________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
બોલવા લાગ્યા. તેથી મને લાગ્યું કે, સવાર થઈ ગયું. એટલે આવી. પછી તો બંને વચ્ચે આપસમાં વાતો થાય છે. બંને નાસી છૂટવાનો મનસૂબો કરે છે.
મોરી મામી, મારો મામલો કાં જેલો
મોરી મામી, મારો મામલો કાં જેલો રે લોલ. બેટા ઝમકુ, ખેતર વાપીયે જેલો
બેટા ઝમકુ, ખેતર વાહુપીયે જેલો રે લોલ. મોરી મામી, ક્યા ખેતર સૂવા જેવો
મોરી મામી, કયા ખેતર સૂવા જેલો રે લોલ. બેટા ઝમકું, ઊંસી" મોળી નીસા ડાળાં
બેટા ઝમકું, ઊંસી મોળી નીસાં ડાળાં રે લોલ. બેટા ઝમકું, તેયા ખેતર સૂવા જેવો
બેટા ઝમકું, તેયા ખેતર સૂવા જેલો રે લોલ. બેટા ઝમકું આટલી રાતે કેમ આવી
બેટા ઝમકુ, આટલી રાતે કેમ આવી રે લોલ. મોરા મામા, આંબલીયે વાગરું બોલેલું
મોરા મામા, મેં જાણું મરઘોર બોલેલો રે લોલ. મોરા મામા, વાંની વાનીનો પોંક પાળે
મોરા મામા, વાંની વાનીનો પોંક પાળે રે લોલ. બેટા ઝમકુ, ડોસરિયાતલીયા લાવે
બેટા ઝમકે, ડોસરિયા તલીયા લાવે રે લોલ. બેટા ઝમકુ, ભેગાં બેસીને આપરે ખાશું " બેટા ઝમકુ, ભેગાં બેસીને આપરે ખાશું રે લોલ. મોરા મામા, ઉ શેનાં સીદલાં કરું
મોરા મામા, ઉ શેનાં સીદલો કરું રે લોલ. બેટા ઝમકુ, શાળળી સીદલાં કરે
બેટા ઝમકુ, શાળળી સીદલાં કરે રે લોલ. ૧. પાઠાંતર : મારો મામો ત-મામો, ૨ ક્યાં, ૩. ગયો, ૪. વાસુપે-ખેતર સાચવવા, ૫. ઊંચી, ૬. મહુડી-વૃક્ષ, ૭. નીચાં, ૮. તે, ૯. આટલી–મોડી, ૧૦. આંબલી ઉપર, ૧૧. વનવાગળું-વાગોળ, ૧૨. કૂકડો-કૂકડો બોલે એટલે સવાર થાય છે, તેથી સવાર થયું માનીને, ૧૩. વાની-એક જાતની પોંકની જુવાર, ૧૪. ડોચરિયા - મોટા, ૧૫. તલ, ૧૬. આપણે, ૧૭. હું, ૧૮, સીધું-મુસાફરીમાં જમવા માટેનો સામાન, ૧૯. શાળ-ડાંગર
For Private and Personal Use Only