________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જીવદયાનો છંદ’ એક અનોખી જૈન કૃતિ
કામ વિહુણો પુરુષ કીસો(કેવો) ... તુરિ વિના વેગ, જલ વિના સરોવર પ્રાણ વિહુણો પંડ(શરીર) કિસો ઈમ(એમ) ઉત્તમ નર આચાર વિચાર જીવદયા વિના ધર્મ કિસ્યો(કેવો) ... ... ... ... ... ફૂલ વિના વૃક્ષ પોષ(પાંખ) વિના પંપી(પંખી) ગ્રહગુણ વિના ગયણ કિસ્યો ... ... ... . પુષ વિના બાંણ ગુણ વિના સંઘયણ ગુણ વિના ગુણપાત્ર કિસ્સો... ... ... .. ગુરુ વિના જ્ઞાન અક્ષર વિના પુસ્તક કંઠ વિહણો ગાન કિસ્યો ... ... ... ... ... વાસ વિના સાક પાષ(પાક) વિના લવણ(મીઠું) સુંદરી વિના સેજ સેજ વિના સુંદરી ... પાણિ(સી) વિના મુષ(ખ) કમળ કિસ્યો .. વસ્ત્ર વિના માણસ સહસ્ત્ર વિના સુરો(શૂરવીર) હાથ વિના હથિયાર કિસ્સો ... અસ્ત્રિ(સ્ત્રી) વિના સુષ(સુખ) કૃપા(દયા) વિના તપસિ વિત્ત વિના વેપાર ... મંત વિના મંત્રી આઉધ(આયુધ) વિના ધ્યત્રી(ક્ષત્રીય) સુર(શૂર) વિના સંગ્રામ કિસ્યો ... વિદ્યા વિના સદ્ગુરુ સભા વિના પંડિત સેન વિના સાહિબ કિસ્યો ... ... .. સુગંધ વિના કુસુમ કુસુમ વિના વાડી અંગ વિના આભૂષણ કિસો ... ... ... લક્ષમી(લક્ષ્મી) વિના ભોગ જોગ વિના જોગી આણા વિના અધિકાર કિસો ..... ... ... .. સત્ય વિના વાત ગીત વિના ગાયન અર્થ વિના ગુણગ્રંથ કિસો ... ઉંબા(ઉ) વિના યંત્ર વિષહર વિના મંત્ર યૌવન વિના શણગાર કિસ્સો દેવ વિના દેવલ આંણ(આજ્ઞા) વિના રાજા સેના વિના રાજા કિસ્યો ...
For Private and Personal Use Only