________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રફુલ્લ એમ. પુરોહિત
સ્થાપત્યકલા પણ કહે છે. આ બધાં વર્ણનોથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યકલા તે સમયે ઘણી પ્રચલિત હશે. વર્તમાન સમયમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રચલિત થતું જાય છે એ દષ્ટિએ સંસ્કૃત નાટકોમાં પ્રાપ્ત થતાં વાસ્તુશાસ્ત્રના ઉલ્લેખો નોંધપાત્ર સાબિત થાય છે.
For Private and Personal Use Only