસિટરના દરને પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીમ્નોને પ્રમાણપત્રો તથા નામો વિતીર્ણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજે મનનીય પ્રવચન (જે અન્યત્ર આ અંકમાં છપાયેલ ૩) કર્યું હતું. આચાર્યશ્રીએ કોન્ફરન્સ દ્વારા પ્રકટ થતાં “ જૈન યુગ ” માસિક કે જે ધર્મથી અબાધિત રસ સામગ્રી પિરસી રહેલ છે. તેના ગ્રાહકો ખનવા વિનંતિ કરી હતી જેની સુંદર અસર થઈ હતી.
શ્રી દીપચંદ શવરાજ ગારડી, સોલિસિટરે આજના પ્રસંગને ધર્મશિક્ષણના ઉદ્યાપન સ્વરૂપ વર્ણવી જૈન સમાજને ધડિશા તરફની શિયિંત્રના અથવા બેદરકારી દૂર કરવા અપીલ કરી હતી. ધર્મજ્ઞાનમય જીવન અને તરૂપ નિર્મળ આચરણ એજ જીવનની સફળતા છે અને તે દિશામાં જૈન ગેસન બોર્ડ એ પ્રયાસ કરી રહેલ છે તે પ્રસંશનીય હોઈ ઉત્તમ્નને પાત્ર છે. એમ મેર્યું હતું.
ખોર્ડના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે બોર્ડની પરિસ્થિતિ અને કાર્યપ્રવૃત્તિનો ખ્યાલ સ્થાપી જણાવ્યું કે
t
શિ
ડિસેમ્બર ૧૯૫૮
મેટીરિયલિઝમના યુગમાં ધર્મસિયુ તરફ જે પ્રમાણમાં જગતનું ધ્યાન દોરાવવું જોઈ એ તે પ્રમાણમાં દોરાયેલ નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આદિ નેતાઓ એ તરફ ભાર ઈ આપણું ધ્યાન આાપિત કરી રહ્યા છે. જૈન સમાજમાં ધાર્મિક જ્ઞાનનો મહિમા અપરંપાર હવા છતાં એનાં યુિ માટે પાસપુસ્તકો જેવા સાધનો પણ નથી ! તજ્ઞાનને વિકસાવવાની વાત તો માંએ રહી પણ સાચવવાની શક્તિ પણ દેખાતી નથી એ શોચનીય છે. બીજાઓના ચરિત્રો લાખો અને કરોડોની સંખ્યામાં વંચાય ત્યારે પ્રભુ મહાવીરના જીવન ચરિત્ર અને સિદ્ધાં તોનું પુસ્તક સમાજ સમક્ષ ન મૂકાય તે સ્થિતિ વિચારી જૈન ન્યાય અને તત્ત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ તરફ વળવા તેમણે ધ્યાન દોર્યું હતું. તેમણે “જૈન યુગ” ના વિકાસ માટે સમાજના સર્વ પ્રકારના સહકાર માટે એક વિનંતિ કરી હતી. શ્રીયુત દીપચંદ શ. ગાડીએ બોર્ડના પેટ્રન થવા સ્વીકાર્યું હતું. એલૉઈ મેન્ટ (નોકરી વગેરે) અંગે :
પ્રાયઃ અનેક અાિળીને નોકરી રાખનાર અને રહેનારને) પરસ્પર સંપર્કના અભાવે મુશ્કેલી અનુભવી પડે છે. આ દૃષ્ટિએ કેટલાક સમયથી કૉન્ફરન્સ દ્વારા એમ્પલોયમેન્ટ એકસચેંજ જેવા ખાતાની શમ્યાન કરવા સૂચના થતી હતી. આ બાબત વ્યવહારૂ માર્ગો શોધવા પ્રયત્ન ચાલુ છે. દરમ્યાન લાગતાવળગતા માટે “નોકરી માટે ભરવાનું ફોર્મ “ પાર્ટી કોન્ફરન્સ કાર્યાલયમાં
રાખવામાં આવેલ છે તે જેને જોઈના હો તેને પીરન ૩ થી ૫ સુધીમાં મળી શકશે.
‘જૈન યુગ’ ઈનામી નિબંધ :
‘જૈન યુગ’ વ્યવસ્થાપક મંડળ તરફથી મધ્યમવર્ગના ઉત્થાનના ભામાઁ' એ વિષય ઉપર નિષ્પો તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯પ૪ પહેલાં મંગાવવામાં આવેલ છે. શ્રેષ્ઠ નિબંધ લખનારને ઈનામો આપવામાં આવશે. નિબંધ હરિફાઈ અંગેની વિસ્તૃત જાહેરાત આ અંકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે તે તરફ સૌનું ધ્યાન આપ્તિ કરીએ છીએ.